Gujarati prose translation. Source: 1915 edition, DLI scan.
અધ્યાય ૨૪ સે!“
અતેક ઉપચારથી રવીના
ભરાધતતેઃ ગેકાર
તાર ૩૧ |
ઘે જિરિશરતાત હેવ્વારાધતઇક્નળઃ 1
વયમારપિતા વેવી લા વ્દ્ાતિ ૧૪ વરત્1૨॥
નારદે પૂછ્યુ હે તાત નારાયણુ 1 દેવીના આગ
ધ્રનરૂપ તે ધર્મ ફેવા પ્રકારતો છે? અને ડેવી રીતે
આરધેના તે દેવી પરમપદ આપે છે? તેમના
આજાધતતો ધ ડયો છે? ફેવા સ્થાને, કેયા ડાળે
અને કયા સ્તોષથી આરાધેલા તે દર્ગાદેવી તરકથી
ખઅચાવતાન થાય છે?
શરીતારાયણુ ખોત્યા હે વિગ્નનોમાં શ્રેઇ દેવર્ષિ !
ધર્મપૂર્વક આરાધત કરવાથી દવી પોતે જે ગીતે
પ્રસત્ત થાય છે, તે તમે ચિત્તતી એકાગ્રતાપૂર્વક
મારો પાસેથી સાભળો, હે નારદ |( શાત્રોમા) જેવા
પ્રકારતો ધર્મ કહ્યો છે, તેને તમે મારી પાસેથી
સાભળે આ અર્નાદિ સસારમા પોતે સારી રીતે
જેલા દેવી ધોર સકટ વગેરેમાં સર્વ તરફથી રક્ષણ
કરે છે લૉકો તે દેવીને જે જે વિધિથી ખરાખર
પૂજે છે, તે વિધ તમે સાભળો પડવાની તિથિએ
દેવીનુ ઘીથી પૂજ્ત કરતુ (એટલે ગાયતા ધીતુ નૈવેદ્ય
ધરાવવુ) અને ખ્રાહ્મણોને ઘીનુ દાન કરવુ જેથી
માણુસ હમેશા રોગરહિત રહે છે બીજના દિવસે
જગદખાનુ સાકરના નૈવેઘથી પૂજ્ન ડસ્્યુ અને
ઠ્રાહ્મણોને સાકરનુ દાન કરવુ જેથી મતુષ્ય લાખા
આયુષ્યવાળા થાય છે ત્રીજના દિવસે પૂજન કર્મમાં
દેવીને દૂધ અર્પણુ કરવુ અને ઉત્તમ ખ્રાહમણોને
દૂધતુ દાન કરવુ જેથી મનુષ્ય સર્વ દુ ખોથી રહિત
થાય છે નોધના દિવસે દેવીને પૂડલા અર્પણુ કરવા
અને ખ્રાદ્દાણોને પણુ પૂડવા જ દેવા, જેવી વિત્નો
કદી નડતા નથી પાચમના દિવગે દેવીતે ડેળા
અર્પપુ કરવા અને ખ્રાહ્મણુને પણુ કે3ા જ -યાપવા,
*: આ અધ્યાયર્મા અ લોસિત્તેર શ્ગાકથ્રી અનેક
પ્રડાર્ના ઉપનાચ વડે કરેનું દેવીનું ગારધન, ભો 1 તશ્ા
મોક્રને આપનારું થાય છે, તે ચ્હેવાતે.
શ્રોમદ્ ભગવતીભાગવત-સ્ક’થ આઠમે
જેથી મતુષ્ય બુદ્ધિમાત થાય છે છઠના દવસે
દેવીના પૂજતકર્મેમા મધ કહેવાયુ છે, ( માટે મંધ
ધ્રશવવુ ( અતે ખ્રાહ્મણુને પણુ મધ આપવુ,
જેથી મતુખ્ય મધના જેવી ડાતિવાળો થાય છે ઉ
ઉત્તમ ખ્રાહ્મણ ! સાતમતા દિવસે દેવીને ગોળનું તૈવેવ્ર
ધ્રરી ખ્રાહ્મણુને પણુ ગોળ ત્માપવો, જેથી મવુષ્ય
શેકરહિત થાય છે આઠમતા દિવસે દેવીને નાળિયેર
તૈવેવ ધરવુ અને ખ્રાહ્મણોને પણુ તાળિયેર જ
આપવુ જેથી મનુષ્ય સતાપરહિત થાય છે તોમતાં
દિવસે દેવીને ડાગરનો ભાત ધરાવીને તથા ખ્રાભ્પૂને
પણુ તે જ આપીને મતુષ્ય આ લોકમા તથા પર
લોદ્મા ઘણો સુખી થાય છે હે મુતિ! દશમતા
દિવમે દેવીતે કાળા તલ પરાવી, ખ્રાહાણુને પણ તેવું
જ દાત કરવાથી ( મતુષ્યતે) યમલોકથી ભય રહેતો
નથી અગિયારશતા દિવસે જે મનુષ્ય દેવીતે દી
અર્પણુ કરે છે અને ખ્રાહ્મણુતે પણુ દહીં આપે છે
તે દેવીને અત્યત પ્રિય થાય છે હે મુનિશ્રોઇ!
ખારરાતા દિવસે દેવીને પૌઆ ધરાવી ઉત્તમ ખ્રાલણવે
પણુ જે પોઆ જ આપે છે તે પણુ દેવીને પ્રિય
થાય છે તેરશતા દિવસે દુર્ગાને જે ચણા આપે છે
અને ષ્રાહ્મણુને પણુ ચણાનુ જ દાત કરે છે,
પ્રજાની વૃદ્ધિવાળો થાય છે હે દેવા ચૌદશે
દિવસે જે મનુષ્ય દેવીને સાથવો ધરાવે છે અને
ષ્રાહ્મણુને પણ સાથવો આપે છે, તે શિવતે વહા
થાય છે જે મનુષ્ય પૂનમના દિવસે દેવીને દૂધપાકતું
નૈવેદ્ય ધરાવે છે અને ઉત્તમ ષ્રાહમણુને પણુ દૂવપાક
આપે છે તે સર્વ પિતૃઓતો ઉદ્ધાર કરે છે ઈ
મહામુનિ (અમાસના દિવસે પણુ પૂતમતી પર્ક
જ પૂજનર્વિધ સમજવી ) તે તે તિથિએ દેવીને
પ્રસન્ન કરવા તે તે તિથિમા કહેલા પદાર્થોધી હવત
પણુ કહયો છે, કેમ કે તે તે હવન સમગ્ર દુ ખોતો
નાશ કરનાર થાય છે રવિવારે દુધપાકતું, સોમવાર
દૂધતુ, મગળવારે ડેગાતુ, ખુધવારે તાન્ન માખણવું,
ગુસ્વારે લાલ સાકરનુ, ગુક્વારે સફેદ સાકરતુ અતે
રાનિવારે ગાયતા ઘીતુ નૈવેઘ ડહ્યુ છે અને તે
દિવસે તે તે દ્રવ્યોનો હોમ પણુ કરવો ઘે હે મુતિ!
