Gujarati prose translation. Source: 1915 edition, DLI scan.
અધ્યાય 27 મો
પત૮પ
-ૂૂ”ન્્નટ્ન્ૂૂ્ૂ€ૂ&ૂ€ૂ€ૂ€ૂ€ૂ€ૂ€6ૂ€£ફ€£€£€ફૂ€£ફ€6€ફ$€ૂ€ફ$ફૂ€ૂ€ફ$€ૂ€ૂ€ૂ€6€ૂ$ફુ€ૂ€ૂ€6€6€£€6€6€6€6€£6ૂ€ૂુ$ુ£$6ુૂ£૭”૭૮”
શ્રીનાન્યણુ ખોલ્યા હે નારદમુનિ! વેદોની
માતા સાવિનીને પ્રથમ ખ્રહ્માએ પૂન્યા હતા, તે
પૂછી વેદના સમૂહોએ પૂન્ત્યા હતા અતે તે પછી
વિદ્મનોના સમુદાયોએ પૂન્યા હતા તે સમયે (ન્યારે
વિદ્વાનોએ તેમને પૂજ્વા માડયા ત્યારે) ભરતખડમાં
અશ્વપતિ રાજાએ (પ્રથમ) તેમને પૂન્યા હતા
અને તે પછી ચારે વર્ણો તેમને પૂજે છે
નારદે પૂછ્યુ “હે ખ્રહ્મન્ | તે અશ્વપતિ કોણુ
હતો 2 તેણે કેયા કારણે સર્વપૂન્ય તે સાવિત્રી દેવીને
(ભરતખડમા) પ્રથમ પૂન્યા હતા ? અને તે પછી
ખીન્ત કોણે કોણે તેમને પૂન્ત્યા હતા ?”
શ્રીનારયણુ ખોલ્યા હે નારદમુનિ! અશ્વ
“તિ મદ્રદેશનો મહારાન્ન હતો તે શત્રુઆતા ખળને
હરતારો તથા મિત્રોના દુ ખોનો નાશ કરતારો હતો
જેમ લક્ષ્મી વિષ્ણુના ધર્મચારિણી—પત્ની છે, તેમ
એ રાજની “માલતી? નામે પ્રખ્યાત મહારાણી
તથા પટરાણી હાઈ પર્મચારિણી—પત્ની હતી હે
નારદ! તે તણી વાઝણી હતી, તેથી વસિદના ઉપ
દેશથી તેણે ભકિતથી સાવિત્રી દેવીનુ આરાધન શરૂ
કર્યું હતુ પણુ (ઘણા કાળ સુધી તપશ્ચર્યા કર્યા છતા )
તે રણી સાવિત્રીનુ વરદાન ત પામી, ફે તેમના દર્શન
ચણુ તેને ન થયા પછી દુ ખથી પીડાતી તે રાણી
દુખી થતા હદયે ઘેર ગઈ, ત્યારે તેને દુ ખી જેઈ
રજ અશ્વપતિ નીતિથી તેને સમન્નવી ભડિતથી
સાવિત્રીનુ તપ ફેરવા પુષ્કર ક્ષેત્રમા ગયો ત્યા સો
વર્ષ સુધી સયમી રહી તેણે તપ કર્યા જ કર્યું, છતા
સાવિત્રીનુ દર્શન તેને ન જ થયુ, છતા તેમતી આવી
આજ્ઞા તેને મળી ઝે, “હે રાજન! તુ ગાયત્રીના દશ
લાખ” જપ કર.” હે નારદ! શરીર વિનાની એ
આયાશવાણી તેણે સાભળી એવામા તે સ્થળે પરા
શર મુનિ આવ્યા, એટલે રાન્નએ તેમને પ્રણામ
કર્યા પછી એ મુનિએ રાજને કલ્યુ
પરાશર મુનિ ખોવ્યા “એક વાર કરેલો
ગાયત્રીનો જપ, એક દિવસમા થયેલુ પાપ હરે છે,
દશ વાર જપ ઝરવાથી એક દિવસનાત્રિતુ પાપ નાશ
પામે છે સો વાર કરેલો “પ એક મહિનામાં ડરેદુ
પાપ હરે છે એક હન્નર વાર કરેલો જપ એક
વર્ષના પાપને, એક લાખ ગાયત્રીજપ આખા જન્મના
પાપતે તથા દશ લાખ ગાયત્રીનો જપ ખીન્ન જત્મના