સત્યાવીસ નક્ષનોતુ નૈવેઘ તમે સાભળા ઘી, તરલ,
અધ્યાય ૨૪ મેઇ-અતેડ ઉપચારથી દેવીનદ આરાધનનેા પ્રકાર
સાકર દહીં, દૂધ, દૂધની મલાઈ, દર્દીની મવાઈ,
લાડુ, સૂતરફેપી, સકરપારા, કતાર પાપડ, દોબરુ
વડા, ખન્નૂ-માણુ,₹ પૂરણુ, મધ, સૂરણુ, ગોળ,
પૌંઆ, દ્રાતત, ખ-નૂર, સજગને, માવપૂડા, માખણુ,
ગતો લાડુ અને ખશ્તેરુ —આમ ત્ત્યાવીન નક્ષત્રો
ના નૈવેઘો અનુકમૅ કહ્યા છે હવે હે નારદ! વિષ્કભ
વગેરે યોગોના નૈવેદ્યો હુ ક્હુ છ, કેમ કે તે તે પદા
“શના નૈવેધો જે ધર્યો હોય, તો જગદખા પ્રમત્ન
ઘાય છે ગોળ, મધ, ઘી, દૂધ, દહીં છાર, માલપૂડા,
“માખણુ, કાકડી, કોળા, લાડુ, ફણસ, કેગો, જષ્યુ,
ફેરી, તલ, નારગી, દાડમ, ખોર, -આખના, દૂધપાક,
પૌંઆ, નણા, નાળિયેર, બિશ્નેરુ, કનેરુ નામનુ ફળ
અને સૂરણુ આ (સત્યાવીમ) ઉત્તમ નૈવેઘો અનુ
ક્રમે વિષ્કભ વગેરે સત્યાવીન યોગોમા વિનનોનમે નઝો
કર્યા છે હવે હે મુનિ! કરણોના જુદા જુદા નૈવેઘો
હુ તમને ફદ છુ કસારુ સકરપારા, સૂતરફેણ્ી, લાડુ,
પાપડ, ધેખર, તવ, દહીં, ધી અને મધ—આ કરણોમા
પરવાના દેવી-નૈવેધ આદરની કહ્યા હવે ખીચ્્
પણુ દેવીને પ્રસન્ન કરનારો વિધિ હુ કહુ 39, તેને
હે મુનિ! તમે આદરપૂર્વક સાભળા ચૈત્ર સુદિ
ત્રીજના દિવસે મનુષ્યે મહુડાના ઝાડનું પૂજન કરવુ
અને ઘચજ્ઞાચપ્ એટવે પાચ માણુમા ખાય એટલુ
અથવા ખાવા યોગ્ય પાન્ન વસ્તુઓનુ કે પાચ ખાન્નતુ
નૈવેદ્ય કેસ્યુ, એમ ખારે મહિનાન્મોની સુદિ ત્રીજના
દિવસે પૂન્ન કરો જે નૈવેઘો ધરવા જેઈએ, તે હુ
ઝ્હુ છુ હે નારદ! વૈશાખ મામમાં ગોળથી યુકત
નૈવેઘ પત્તુ, ન્યેઇ માસમા દેવીની પ્રીતિ માટે
મધનુ નૈવેધ કહ્યુ છે, આષાઢ માસમા માખણુ—
મહુડાનુ નૈવેઘ, શ્રાવણુ માસમા દર્હીનુ નૈવેઘ, ભાદરવા
માસમા સાકરનું નૈવેઘ, આશ્વિન માસમાં દ્ધપાકતુ
નૈવેદ્ય, કાર્તિક માતમાં ઉત્તમ દ્ધનુ નૈવેવ, માગશર-
માસમા ઉત્તમ સૂતરફ્ેણીનુ નેવે, પોષ માસમા
દહીંતી મલાઈતુ નૈવેઘ, માઘ માસમા ગાયના ઘીનુ
નૈવેદ્ર અને ફાગણ માસમા નાળિયેરનું નૈવેદ્ય ધરવુ,
એમ ખાર મહિનાએઓમા અનુક્રમે બાર તૈવેઘોથી
ક ખજૂરને ઘીમાં તળીને તાકર નાખેનુ ન ખજૂર
મિશ્ર પાણી.
૫૨૧
પૂજન કરવુ મગલા, વૈષ્ણુવી, માયા, કાલનાગિ, દુર
ત્યૂ્યા, મહામાયા, માતગી, કાલિ, કમલવામિની,
શિવા, સહસ્રચરણા અને સર્વ મગવર્ગપેણી એવા
(ખાર મહિતાઓના ) ખાર નામોથી મહુડામા
દેવીનુ પૂજત કરવુ પછી મહુડામા રહેલા દેવોના
ઈશ્વરી મહેશ્વરોની, સર્વ કામનાએ’ની’સમુર્ધિ માટે
તથા વ્રતની પૂર્ણતાની સિદ્ધિ માટે આમ સ્તુતિ
કરવી, “કમળ જેવા નેત્રોવાળા, જગતતુ ધારણુ
પોષણુ કરનારા અતે મહામગવમૂર્તિ મહેશ્વરી !
તમને મહાદેવીને નમસ્કાર હો તમે સર્વશ્રેઠ,
પાપોનો નારા ફરતારા, ઉત્તમ માર્ગ આપનારા,
પરમેશ્વરી, પ્રજ્નઓની ઉત્પત્તિ કરનારા, પરખ્ાહમય
સ્વરૂપ, મદ આપનાન્, મદોતન્મત્ત, માનથી પ્રામ
કવા યોગ્ય મહાઉન્નત, ઉત્તમ મતવાળા, મુનિએ
વડે ધ્યાન કરવા યોગ્ય તથા સૂર્મમડળમાં રહેનારા
છ હે લોકોના ઈશ્વરી! હે મહાખુદ્ધિમતિ! હે પ્રલય
કાળના મેઘ જેવા! તમે જ્ય પામો દેવો તથા
અસુરોએ મોટા મોહતો નાશ કરવા તમને પૂર્યા
છે હે પૂન્ય દેવિ! તમે યમતા લોકનો અભાવ કર
નારા, યમને પણુ પૂજવા યોગ્ય, એમતા મોય ખહેન
અને યમને પણુ શિક્ષારૂપ છો, તમને વારવાર
નમસ્કાર હો ! તમે સમાન સ્વભાવવાળા, સર્વના ઈશ્વરી,
સર્વ સગઘી રહિત, સગનો નાશ કરતારા, ઈચ્છાનુ
સાર રૂપવાળા, દયામય શરીરવાળા, હાડપિ જર જેવા
કૂર દેખાવના, કામાક્ષીદેવીરૂપ, મીનાક્ષીદેવીરૂપ, મર્મને
ફોડી નાખનારા, મધુર રૂપ, મધુર સ્વભાવવાળા,
મધુર, સ્વર-ઝૅંકાર્થી પૂન્નયેલા, મોટા મત્રોવાળા,
મત્રજ્નપથી જ પ્રાપ્ત કરવા યોગ્ય, મત્ર પર પ્રેમ
વાળા, મનુષ્યોને મનથી પ્રાપ્ત થનાર અને શકરનુ
પ્રિય કરનાર છો હે” પીપળો, વડ, લીંખડો, આખો,
કોઠ તથા ખોરડીમાં રહેવા! હે કૃણુસ, આકડો,
ફેરડો વગેરે છીરવાળા વૃક્ષોરૂપ! હે દ્દોલીના વેલામા
વમવા યોગ્ય! હે સર્વ પર દયા ફેરવા યોગ્ય! હે
અધિક દ્યાવાળા! હે ચતુરાઈ તથા કરુણા૩૫! હે
- આ સગોધનો ઉપરથી જણાય છે કે, જેમ મહુગમા
દેવીનું પૂવ્ન થાય છે, તમ પીપળા વગેરે ગ્ાડમાં પણ
દેવીનુ પૂજન થાય છે -ેમ તમ્જનુ
પ્રર્
૮0
ન
નકગ્તા પત્ની! તમે જ્ય પામો! એમ પૂજત ડર્યા
પછી દૈવોના ઈશ્વરી ભગવતીનુ સ્તવન કરવુ જેથી
મનુષ્ય સર્વજ્ાળ વ્રતનું સપૂર્ણ ૬4 પામે છે, જે
પ્તુષ્ય દેવીને પ્રસન્ન ડ્રતાર આ સ્તોગતો કાયમ
પાઠ કરે છે તેને મનની પીડા, શરીરની પીડા કે શગુનો
ભય રહેતો નથી આ સ્તોનતો પાઠ ડરતાર નેને ધતતી
ઈગછાવાળો દોય તો ધન પામે, ધર્મની ઈચ્છાવાળા
દાય તો ધર્મ પામે, ગમનાઓની ઇચ્છાવાળો હોય
તો કામનાએ પામે અને મોક્ષની ઇચ્છાવાળા હોય
તી મોક્ષ પામે છે આ સ્તોનનો પાડ ફરતાર શ્રાહ્મણુ
વેદ્સપત્ત વાય, ક્ષષિય વિજથી થાય, વૈશ્ય ધત—ધાન્ય
વાળો નાય અને તૂદ્ર સુખતો અધિપતિ થાય જેં
મનુષ્ય શ્રાદ્ધતા ગમયે માવધાત થઈ ચ સ્તે!ત્રતો
પાદ કરે તો તેના પિતૃઓને જં પ સુધી ટતી અક્ષય
વૃષતિ વાય છે એમ દેવોએ પણુ માન્ય ફરેલ દેવીતુ
“આણરધત સાને રીતે કહ્યુ તેતે જે મતુષ્ય ભઠિતથી
ડરૈતે દેવીતા લોષ્ોતે પામનારો થાય છે હૈ ખ્રાદ્ાણુ!
દેવીતા પૂજતથી સર્વ કામતાએ પ્રાપ્ત વાય છે, સર્વ
પાપો નાગ પામે છે અને અતે શુદ્ધ ખુદ્ધિ ઉત્પન્ન
ધાય છે હે ખ્રત્ાતા પુત્ર! જગદખાતી મૃપાથી
મનુષ્ય હરકોઈ મ્થનો પૂજ્ય થાય છે અને માતરૂપ—
રૂ”
શ્રીમદ્ ભગવતીભાગવત-સ્ડ’ધ આઠમે!
ન્ન
ધનરૂપ પુરુષોમાં માન્ય થાય છે મહામાયાતી કૃપાથી
તે મનુષ્યને નરકોતો ભય સ્વપ્તમાં પણુ કટી થતો
નથી અને તે દેવીભકત પુત્રપૌ્ર આદિની વૃદ્ધિ કર
નાર થાય જ છે, એમા કઈ વિચાગ ફરવે! તહિ
એમ નરકંમાથી ઉદ્દાર કરતારુ ( દેવીનું આશધતરૂપ)
લક્ષણુ મે તમને કહ્ય હે નિર્દોષ મુનિ! મહાદવીતુ
પૂજ્ત જ સર્વ મગને! કરતાર, છે, આ પ્રમાણે
મહિતાએના કમથી કરાતુ મહુડાતું પૂજત મધુક-
પૂજત કહેવાય છે, તે જે સપૂર્ણ કરે છે; તેતે સેગતી
ડા વગેરેનો ભય રહેતો નથી હવે ( ધારેશ્વરી,
મીવાક્ષી, અસ્ણા, જખ્વાદિતી અતે મધુરઠ&શ્વરી
એ પાન પ્રકૃતિઓની પેઠે) ખીજી પણુ પાથ
ઉત્તમ પ્રકૃતિઓ હુ કછુ છુ જે તામ, ૩૫ તથા
ઉત્પત્તિથો જગતતે આનદ પમાડતાર છે હે મુતિ!
આર્થ્મક્રારી કર્મ કરતાગ તથા મુકિત અપાવનાર
પાચે પ્રકૃતિગને આખ્યાનો તથા માહાત્મ્ય સહિત
તમે સાભળા ૧-૬૯
લાયમ અ લાકાત ત્રણે પસ થમે 1
ગુજજર ચવ ગરળુ સુશિવિધાવવતૂ ॥ ૬૨
ઇતિ શીદેવીભાગવત મહાપુરાણમાં એટમ સ્કધ વિષે
અધ્યાય ૨૪મો ચમાં
ન્ન
આયો સ્તંષ સમાઇ
**#ન્---
_ૂૂૂૂૂૂૂૂૂ----:-
૪૯૦૦૦૩૭૦૬૦૦૬૦૦૬૭૮૦૦૦૪૦૦૦૦૦૦ છુ
€9૦૦૦૦૦૦૬૦૦૦૦૦૦૦૦૦૦૭૦૦૦૪૦૦૦૦૦૦.
તૈવીમામવત
શુદ્ધ ગુજરાતી ભાષાંતર
નવમો સ્વંધ*
અધ્યાય ૧ લે।*
પાંચ પ્રકૃતિઓ અતે રાક્તિઓતુ વણન
નક
ન્મ #4—.
—૩:૦૭૦૦૭૬૦૭૦૬૭૦૦૦૩
૦2-9૦૦૦૯૦૦૮૭
નાસવળ વાન
શળેશઝનની કુર્તા સા છઘ્મીઃ: લર્ણતી |
શાવિત્રી વ ઝજિવિષો વ્રરાતિઃ પત્યા સસલા | ૬ ॥
શ્રીનારાયણે કહ્યું : ગણેશની માતા દુર્ગા, રાધા, લક્ષ્મી, સરસ્વતી તથા સાવિત્રી-આ પાંચ પ્રકારતી
પ્રકૃતિ સૃદ્ટિસમયે કહેવામાં આવી છે.
- આ નવમા સ્કંધમાં અધ્યાયો તથા શ્હેકો વગેરેના કમ લગભગ બ્રહ્મવૈવર્તપુરાણના પ્રકૃતિખંડને મળતો છે,
પણ તેવી પરસ્પર સમાનતા તો ઘણાં પુરાણોમાં દેખાય છે, એટલે તેમાં ખાસ દોષ જેવું ન ગણાય; પણ પ્રથમ્ ત્રીજ
સ્કધમાં બ્રહ્મા, વિષણુ તથા સ્દ્રની ઉત્પત્તિ સામ્યાવસ્થાયુકત માયોપાધિક બ્રહ્મરૂપ ભગવતીથી થઈ છે, એમ કહેવાયું છે
અને તેજ પ્રમાણે ગૌરી, વક્ષ્મી તથા સરસ્વતીની ઉત્પત્તિ પણ ભગવતોથી જ થયૅલી જણાવેલ છે; તેમ જ ભગવનીએ તે
ન્રણુ શકિતચ્યો દેવોને ૨્પી છે એમ કહેવાયું છે; ત્યારે સ્% નવમા સ્કંધમાં તો ગોપાલસુંદરીરૂપ શ્રીકૃપ્ણની મૂર્તિ થી બ્રહ્મા
વગેરેની તથા ગૌરી વગેરેની ઉત્પત્તિ કહી છે અને શ્રીકૃષ્ણે જ એ ત્રણે દેવાને તે શકિતઓ આપી છે ચ્નેમ કચ છે,
૨ પૂર્વાપર વિરોધ સ્પષ્ટ જણાય છે. વળી બીજું પન કેટલુંક આ સ્કધમાં પ્રથમ કહેવાથી વિરુદ્ધ કહ્યું છે, પરંતુ તેનું
છેલ્લું સમાધાન ટીકાકાર આવું લખૅ છે કે એ વિરોધ ન જ ગણાય. કેષ કે એવો વિરોધ જ સૃછિનું મિથ્યાત્વ સિદ્ધ કરે
છે. મિશ્યા પદાર્ય માટે શ્રુતિ, સ્મૃતિ કે પુરાણોના આગ્રહ છે જ નહિ. આવી મિશ્યાસૃષ્ટિમાં માયા # ડારણ છે, એમ
સમજાવતા વ્યાસે એમ કછુ છે. વળો સુણિના સંબંધમાં જાદજુદું કહેવુ એ જ તેના રૂસત્યપણાને વધારે મજ્બૂત
કરે છે. સૃષ્ટિના સંબંધે સર્વ સ્થળે જે એક જ પ્રકાર કહેવાય, તો સુટ સાચી હશે, એવી ભ્રદતિ પણ થાય.