પાપને હરે છે સા લાખ ગાયત્રી જપ કરવાથી સર્વ
જન્મોમા કરેદીુ પાપ નાશ પામે છે, અને તેથી
દૃશગણો ગાયત્રીનો જપ ષ્રાહ્મણોની મુકિત ડરે છે
આગળીઓ વચ્ચે છિદ્ર ન રહે તેમ હાથને સર્પની
કૃણા જેવા આકારનો તથા ઉપરથી તમેલી આગળીઓ
વાળો હૃદય પર સ્થિર રાખી, પૂર્વ દિશા તરફ
મુખવાળા દિજવણે જપ રવો અતામિકાના મધ્ય
પ્રદેશથી નીચે દક્ષિણાવર્ત ક્રમથી આગળીના એક એક
વેઢા પર અગૂઠાને મૂકતા મૂકતા તજેતીના મૂળ સુધી
લઈ જ્વો, આવો હસ્તમાળામા ક્રમ છે અથવા
(માલાજપ કરવો હોય તો ) ધોળા ફમળના ખીજેતી
ને સ્કટિકની માળા કરી, તેને સસ્કારયુકત કરીને
તીર્થેમા ક દેવાલલયમાં જપ કરવો! (પણુ પ્રથમ તે
માળાતો આ રીતે સસ્કાર કરવો નનેઈએ ) ખ્યુદ્ધિમાત
મનુષ્યે પીપળાના ફે કમળના પાદડા પર માળાને રાખી
તેને ગોરોચતથી વિલેપન લગાવી ગાયત્રીમત્રથી સ્નાન
કરાવવુ પછી તેના પર વિધિપૂર્વક સા ગાયત્રીનો જપ
કરવો, અથવા એ માળાને પચગવ્યથી કે ગગાજળથી
સ્નાન કરાવી સારી રીતે સસ્કારવાળી કરવી હે રાજષિં !
એ ક્રમથી દશ લાખ ગાયત્રીનો તમે જપ કરો,,એટલેં
ત્રણે જન્મના પાપોનો નાશ થતા તમે સાવિત્રી દેવીના
સાક્ષાત્ દર્શન કરશો હે રાજન્ ! હમેશા પ્રાત કાળે,
ખપોરે તથા સાયકાળે સદા પવિત્ર થઈ નિત્ય કર્મરૂપે
સધ્યા તમે કરને, કેમ કે સધ્યારહિત હ્િજવર્ણ કાયમ
અપવિત્ર હોઈ સર્વ કર્મૌમાં અયોગ્ય ગણાય છે,
તેમ જ આખા દિવસમા જે કર્મ ફરે તેનુ ફળ
પણુ તેને પ્રામ થતુ નથી જે ખ્રાલ્મણુ, ક્ષત્રિય કે
વૈશ્ય પ્રાત સધ્યા તથા સાયસધ્યા ઝરતો નથી, તેને
શૂદ્ર જેવા માની દ્રિજવર્ણના સર્વ કર્મોથી દૂર કરવો
જે ઠ્રાહ્મણુ જીવતપર્યત તિકાળસધ્યા કરે છે તે તેજથી
તથા તપથી સદ્દા સૂર્ય જેવો પ્રકાશે છે તેતા ચરણુ
કમળની રજથી પૃથ્વી તરત પવિત્ર થાય છે જે હિજ
વર્ણ સધ્યાથી પવિત્ર થયો હોય, તે જીવત્મુકત તથા
તેજસ્વી થાય છે તેના સ્પર્શ માત્રથી તીર્થો પવિત્ર
થાય છે અને ગસ્ડ પાસેથી જેમ સર્પ નાસી જય,
તેમ એનાથી પાપો નાસી જાય છે તિકાળસધ્યા
૫૮૬
નહિ કરતારા ઠ્રિજવર્ણતી પૂન્તને દવેદ સ્વીકારતા નથી
અને તેતા પિંડતર્પણુને પિતૃઓ સ્વેચ્છાથી લેતા નથી,
જે હિજ્વણે મૂળપ્રકૃતિતો ભકત નથી, તેમના મત્રની
પણુ પૂન્ન કરતો નથી અને તેમના ઉત્સવોથી રહિત