»# આ અધ્યાયમાં એકસો ને સાડી અઠ્ાવન શ્શોડોથી ટૂંકમાં શકિતઓનું વર્ણન ડરાસે. ક
ન.
૫૬૪
નારદે પૂછણુ હે જ્ઞાવીએમા કોટ સત્પુરુષ !
તે પ્રકૃતિ ક્યા કાગ્ણે પાચ પ્રકારે પ્રગટી છે? તે
જડ છે કે ચેતન? તેનુ લક્ષણુ નું છે? અને ક્યા
પ્રકારે પાચ રૂપે થઈ, એ સર્વ પ્રકૃતિઓનુ ચરિત,
પૂભપ્રપાર, જેના પૂજતથી જે ઈષ્ટ ગુણુ થતો હોય
તે ગુણુ અને ક્યે સ્થળે કોતો અવતાર થયો, તે મને
ડહેવા તમે યોગ્ય છો
શ્રીતારાયણુ ખોલ્યા હે વત્સ! પ્રકૃતિનું લક્ષણુ
કહેવા કેહ સમર્થ થાય? (ડેમ કે તે અનાદિ તથા
અનિર્વચનીય છે અને આપણે તો તેના પછી જન્મેલા
હોઈ અમુક પ્રમાણમા જ છીએ અને આપણી
બુદ્ધિનો વિષય પણુ થોડો હોઈ મર્યાદિત છે) છતા
ધર્મતા મુખથી મે જે કઈ સાભ-યુ છે, તે હુ
કડુ છ ‘જ્ર્કાતિ’ શખ્દમાં “%’ અવ્યય ઉત્કૃધ્વાચી
છે અતે “જતિ ’ કૃદત સૃષ્ટિવાથી છે, એટલે સુષ્મા
જે સર્વોત્કૃષ દેવી છે, તેને “કલિ? કટી છે અથવા
“દ્ર’ અવ્યય પ્રકટ સત્ત્વગુણુ જણાવે છે, “ જુ
(વચનો) રન્નેગુણ સૂચવે છે અને ‘સિ’ તમો
ગુણુ દર્શાવે છે, એટલે નિગુણાત્મક અથવા ત્રણે
ગુણોની સામ્યાવસ્થારૂપ, સર્વ પ્રકારતી શંકિતએ।થી
યુક્ત અતે સૃદ્ટિ કરવામા જે મુખ્ય છે, તે “ દર્ટાતિ
કહેવાય છે અથવા “ક ’ એ પ્રથમ એવો અર્ધ જણાવે
છે અને “જિ એ સૃદિવાચી શખ્દ છે, એટલે
સૃષ્ટિના આદિમા જે દેવી હયાત જ હોય છે, તેને
“પ્રકૃતિ’ કહી છે (એવા લક્ષણુવાળી) પ્રકૃતિથી
યુકત પરમાત્મા સૃદિરચતા માટે બે પ્રકારના સ્વરૂપ
વાળા ( અર્ધનારીસ્વરરૂપ ) થયા હતા, તેમના અગનો
જમણો અર્ધભાગ પુરુષ કહેવાયો અને ચાખો અર્ધ
ભ્રાગ પ્રદૃતિ કહેવાયો તે પ્રકૃતિ ષ્રહ્મસ્વરૂપ, નિત્ય
અને સનાતની છે, જેમ અડિતમાં ઘહકશકિત
(તેના એક જ રૃપે) સહેલી છે તેમ જેવા આત્મા છે,
તેવી જ (તેતાથી જનુદી નહિ એવી) તેતી જે
રાકિતતેપ્રકૃવિ છે (એ ગોતે રાકિત તધા શડિતમાનનો
ભેદ નથી ) એ જ કારે હે ખ્રાલાદ। તારદ! મોટા
યોગીએ સી ફે પુસ્ષતો લેદ માતતા નધી, પણુ
સર્ગ જગત ઘ્રગ્રમય, સનાતન તથા નિત્ય છે, એમ જ
માને છે (હવે તે પ્રકૂતિ કયા કારણે પાચ પ્રધ્ારની
શ્રીમદ્ ભગવતીભાગવત-સ્ક’ નવમે!
પ /૪૪૫%#“૪-#૪”#૫૪૦/%૪૫૦%/જ.
થઈ તે સાભળો ) સ્વેચ્છામય શ્રીકૃષ્ણ પરમાત્માની
સુદિ રચવા માટેની ઈચ્છાથી તે ઈશ્વરી મૂળ પ્રકૃતિ,
(પ્રથમ મણભૂતોની ઉત્પત્તિ થયા પછી એ પાયે
ભૂતોતા અશોને લઈતે ગોપાલસુદરી કૃષ્ણુસ્વરૂપે)
એક્દમ પ્રકટ થયા પછી તે પરમાત્માની આજ્ઞાથી
સૃદ્ટરપ કર્મને જુદ જુદુ અનેક રૂપે કરનાર અતે ભક્તો
પર કૃપા કરવા શરીર ધારણુ કરતા તે મૂળ પ્રકૃતિ
જ ભકતોના કાર્ય માટે (હુર્ગા વગેરે ભેદથી) પાય
પ્રદારતા થયા તેમા ગણેશની માતા જે દુર્ગા છે,
શિવરૂપ શિવને પ્રિય, નારાયણી, વિષ્ણુમાયા તમા
પૂર્ણ ખ્રદ્મસ્વરૂપ છે સર્વતા અધિધ્ાત્રી અને શકર
સ્વરૂપ તે સનાતની દેવીને ખાહ્માદિ દેવોએ, મુનિએથે
તથા મનુઓએ પત્યા છે તથા સ્તવ્યા છે વની
તે દૂર્ગાદેવી સત્ય ધર્મવાળા, પવિત્ર કીતિ વાળા, યંઇ
મોક્ષ તથા હર્ષતે આપનારા, શેક, પીડા તથા દુ ખળ
નાશ કરનારા, શરણે આવેલા દીન—દુ ખી મતુધ્યોયું
રક્ષણુ કરવામા તત્પર, તેજ સ્વરૂપ, સર્વશરેઇ (શ્રી
ફૃષ્ણુના અત કરણરૂપ) એ જ તેજના ંધધા’
દવતા, સર્વેશડિતસ્વરૂપ, પરમાત્માની નિત્ય શીત
રૂપ, સિદ્ધોના ઈશ્વરી, સિદ્ધોરૂપ, સિદ્ધિઓને આપ
તારા સિદ્ધિરૂપ, ઈશ્વરી, ષ્યુદ્ધિ, નિદ્રા, કુધા, 1૫૦
છાયા, તદ્રા, દયા, સ્મુતિ, ન્નતિ, ક્ષમા, ભ્રાતિ શઉ,
કાતિ, ચેતતા, તુદ્ટિ, પુષ્ટિ, લષ્મી, ષત, માથા નુ
પરમાત્મા શ્રીકૃષ્ણુની સર્વશકિતસ્વરૂપ છે એ ૬”
દેવીતા ગુણો જે વેદમાં પ્રસિદ્ધ છે, તેમાના ધણા જ
થોડા ગુણો વેદશાસ્્રાતુસાર મે અહીં કહ્યા છે, કેય
કે અતર્હિત તે દેવીના ગુણો પણુ અતત છે (
રીતે પાચ અવતારોમાં પહેલો કુગીનો અવતાર કલો
ઘવે બીજ) શડિત તમે સાભળો શુદ્ધ સત્વગુણુસ્વરે!
જે લક્ષ્મી છે, તે પરમાત્માતી બીજી શકત છ
તે પણ] સર્વૈસરપાતતિસ્વરૂપ, સરવ સર્પાવએતી અ
દતી દેવી, સુદર, અત્યત જિતેન્દ્રિય, શાત, સુશીલ,
સર્વ મગળરૂપ, લોભ, મોહ, કામ, રેપ, મદ તા
અહપ્રારથો રહિત, ભકતો પર પ્રેમવાળા, પતે પર
પ્રેમાળ, સર્વ સીએ! ડરતા વિરોષ પાતિ/તા, ભંગ
વાનને પ્રાપુપ્રિય હોઈ તેમના પ્રેમતુ પા, [ઝય
ખોલનાનસ, સર્વ ધાન્યરૂપ, બધે રમનાન અતે જીવતતા
અધ્યાય જ્લે.-પાંચ પ્રકૃતિએ અતે શક્તિઓનું” વષન
પરષ
ઉપાયરૂપ છે, એ સતી મહાલક્ષ્મી વૈકુઠલોકમા પતિ
સેવામા તત્પર રહે છે સ્વર્ગમાં લક્ષ્મીરૂપે, ગન્નએ।મા
રાજલક્ષ્મીરૂપે, ગૃહસ્થાશ્રમી મનુષ્યોતા દરેક ઘરોમા
ગુહવક્ષ્મીરૂપે, સર્વ પ્રાણીએ તથા પદાથોમાં મનોહર
શોભારૂપે, પુણ્યશાળીઓની કીર્તિ રૂપે, રાન્નએમા
કાતિરૂપે, વેપારોએના વેપારરૂપે, પાપીએના ુજિ-
ચાના અડ્રરૂપે, સર્વમાન્ય વેદ્દોકત દયારૂપે, સર્વપૂન્ત્ય
તથા સર્વવઘ તે કહેવાય છે હવે ત્રીજી શકિત તમે
સાભળા પરમાત્માની વાણી, ખ્યુદ્દિ, વિઘા તથા
જ્ઞાનની અધિદ્ટાત્રી જે દેવી છે, તે સર્વ વિદ્યાસ્વરૂપ
સરસ્વતી છે, તે સર્વની ખુક્ધિરૂપ, કવિતારૂપ, ધારણા
શકિતિરૂપ, વિષયસ્ક્ રણુની શકિતરૂપ, મનુષ્યોને
સ્મરણુશડિત આપનાર, અનેક પ્રકારના જુદા જુદા
સિદ્ધાતોના અર્થોના ગાત૩પ, હરકોઈ વ્યાખ્યાનના
ખોનસ્વપ, સર્વ સદેહોને ભાગનાર, વિચાર કરનાર,
ગ્ર થો કરાવનાર, શકિતરૂપ, સ્વરયુકત સાગીતના અતુ-
સધાનથી થતા તાલતુ વર્ણન કરતા શાસ્રૂપ, વિષયોના
શઞાનરૂપ, વાણીરૂપ, સર્વ જવાને જિવાડનાર, વ્યાખ્યાના
વાદને કરતારુ શાત, વીણા તથા પુસ્તકને ધારણુ
કરનાર, શુદ્ધ, સત્ત્વસ્વરૂપ, સુશીલ, શ્રીવિષ્ણુને પ્રિય,
ખરક, ચદન, મોગરાનુ પુષ્પ, ચદ્ર તથા ચરટ્રાવિકાસી
કમળ જેવી (ધોળી) કાતિવાળા રત્નોની માળા વડે
શ્રીકૃષ્ણુ પરમાત્માનુ પૂજન કરતા, તપ સ્વરૂપ, તપ
સ્વીઓને તપતુ ફળ આપનાર, સિર્ધિ વિઘાસ્વરૂપ
તથા સર્વ સિદ્ધિઓને હમેશા આપનાર છે એ સરૂ
સ્વતી વિના તો ખ્રાહાણોનો સમુદાય હમેશા મૂઢ
અને મરેલા જેવો જ થઈ જય. આ ત્રીજ વેદોડત
દેવી જગદખા શાસ્રાનુસાર મે કહ્યા, હવે ચોથા
દેવી સખધી તમે મારો પાસેઘી કઈક સાભના હે
વિચક્ષણુ નારદ! તે ગાયત્રીદેવી ચાર વર્ણોની, વેદોના
અગોતી, વેદોની સપ્યાવદનના મનોની તથા તત્રોની
માતા છે, તેમ જ દ્રિજવણોની ન્નતિરૂપ, જપરૂપ, ઉત્તમ
તપકરતારા ષ્રહ્મનિદોમા તેજરૂપ, સર્વસસ્કારરૂપ, પવિત
રૂપવાળા, સાવિત્રી નામ ધારણુ કરનાત્ત તથા ખ્રહ્માને
પ્રિય છે, સર્વ તીર્થો પણુ પોતાની નુદ્ધિ માટે તેમનો
સ્પર્શ ઇચ્છે છે તે શકિત શુદ્ધ સ્ફટિક જેવા, તુદ્ધ
સત્ત્વરૂસ્વરૂપ, પરમાનદરૂપ, સર્વક્રોઇ, સતાતની પર-
છ્રહ્મસ્વરૂપ, મોક્ષપદ આપનારા, ખ્રહ્મતેન્નેમમ અને
(ષ્રહમતેજેમય જે જવરૂપ ચિદાભાસ છે,) તેના
અંધિકાત્રી દેવી છે હે નારદ! જેમના ચરણુની રજથી
સર્વ જગત પવિત્ર થયુ છે તે એ ચોથા દેવી કહ્યા
હવે પાચમા દેવીને તમારી પાસે હુ વર્ણવુ છ, પાચે
પ્રાણોના આધિછઠાત્રી અને પાચે પ્રાણો- સ્વરૂપ જે
રાધાદેવી છે, તે કૃષ્ણુને પ્રાણુથી પણુ અત્યત અધિકે
પ્રિય, સર્વ સ્રીઓ કરતા અત્યત સુદર, સર્વ સાથે
જેડાયેલા, પોતાનામાં જ સૌભાગ્ય માનનારા, ગૌરત
યુકત હોઈ શ્રીકૃષ્ણુના અર્ધા ડાયા અગરૂપ, ગુણુ
તથા તેજથી શ્રીકુષ્ણુ સમાન, કાર્ય-કારણુરૂપ, સર્વના
સારરૂપ, સર્વોત્તમ, આઘ, સનાતની, પરમાનદરૂપ,
ધન્ય, માન્ય અને પૂન્ત્ય છે એ રાધા શ્રીકૃષ્ણ
પરમાત્માની રાસક્રીડાની અધિછાત્રી દેવી છે રાસ
મડળ માટે ઉત્પન્ન થયા છે, રાસમડળમા શોભે છેં,
રાસના ઈશ્વરે, અત્યત રસિક, રાસના સ્થળમાં
રહેનારા, ગોલોકમાં વસનારા, ગોપીનો વેશ ધારણ
ફરતારા પરમ આનદરૂપ “સતોષ તથા હર્ષરૂપ’
નિર્ગુણ, નિરાકાર નિલે”પ, આત્મસ્વરૂપ, નિ સ્પુછ,
અહકાર્હિત, ભકતો પર કૃપા કરવા શરીર ધરનારા
અને વિદ્દાન પાડિતોએ વેદને અઅતુસરતા પ્યાન વડે
તે દેવીને જણ્યા છે દેવાના ઇદ્રોએ, ઉત્તમ મુનિઓઔએ
તથા ઈશ્વરોએ પણુ તેમને નજરે નજેયા તથી