હોય છ, તે અજગર જેવો છે તેમ જ વિષ્ણુતા
મતથી રહિત ત્રિજાળસધ્યાથી રાહત અતે એકાદશીના
શ્રત વિનાનો હિજવર્ણ અજગર જેવો છે જે ખ્રાહ્મણુ
વિષ્ણુતે નૈવેઘ ધર્યા સિવાય જમે છે, લોકોતા કેપડ્ય
ધૂએ છે, ખળદો હાફે છે અને ચૂદ્રોતુ અન્ન ખાય છે,
તે પણુ અજગર જેવો છે જે ખ્રાહ્મણુ શૂદ્રોના મુડદા
ખાળે છે, શૂટ્રજાતિતી તીતો પતિ હોય છે અવે
શૂદ્રોનો રસોઈયો હોય છે, તે પણુ અજગર જેવો
છે જે ખ્રાહ્મણુ શૂદ્રો પાસેથી દાન લે, શૂદ્રો પાસે યનો
કરાવે, શાળે વેચી આજીવિકા ચલાવે અથવા હથિયાર
પર છે તે પણુ અજગર જેવો છે જે ફૂત્યાવિક્ય
કરે, વિષ્ણુતુ તામ વેચે, પતિ-પુત્ર વિતાની સ્રીતુ
અતત જમે, રજસ્વલા સરીતા હાથતુ (ચોથે દિવસ
પણુ) ખાય, કુટણાતો ધધો કરે, વ્યાજવટાવતો ધધો
કરે અથવા વિદ્યા વેગે તે ષ્રાહમાણુ પણુ અજગર
જેવો છે જે દ્રિજવણુ સૂર્યોધ્ય વખતે સૂંઈ રહે, માછલા
ખાય અને શિવપુજત વગેરેથી રહિત હોય, તે પણુ
અજનર જેવો છે * એમ કહી મુતિકોઇ પ્રાશરે
સાવિવીતી પૂન્તવિધિતો સર્વ કમ તથા ઈરિછત
ધ્યાન વનેરે કહ્યા હે તારદ! મહારાળ્ન અશ્વપતિને
તે ખધુ આપીને પરાશર પુતિ પોતાના આશ્રમમાં
ગયા તે પછી રાજા અશ્વપતિએ સાવિતીરેવીને
સારો રીતે પૂજી તેમું ર્દાત રટ હતુ તથા વરદાન
મેળવું હતુ
નારદે પૂછ્યુ સાવિનીદેવીનુ ફુયુ ધ્ધાત, ક્યુ
યૂનવિધાન, ક્યુ સ્તોગ તથા કવો મગ આપીને
પરારાર મુનિ ગયા હતા? વેદોતી માતા સાથિત્રીદેવીને
કયા વિધાનથી સારી રૈતે પૂજી રત અશ્વર્પાધ ક્યુ
વરઘત પામ્યો હતો? સાવિનીદેવીનુ તે સર્વ વેદસિદ્ધ
ઉત્તમ મણરણ્સ્ય હુ ટ્કમાં સાભળવા ઇચ્છુ છઠ
નારાયણુ ખોવ્યા જેઠ વદ તેરશ અથવા જેઠ
સુદ તેરરના દિવને વ્રતવારો થઈ, શકિતપૂર્વક આ
પ્રમાણે (સાવિત્રીનુ) વ્રત કરવુ એ વ્રત ચૌદ વર્ષ
શ્રીમદૂ ભગવતીભાગવત-સ્ક’ધ નવમો
સુધી કરવાનુ હોય છે તેમા ચૌદ ફળ તથા ચૌદ
નૈવેદ ધરો પુષ્પ-ધ્ૂપ વગેરે કરવા, તેમ જ વતત,
જ્તોઈ તથા ભોજત વિધિપૂર્વક ધરાવી, ફળ તથા
શાખાએ સહિત મગલકલશ સ્થાપી ગણપતિ, સૂર્ય,
અગ્નિ, વિષ્ણુ, શિવ તથા ફિવાદેવીતુ પૂજન કરો,
કેળશમાં આવાહન કરેલા સાવિનીદેવીતું હિજ્વણં
પૂજત ફેરલુ વેદની માધ્યદિતી શાખામાં સાવિત્રીનું
ધ્યાન, સ્તાંગ, પૂનવિધાત તથા સર્વ કામનાઓ
આપનારે જે મત્ર ડહેલો છે, તે તમે સાભળો