(અગિતિમા નાખ્યા છતા ન ખળે એવા) અગ્નિશુદ્ધ
વત્તોને તે ધારણુ કરે છે, અનેક શણુમારોથી ભૂષિત
છે, ઝરોડો ચદ્ર જેવી કાતિથી ભરપૂર હોઈ સપૂર્ણ
શોભાયુકત શરોરવાળા છે, શ્રીકૃષ્ણુનુ ભકિતયુકૂત
દાસત્વ કરનાન્ન અને સર્વ સપત્તિઆને આપતાન્ન
છે તેથી એ રાધા વત્તહ—અવતારમાં (વન્નહ કેદપના
સમયે) વૃષભાનુ (નામના વ્રજ્વાસી ગોવાળિયાની »
પુની થયા હતા, ત્યારે તેમતા ચરણુકમળના સ્પર્શથી
પૃથ્વી પવિત્ર થઈ હતી તેમને ખ્રહ્માદિ દેવાએ પણું
જયા નથી, છતા તે જ નધાને ભરતખડમાં ( વ્રજ
વાતી) સર્વે લોકોએ ન્નેયા હતા ઉત્તમ તવીએઓનો
સાર ન્નણે ઉત્પન્ન થયો! હોય એવા તે રાધા આયારા*
મા સ્વા નવા મેધમાં જેમ ચપળ વીજળી રહી હાય,
તેમ શ્રીકૃષ્ણુની ધતી પર રહ્યા છે હે મુનિ! પૂવ
પ્રદ
છાહ્માએ તેમતા ચરણુતા નખતુ દર્શન કરવા તથા
અત.ડરપુતી શુદ્ધિ માટે સાઠ હનર વર્ષો સુધી મોટુ
તપ રડ્યું હ્તુ, છતા સ્વપ્તમા પણું તેમનુ જ દર્તત
થયુ ન હતુ, તો પ્રત્યત દર્નનની તો વાત જ શી 2
પતી તરત જ ખ્રલ્ાએ પૃથ્વી પર વૃ દાવત વતમા
તેમને જેવા હ્તા આ પાચમા ત્રધાદેવી કહ્યા (આ
સિવાય ખીજી પણુ) દેવીઓ પ્રકૃતિના (અર્ધા)
અશરૂપ, કેલારૂપ તથા કયાના અસરૂપ તવા કલાના
અશના પણુ અશની ઉપજેલી હોય છે જગતમાં
જે દરેક દેવોએ છે અને સર્વ સ્રીએ છે, તે પ્રકૃતિતા
જ સ્વરૂપો છે (દુર્ગા વગેરે) પાન વિવાદેવીએ
અત્યત પર્પૂર્ણ કહેવાય છે, તે તો (ઉપર) કદી
હતે જે જે અશ૩૫ દેવીએ છે, તેઓતે હ વર્ણવુ
છુ જગતને પવિષ કરતી, વિવપૂતા શરીરથી ઉત્પન્ત
થનેવી, પ્રવાહ૩પ જે સતાતન ગગા છે, તે મૂલ
પ્રકૃતિનો અશ છે એ ગગા પાપીઓના પાપ૩પી
લાક્યને ખાળતા પ્રન્ત્વાલત અગ્નિ તુલ્ય, સ્તાતવી
તવા પીવાધી તુખયાન્ક સ્પર્શવાળી, મોક્ષપદને આપ
નારે, ગોતોકરૂપ સ્થાતમા જવા માટે સુખકારકે પગ
ધિતા૩૫, પવિત્ર, તીનામા તથા નદીઓમા શ્રેઇ,
શકરતા મસ્તક પરની જટારૂપ, મેર ઉપર માોતીએઓની
પકિતરૂપ, ભગ્તખડમા તપસ્વીઓના તપને જલદી
સકળ કરતારી, ચદ્ર, કમળ તથા દૂધ જેવી પોની,
શુદ્ધ સત્ત્વ |ણૂરૂપ, નિર્મવ, અહ [રરહિત, ઉત્તમ
અને તાન્યપુને પ્રિય છે વિષ્ણુની સ્રી તુલની
પણુ મૂળ પ્રફૃતિતો મુખ્ય અશ છે હે મુનિ! તે
તુલની વિષાતા રાણુમારરૂપ, વિષ્ણુના ચરણુમા
તતતારુ ચતી, તપ, ચક/પ, પૂ-ન વગેરના સમૂહને
સફળ કેરતારે, પુષ્પોતા સારરૂપ, પવિત્ર, સત પુણ્ય
કારે, દર્તત તથઘા સ્પર્તાધી તરત જ મૉત્ન દેનાર
અતે પ્રલિયુગમાં પાપર્પી સૂમ્મ લાક્ટાને બાળી
નાખવા આંગ્તિ જેવી ઢે એના ગરણૂકમળતા સ્પર્શ
થી પૃથ્વી તરત જ પવિન થર્ઠ છે તીર્ધા પજ
પોતાની શુ, માટે એનો સ્પર્તા તથા દર્તન ઘચ્છે
છે એપ્ર વિનતા જ [તમા સર્વ કર્મ નિષ્ડ્ન ગપાય
છે વઝી તે મુમુકુએને મોક્ષ આપનારો, _મતા
એને પૂર્ણા કરતારો, સર્વ મમતાએતે દૈનારે અને
શ્રીમદ્ ભગવતીભારવત-સ્ક ધ નવમા
ઉત્તમ દેવી હોવા છતા ભરતખડતા રહેવાસીઓને
પ્રસન્ન કરવા ભરતખડમાં જ કટપવુક્ષસ્વરૂપ થઈ
વૃક્ષરૂપે ઉત્પન્ન થઈ છે કશ્યપની પુત્રી જે ’ મતતા
છે, તે પણુ મૂળ પ્રકૃતિતો મુખ્ય અશ છે, તે શકરવી
પ્રિય શિષ્યા હોઈ મોઢા જ્ઞાનમાં કુશળ, નાગરાજ
શૅષનાગની ખણેન નાગો વડે પૂનનયેલી, નાગોની ઈશ્વરી,
નાગોની માતા, સુદરો, નાગરૂપ વાહતવાળી, મોય
મોટા નાગોતા ગણોથી યુકત, નાગો૩પ શણુગારોથી
શણુગારેલી, મોય નાગોથી વદાયેલી, મિડ, યોગિતી,
નાગ ઉપર સુનારો, વિષ્ણુરૂપ, વિષ્સુભકત, વિષ્ણુતી
પૂન્નમા તત્પર તપ સ્વરૂપ, તપતુ કળ આપવાને,
ઉત્તમ તપ કરતારી, ત્રણુ લાખ વર્ષો સુધી વિષ્ણુું
તપ કરી ભરતખડમા સવે તપસ્વિતીએ તથા તપ
સ્વીઓમા પૂન્યય થયેલી, સર્વ મત્રોની અધિધત્રી, દેવી,
્રહ્મતેજથી પ્રકાશતી, ષ્રહ્મસ્વ૩પ, સર્વથી શ્રેઇ ઘ્રભં
નો જ વિચાર કરવામા તત્પર, શ્રીકૃષ્ણુના અશરૂય
જરત્શરુ મુનિની પત્ની અને તપસ્વીઓમા શ્રેક
આસ્તીક મુનિતી તે માતા છે હે નારદ! માતૃષ
ઓમા અત્યત પૂન્તય અને (પ્રકૃતિતા છઠ્ઠા અશરૃષ
હોવાથી) જે “ઘષ્ઠી’ નામથી પણુ ક્હેવાય છે,
“દેવસેના’ પણુ મૂળ પ્રડુતિતો મુખ્ય અશ છે
પુત્ર-પૌત્રાદિતિ આપતારી, ત્રણે જગતની માતો,
સતી, પ્રકૃતિનો છઠ્ઠો અશ હોવાથી “ ષટી’ કહેવાતી,
ખાળકોના સ્થાનમાં ત્હેતારી, ઉત્તમ, વૃદ્ધ સ્વરૂપવાળ
યોગિની હાઈ ખાગ મહિનાઓમા સર્વે સ્થળે કાયમ
પૂજય છે સુવાવડીના ધરમા બાળકતા છઠ્ઠ દિવવે
તથા એપ્વીસમા દિવસે ક્વ્યાણના કારણુરૂપ તેતી
પૂ-ત પહેડી જ ફરવી જોઈએ એ દેવી મુતિનો
વડે નમ્રાયૅલી, નિત્ય પૂર્ણકામ હોઈ આ જગતથી
ઉત્તમ, માતૃતરૂપ, દયાઝ૩પ, નિરતર કક્ષણુ કરતા
અને જળમાં સ્થળમાં તથા ખાળકોના ઘરમાં રહતા
છે વની “મગતગડિપ્ર’ નામની જે દેવી છે,
પણુ મૂળ પ્રફૃતિતો મુખ્ય અચ છે તે દેવી પ્રકૃતિતા
મુખથી ઉપજેલી, સર્વ મગનોને સદાય આપતારી,
સૃષ્ટિમાં મગનરૂપ તવા સહળર સમયે મેપગ્પ ખાવા”
જ પડિતોએ તેને “ભગતચડી’ કળે છે ૪
મગ વારે સમગ્ર જગતમા તે પૂન્તય છે, પુંગ*
અધ્યાય ૧લેપ-પાંચ પ્રકૃતિએદ અને શક્તિઆનુ’ વણુ’ન
પૌત્ર-પન-એશ્વર્ય તથા મગલોને આપે છે અત્યત
સતુછ્ટ થઈને સર્વ સ્રીઓઆની ઇચ્છાએ પૂરે છે ન્ને
ક્રોધાયમાન થઈ હોય તો જગતનો સહાર કરવા સમર્થ
છે અને મોટી ઈશ્વરી છે વળી કમળ જેવા નેત્રવાળી
જે “કાલીદેવી’ છે, તે પણુ મૂળ પ્રકૃતિતો મુખ્ય
અશ છે તે કાલી શુભ તથા નિશુભ સાથેના યુદ્ધ
વખતે દુર્ગાદેવીના લલાટમાથી જન્મેલી છે દુર્ગાદેવીના
અર્ધા અશરૂપ હોઈ ગુણુ તથા તેજથી દુર્ગાદેવી
સમાન છે કરોડો સૂર્ય જેવી તેજસ્વી, હૃદયપુટ્ટ, જ્વલત
શરીરવાળી, સર્વ શકિતઓમા મુખ્ય, ખળવાનોથી
પણુ ખળવાન, સર્વે ઝરતા શ્રોછ, સર્વ સિદ્ધિઓ
દેનારી, ખધે રમનારી, સર્વશ્રેઇ, યોગરૂપ, કૃથ્ણુતી
ભકત હોઈ તેજ, પરાક્રમ તથા ગુણો વડે કૃષ્ણુ તુલ્ય,
કૃષ્ણુનુ જ જ્રાયમ ચિંતન કરવાથી તે કાળા વર્ણવાળી
થઈ છે અને માત્ર એક નિ શ્વાસથી સર્વે ષ્રહ્માડનો
ક્ષહાર ડરવા તે સમર્થ છે તે કાલીનુ દૈત્યો સાથેનુ
યુદ્ધ તે ગમ્મત માટે તથા લોકોને શિખામણુ આપવા
માટે જ હોય છે, તેને જે પૂજી હોય, તો ધર્મ,
અર્થ, કામ તથા મોક્ષ આપવા પણુ તે સમર્થ છે,
તેથી જ ખ્રહ્માદિ દેવો, મુનિઓ, મતુઓ તથા મનુષ્યો
તેની સ્તુતિ કરે છે વળી આ પૃથ્વી પણુ મૂળ
પ્રકૃતિનો મુખ્ય અશ છે તે સર્વનો આધાર હોવાથી
’ સર્વસસ્યા’ ડહેવાય છે તે રત્નોની ખાણુરૂપ હોઈ
અદર રત્નોવાળી, સર્વ રત્તોની ખાણોના આશ્રયરૂપ,
પ્રજનએ તથા પ્રન્નપતિએ વડે સદા પૂન્નયેલી
તથા વદાવેલી છે સર્વને આશ્રય કરવા યોગ્ય અને
સર્વ સંપત્તિઓને કરનારે આ પૃથ્વી જો ન હોય,
તો સ્થાવર-જગમ સર્વ જગત નિરાધાર જ થઈ
જય હે મુતીશ્વર! હવે મૂળ પ્રકૃતિની જે કળાઓ
કે તે તમે સાભળો તેઓમાં જે જેની જેતી પત્ની
છે, તે તે સર્વ હુ વર્ણવુ છુ સ્વાહાદેવી અગ્નિની
પત્ની છે, સર્વ જગતમા તે પૂન્નયેલી છે અને તેના
(ઉચ્ચાર) વિના દવો લોકોએ આપેતુ ખલિદાન
લેવા સમર્થ થતા નથી સર્વ સ્થળે પૂન્નયેલી દક્ષિણા
તથા દીક્ષાદેવી યત્તૂની પત્ની છે, એના ( ઉચ્ચાર)
વિના સર્વ સ્થળે સર્વ કર્મ નિષ્ફળ જ થાય છે મુનિએ,
ભતુઓ તથા મનુષ્યોએ પૂજેલી સ્વધાદેવી પિતૃ-
૫૬૭
એની પત્ની છે, એના (ઉચ્ચાર) વિતા પિતૃઓને
આપે? નિષ્ફળ થાય છે, તેમ જ દરેક જગતમા
પૂજ્નયેલી સ્વરિતદેવી વાયુની પત્ની છે, એના (ઉચ્ચાર)
વિના દાન તથા પ્રતિ॥હ ખતે નિષ્ફળ થાય છે પુથ્વી
પર પૂન્યેલી પુદ્દેવી ગણુપતિતી પત્ની છે, એના
વિના પુરષો તથા સ્રીએ અત્યત દૂખળા થાય છે
વળી સર્વ વડે વદાયેલી તથા પૂજ્યયેલી તુષ્ટિદેવી અનતની
પત્ની છે, એના વિના સર્વ લોકો સર્વે તરફથી સતુટ
થઈ શકતા નથી દેવો તથા મતુષ્યોએ પૂજેલી
સપત્તિદેવી ઈશાનની પત્તી છે, એના વિતા જગતમાં
સર્વ લોકો દરેદ્ર જ” થઈ જ્ય, તેમ જ સર્વ લોકોએ
સર્વ સ્થળે પૂજેલી ધૃતિદેવી ડપિલતી પત્ની છે,
એના વિના જગતમા સર્વ લોકો ધીરજ વિનાના
થઈ પડે છે મુકતોએ પૂજેલી અને પૃથ્વી પર
પ્રિય થયેલી સતીદેવી સત્યની પત્ની છે, એના વિના
લોકો કાયમ ખધુભાવથી રહિત થઈ ન્ય જગતમા
પ્રિય હોઈને પૂન્નયેલી ઉત્તમ દયાદેવી મોહની પત્ની
છેં, એના વિના સર્વ લોકો સર્વે સ્થળે તિષ્ફળ થઈ પડે