“તપેલા સોતા જેવો રગવાળા, ખ્રહ્માતેજ વડે પ્રકા
શતા, ઉતાળાતા ખપોરતા સમયના હનર સૂર્ય
જેવી કાતિવાળા, મદ હાસ્યથી પ્રસન્ન મુખકમળવાળા,
રત્તોના શણુગાનેથો શણુગારેલા, અડિતથી શુહ
કરેલા વસ્્રો પહેરતા, ભકતો પર કૃપા કરવા શરીર
ધારણુ કરતા, સુખ દેનારા, મોક્ષ આપનારા, શાત
જગતના સધા, ખાછાતા પત્ની, સર્વરારપ્રિસ્વરૂપ,
સર્વ સર્પાસ્તએને આપતા, વેદતા અધિષ્ાતી દેવી,
વેદશાન્રસ્વરૂપ, વેદોના ખીજરૂપ અને વેદ્ૅના માતા
સાવિત્રીદેવોને હુ ભન્નુ છુ એમ ધ્યાન કરી
નૈવેઘ ધરાવી, પોતાતા મસ્તક પર બૅ હાથ જેડી
નમસ્કાર કરવો પછી ફરી ધ્યાત કરી વ્રત કરતારા
ભકિતથી દેવીતુ કળશમાં આવાહન કરવુ પછી પા
મત્રોપૂર્વ), વિધિ સહિત પોડશોપચાર અર્પણુ તે
સારી રીતે પૂછ્છ-સ્તવીને દેવોના દેવા સાવિત્રી
પ્રણામ કરવા આસન, પગ ધોવાનું જળ, અર્ધ્ય,
સતાન ફેરવાનુ જળ વગેરે, વ્લિપન, ધ્ૂપ, દીપ,
નૈવેવ, તાબૂલ, શીતળ જળ, વસ્ત્ર, આભૂષણ, પુષ્પ
માળા, ચદન, આચમન, અને મનોઇર_ સુદર
રાય્યા-આ સોળ ઉપચારો આપવાતા હોય છે (તે
આમ મડોચ્ચારપૂર્વક એક અક આપવા ) દત
ના લાફેડાથી અથવા સત વગેરેથી કરેલુ, દેવોના
આધારરૂપ અને પુણ્ય આપતારું આ આસન કા
તમને અર્પણ ક્યું છે આ તીર્ધજળ સુણ જ
પ્રીતિ આપનાર પૃન્તના અગરૂપ, તથા મહાશુદ્ધ
હોઈ પાઘ તરીકે મે તમને આપ્યુ છે દૂર્વા કા
પુષ્પદવધી યુકત, પુણ્યદ્ાયી અને રાખના ન
મિશ્ર આ પવિ4 અર્ધ્ય મે તમતે અર્પ() કરલો છે.
૧૪૪૫૫૪૪૪:
સુગધદાર, સુગધી જળવાળુ, સ્તેહરૂપ અને સુગધા
કરનારું આ સતાન માટેતુ જળ વગેરે જે તમતે
અર્પણુ કર્યું છે, તેનો તમે સ્વીકાર કરા હે અખિકે
સુગધી પદાર્થાથી ઉત્પત્ત થયેલુ, પવિત્ર, પ્રીતિ આપ
નાર, દિવ્ય ગધ દેતારુ અને સુગધી જળયુક્ત આ
વિલેપન મે તમને ભકિતથી અર્પણુ કરેલુ છે હે
પરમેશ્વરિ! સર્વ મગળોરૂપ, સર્વ મગળા આપનાર
અને પુણ્યદાયી આ ઉત્તમ ધૂપ તમે સ્વીકારો
સુગધી હોઈ સુખદાયી, પ્રકાશ આપનાર અને અધકાર
તો નાશ કરવાનુ મૂળ કારણ આ દીવા જગતને જેવા
માટે મે તમને અર્પણુ કર્યો છે તુટ્ટિ આપનાર, પુછિ
આપનાર, પ્રીતિ દેનાર, ભૂખનો નાશ કરનાર, પુણ્ય-
દાયી તથા સ્નાદિણ આ તૈવેઘ તમે સ્વીકારો કપૂર વગેરે
થી સુવાસિત તુદટિ તથા પુદ્ટિ આપતાર સુદર અને
શ્રેઇ આ તાગૂલ મે તમને અપણુ કેગ્લ છે અત્યત
શીતળ, તૃષાનો નારા કરનાર તથા જગતતા જીવનરૂપ
આ હડુ પાણી તમે સ્વીકાર્ગ દેહના શોભારૂપ, સભામા
શોભા તધારતાર, સુતરાઉ તથા રેશમી વસ તમે
સ્વીકારો સોના વગેરેથી ખનાવેલ, માભા કરતાર,
શોભાયુકત, સદા સુખદાયી તથા પુણ્યદાયી આ
રત્તોના ઘરેણા તમે સ્વીકાગે અનેક વૃજ્ષોમા
ઉત્પન્ન થયેલ, અનેક રૂપનાળા, કૂગસ્વરૂપ અને
કૂળદ્યાયી આ ફનગો તમે સ્વીકારો સર્વ મગળરૂપ, સર્વ
મગળોની મગળ, અનેક જાતના પુષ્પોથી રસેલી,
ખડુ રોભાવાળી, પ્રીતિ તધા પુણ્ય આપનારી આ
માળા તમે સ્વીકારો હે દવે! પુણ્યદાયી તથા સુગધી
આ ચદન તમે સ્વીકારો * લલાટમાં સોભા વધારતાર,
ભૂષણ્મા શ્રેઇ રમણીય તથા ઉત્તમ આ તદર
તમે સ્વીષ્રરો શુદ્ધ ગાઠોવઃળી, પવિત્ર સૂંતરમાથો
ખૂતાવેલી અને વેદના મત્રો વડે પવિત્ર ડરેની આ
જતોઈ તમે સ્વીકારો ’ આ ઉપચાર દ્રવ્યો મૂન મત્રથી
અર્પણ કરો ખુદ્ધિમાન પુરષે સ્તોગનો પાઠ કરવો.
પછો અ વ્રતવારીએ ભકિતધી ખ્રાતણુને દક્ષિપા
આપની “સ શ્રિત્રો’ શખ્દની ચોધી વિભઠિતવાનો,
- હ ત્યે “વમતોય તષ શપ્ય -તપ્ણ કરવાના
મંત જોઈને, પણ તેને બદવે તિદૂર તગડા «નાઈ અઆપરન્ય
મંત આપે છે.
૫૮૭
ન્ર.5; ૬
8
છેલ્લે ’ હ્વાજ્ા ‘થો યુક્ત અને લક્ષ્મીખ’જ ( શ્રી),
માયાબીજ (છૂ૧) તથા કામબીજ (વછી) જેના
આરભમા હૉય છે, એવો (થ્રો છ «કૉ વાવિગ
સ્ટ) આ આઠ અક્ષરોવાળા સાવિવીનો મૂળ
મત્ર વિદ્માનો કહે છે હવે માધ્યદિતી શાખામાં કહેલુ
સર્વ કામનાએ તથા ફળને આપનારું અને ખ્રાઇ-
ણોના જીવનરૂપ સ્તોત્ર હુ કહુ છ, તમે સાભબે। હે
નારદ! પૂવે” ગોલોકમા શ્રીકૃષ્ણે ખ્રહ્માને સાવિત્રી
આપ્યા હતા પણુ ખ્રભાની સાથે ખ્રહ્મલોકમા તે
જતા હતા, ત્યારે શ્રીકૃષ્ણુતી આગ્ાથી ખ્રહ્યાએ
વેદ્માતા સાવિનીની ભડિતપૂર્વક સ્તુતિ કરી હતી,
ત્ખરે પ્રસત્ત થઈ તે સાવિનીએ ખ્રહ્માને પતિ તરીકે
ઇર્છ્યા હતા (બ્રહ્માએ તે સ્તુતિ આ પ્રમાણે
કરી હતી )
ય્રહ્મા ખોલ્યા . ’ હે સચ્ચિદાતદરૂપ! હે મળન
પ્રકૃતિરૂપ! હે હિરણ્યગર્ભરૂપ! સુદરિ! તમે પ્રસન્ન
ચાઓ હે તેજ્સ્વરૂપ! હે સર્વશ્રેઇ’ હે પરમાનદરૂપ/
હે હ્િજવર્ણોની ન્ાતિરૂપ ! હે સુદરિ! તમે પ્રસન્ન થાએ.
હે નિત્યરૂપ! હે સર્વને નિત્ય પ્રિય! હે દેવિ ! હે નિત્ય
આનદ્સ્વરૂપ! હે સર્વ મગળસ્વરૂપ! હે સુદરિ!
તમે પ્રસન્ન થાએ હે સર્વસ્વરૂપ! હે ષ્રાહમણોના
શ્રેઇ મત્રરૂપ! હે પરધી પગ! હે સુખ દેનારા! હે મોક્ષ
આપનારા ! હે દેવી ! હેર]દરિ! તમે પ્રસત્ન થાએ હે
ખયાહ્મણોના પાપરૂપી લાકડાને ખાળવા માટે પ્રજવ-
લિત અડિતની શિખા જેવા ! હે બ્રહ્મત”7 આપતારા |
હે દેવિ! હે સુદર! તમે પ્રમત્ન થાઓ ચસરેરથી,
મતથી કે વાધીધી મનુષ્ય જે પાપ કરે છે, તે તમાચ
સ્મરણુમાત્રથી ખળી ભસ્મ થશે ’ એમ ત્યા સભામાં
સ્તુતિ કરીને જગતના સધા ખભા ત્યા ઉભા રહયા
હતા પધો તાવિની ષ્રહમા સાથે હલ તકમાં મયા હતા.
આ ઉત્તમ સ્તોનથી સ્તુતિ કરીને અશ્વપતિ રાશનએ
સાવિનીના દર્તન કર્યા હતા અતે મતવાડિઠત વરદાત
મૅત્રવ્યુ હતુ જે મનુઘ્ય સધ્યા કડીને આ ઉત્તમ સ્તોત-
નો પાડ કરે છે, તે સારે વેદોનો પાડ કન્નાનું ફ્ળ
પામે છે ૧-૮૪
સ્ગવતગમિન પુર ઉપા રુત્ચ જ વઃ વરેત્।
વાટે ચતુર્નાં ઘાનાં વય જક હમતે વ સત્ ॥
અધ્યાય ર૬ મો તમાત
૫૮૮
અધ્યાચ ૨૭સે!*
અશ્ચપતિને ત્યાં અ’શથી સાવિત્રીનેદ
જન્મ વશેરે
“શ*્રીનાતવળ ડવા
સ્ઝત્તાવ્તેત લોડવ્વર્વાલે! લવૂરય વિચિવૂવેજમ્ ।
ટૂર્શ તત્ર તાં રેતી લરુસાજલમપમામ્॥ ૬॥
શ્રીનારાયણુ ખોલ્યા અશ્વપતિ રાન્તએ વિધિ
પૂર્વક ત્યા (પુષ્કર ક્ષેત્રમા) સાવિત્રીને સારી રીતે
પૂજીતે આ સ્તોનથી સ્તુતિ કર્યો પછી હન્નરર સૂર્ય
મમાન કાતિવાળા તે દેવીના દર્શીત કર્યો હતા તે
વેળા પ્રસત્ત થયેલા, મદ હાસ્યવાળા અતે કાતિ વડે
દિશાઓને પ્રજાશમાત કરતા સતી સાવિત્રીએ જેમ
માતા પોતાના પુત્રને કહે, તેમ અશ્વપતિને (આમ)
કહ્યુ હતુ
સાવિત્રી બોલ્યા હે મહારાન્ન! તારા તથા તારી
પત્નીના મનમા જે ઈચ્છા છે, તેને હુ ન્નણુ છુ,
તે સર્વ હુ અવશ્ય આપીશ તારી પતિવ્રતા પત્ની
ડુન્યા ઈચ્છે છે અતે તુ પુત્ર ઇચ્છે છે, તે ખને
અનુક્રમે થશે
એમ કદી તે સમયે સાવિનીદેવી ખ્રદાલોકમા
ગયા હતા અને રાન પોતાતે ઘેર ગયો હતો તેને
ત્યા પ્રથમ કનવ ઉત્પત્ત થઈ હતી સાવિતીનુ
“આરાધન કરવાથી તે કત્યા ખીજી લક્ષ્મી જેવી
હતી રાજ અશ્વપતિએ તેનુ “સાવની’ તામ
જખ્યુ હતુ શુક્લ પદના ચદ્રની કળાની પેઠે પ્રતિદિત
વધતી તે કત્યા ડાળે કરો રૂપયૌવનયુકત થઈ તે
સાવિનીએ સદા મત્યમય સ્વભાવવાળા અને અનેક
નુંછોધી યુક્ત ઘ્,મત્સેનના પુ સત્યવાનને પોતાના
“તિ તરીકે પસદ ફર્યો હતો, જેથી અશ્વપતિ રાન્ન
એ રત્નોના શણુગારેથી શણુગારેલી સાવિત્રી તે
થત્યવાતને આપી હતી પછી અ સત્યવદન પણુ
આનદપૂર્વયક તેને સ્વીકારી તેની સાથ ઘેર ગયો
હતો એક વર્ષ વીત્યુ, એટલે (એક વખત) સત્ય
ચરાકમવાળો ગત્યડાન પિતાની આગ્ાથી કળ તથા
રહ્યાં અશી સાવિ તીને] જન્મ ઘા વનેરે કહેવાશે.
શ્રીમદ ભગવતીભ્ાગવત-સ્ક’ધ નવમે!
ફાશો લેવા અત્યત હર્ષપૂર્વક ગયો હતો પતિવ્રતા
સાવિત્રી પણુ દૈવયોગે તેની પાછળ ગઈ ત્યા પ્રારબ્ધ
યોગે ઝાડ ઉપરથી પડીને સત્યવાન મરી ગયો ઉ
તારદ મુનિ! તેને એમ મરેલો જેઈ, યમરાજ (તના
શરીરમાથી) અગૂઠા જેવડા પુરુષને (એટલે તેતા
લિગશરીરતે ખહાર કાઢી ) ખાધીને લઈ જવા લાગ્યા,
ત્યારે સતી સાવિત્રી પણુ તેમની પાછળ ગઈ સુદર
દ્ાતવાળી સાવિત્રીને પોતાની પાછળ (આવતી)
જેઈ સત્ પુરવામાં મહાશ્રેઇ અતે સયમિની તગરીતા
સ્વામી યમેદેવ તે પતિવતાતે મધુર વચન કહેવા લાગ્યા
યમરાજ ખોલ્યા અહો! હે સાવિત્રી! મતુષ્ય
શરીરતી સાથે તુ કયા જાય છેદ જે તારે પતિ સાથે
જ્વુ હોય તો મતુષ્યદેહ ત્યજી દે સદ્દા તાશવત
હરકોઈ મનુષ્ય પાચ ભૂતોથી ખનેલા તાશવત શરૈરવી
સાથે મારા લોકમા જઈ શકતો નથી હે સતિ! તારા
સ્વામીનો ભરતખડમા રહેવા માટેતો સમય પૂરણ
થયો છે, તેથી પોતાના કર્મોના ફળ ભોગવવા સત્યવાન
મારે ઘેર જાય છે કર્મથી પ્રાણી જન્મે છે કર્મથી
જ તાશ પામે છે અને સુખદુ ખ, ભય તથા શોક પણુ
કર્મથી જ થાય છે કર્મને લીધે જીવ ઇદ્ર થાય, પોતાના
કર્મથી જ તે ખ્રહ્માનો પુત્ર થાય અને પોતાતા કેગ
થી જ વિષ્ણુનો દાસ થઈ જન્માદિથી રહિત થાય છ
પોતાના કર્મથી પ્રાણી અવશ્ય દેવપણૃ પામે છ
અને પોતાના જર્મથી વિષ્ણુનું સાલોકય આદિ ચાર
પ્રજ્નારવી મુકિત પામે છે પોતાના કર્મથી જીવ દવપણુ,
મનુપણુ, રાજેન્દ્રપણુ , શિવપણુ, ગણેશપણ,
મુતીન્ટ્રપણુ, તપસ્વીપણુ , ક્ષષિયપણુ , વૈશ્યપણુ,
તથા મ્લેચ્છપણુ પામે છે એમા સશય તથી વળી
પોતના કર્માથી જ જગમપણુ , સ્થાવરપપડુ, રક્ષત
પણુ, કિન્નરપણુ , અધિપતિપણુ, વૃક્ષપણુ, પશુ
પણુ, વનમા જીવનારપણુ , મુદ્રજ્તુપણુ , કીડપધુ,
દૃત્યપપુ, દાતવપપ્કૃ તથા અસુરપણુ પ્રાપ્ત થામ
છે એવુ એ વચત સાવિનીને ડહી યમરાજ બોલતા
ખધ થયા ૧-૨૫
ક્સવત્ન હાતવત્તમલુર સજના 1
દ્ત્વેતરુવસ્ગા શાવિત્રીં વિસ્સાત લ વૈ યતઃ ॥૨૫॥