હમેશા પુણ્ય આપનારી હોઈ પૂન્નયેલી પ્રતિછાદેવી
પુણ્યની પત્ની છે, એના વિતા હે મુનિ! આખુ જીવન
જીવતુ છતા મુડદા જેવુ ખની જય છે ભાગ્યશાળીન
ઓએ પૂજેલી કીતિં દેવી સત્કર્મની પત્ની તરીકે પ્રસિદ્ધ
છે, એના વિના સર્વ જગત યશ વિતાતુ થઈ મુડદા
જેનુ થઈ જમ સર્વ લોકોને માન્ય તથા પૂન્ત્ય કિયા-
દેવી ઉદ્યોગની પત્ની છે એના વિનતા આખુ જ્ગત
ચેછારરહત થઈ પડે હે નારદ! દરેક ધુતાર લોકોને
પૂજેલી મિથ્યાદેવી સત્યયુગમાં દેખાતી નથી ગેતા
યુગમાં સૂક્ષ્મરૂપવાળી હોય છે, દ્વાપરયુગમાં અર્ધા
અવયવોરૂપે કઈકે ઢકાયેલી રહે છે અને ડેલિયુગમા
તો ઘણી જ મોટી થઈ સવે સ્થળે ખળથી વ્યાપી
રહૅ છે, તેમ જ કપટ નામના પોતાના ભાઈની સાથે
ઘેર ઘેર તે ભમતી રહે છે સુશીલની ખે સ્્રીઓ છે
શાતિદેવી તથા લન્ત્દેવી આ ખને પણુ પૂન્નયેલી
છો એના વિતા આખુ જગત ગાડા જેવુ થઈ નનય
હે નારદ! ઝ્તાનની ત્રણુ સ્રીઆ છે ખુદ્ધિ, મેધા
અને ધુતિ એના વિના પણુ સર્વ જગત હમેશા
મૂઢ અને ગાડા જેવુ થઈ ન્નય, ધર્મની પત્ની જે
૫૬૮
મૂર્તિ છે તે કાતિરૂપ તથા મતોહર છે એના વિના
પરમાત્મા પોતે અને જગતનો સમૂહ પણુ નિરાધાર
થઈ પડે તે મૂર્તિ સર્વ સ્થળે મ્રોભારૂપ, લક્ષ્મીરૂપ,
મૂતિમાન સતીરૂપ, શ્રીરૂપ, મૂર્તિ રૂપ, માન્ય, ધન્ય,
તથા અત્યત પૂન્તયેલી છે વળી સિદ્ધ યોગવાળી જે
નિદ્રા છે તે કાલાગ્નિ સ્દ્રની પત્ની છે, એની સાથે
સખધ થવાની રત્રિઓમાં ગર્વ લોકો ઢ૩ાઈ જાય છે
કાળની પણુ ત્રણ ગ્રીઓ છે સધ્યા, રાતિ ને દિવસ,
એના વિતા વિધાતા પણુ સધ્યા કરવા સમર્થ ન
થઈ ર્કે શુધા અતે તૃષા-એ ખને લોભની સ્રીઓ
છેઈ ધન્ય, માન્ય તથા પૂન્ય છે, એના વડે વ્યાસ
થયેદુ આખુ જગત કાયમ ચિંતાતુર રહે છે તેજતી
ખે એ પ્રભા તથા દાહિકા તામતી છે, એના વિતા
જગતનો સદા ઈશ્વર પણુ કેઈ ફરવા સમર્થ ન થઈ
શકે મળની ખે કત્યાઓ મૃત્યુ તથા જસ મોટામા
મોટા તાવની વણવામા વહાલી સ્રીઓ છે, અને એ
ખનેએ વિધ્રાતાએ સૃષ્ટિ માટે બતાવેલું જગત ઉખેડી
નાખ્યુ છે તિદ્રાતી કન્યા તદ્રા તથા પ્રીતિ ખને સુખની
સએ છે, એ બતે વડે હે ખ્રહમપુત્ર નારદ! ષ્રહ્માની
સૂઢિમા સર્વ જ્ગત વ્યાપેદુ છે શ્રદ્ધા તથા ભક્તિ
નામની વૈરાગ્યની બે પત્નીએ સર્વ સ્થળે પૂક્વયેલી
છે “નાથી સર્વ જગત નિરતર ₹૧ત્મુકિતવાળુ
થઈ ગરક છે, હે મુનિ! દેવોતી માતા દિતિ, કદ્ર,
વિતતા તવા દતુ-આ પણુ સૃદિર્ચનામાં ઉપયોગી
હોઈ મૂળ પ્રકૃતિતી કલાએ ડી છે વળી બીજી
પણુ ઘણી ડલાએ છે, તેઓમાની કેટલીક તમૅ
મારે પાસેવી સાભળો ચદ્રની પત્ની રોહિણી,
સૂર્યની તી સજ્ઞા, મતુતી ત્તી શતરૂપા, ઇદ્રની સ્રી
ઇદ્રા!], ખયુહ્સ્પતિતી સ્ત્રી તારા, વસિછની સ્રી અરુ
ધતી, ગૌતમની સ્રી અહલ્યા, અતિતી સ્રી અનસૂયા,
કેદેમતી આ દેતળતિ, દક્ષની શ્રી પ્રસૂતિ, પિતૃ-
એની ડન્યા માનમી, અબિ. પાર્વતીની માતા મેનકા,
લોપામુદ્રા, કૃતી, ડુબેરની સ્રી, વ્રશૂની સ્રી, ખલિ
ચનનની પ્રમિદ્ધ ચી વિધ્યાવલિ, રાદરી, દમયતી,
યતૌદા, દેવડી, ગાધારી, દ્રૌપદી, રૌબ્યા, સત્યવતી,
વૃષભાતુની પ્રિય સી અને ચધાજીતી માતા ફુવારા,
મધેદ”ે, ડૌચલ્યા, સુભદ્રા, કૌરવી, રેવતી, સત્ય
શ્રીમદ્ ભગવતીભ્રાગવત-સ્ક’% નવસો
“૪૫૪,૪૬૪ #₹%૪####%##
ભામા, ફાલિદી, ખીજી લક્ષ્મણા, નાખવતી, તાગ્ન
જિતી, મિત્રવિદા, લક્ષ્મણા, રકેમણી અને સીતા
જે લક્ષ્મી જ પોતે કહેવાયા છે તેમ જ વ્યાસતી
માતા મહાસતી યોજતગધા, જે કાલીરૂપ છે, તેમ જ
ખાણુની પુત્રી ઉષા, તેની સખી ચિત્રલેખા, પ્રભાવતી,
ભાનુમતી, માયાવતી, પરશુરામની માતા રેણૂથ,
ખળરામની માતા રોહિણી, એડન, શ્રીકૃષ્ણુતી ખહેત
દુર્ગા-જે વિધ્યવાસિતી કહેવાય છે, આ અતે ખીજ
ભરતખડમાં થયેલી ઘણી સતીઓ મૂળ પ્રકૃતિની
ક્લાએ જ છે વળી જે જે ગામોની દેવીએ હોય છે,
તે તે ખધીયે પ્રકૃતિની કલાએ જ છે અને સર્વ
જગતમા જે સ્રીઓ છે, તેએ પણુ પ્રકૃતિની કવાના
અશના પણુ અશમાથી જ ઉત્પન્ન થયેલી છે,
માટે સ્રીઓનુ અપમાન કરવાથી મૂળ પ્રકૃતિતુ જ
અપમાત ફર્યું ગણાય છે જે મતુષ્યે પતિ-પુત
વાળી સતી ખ્રાહ્માણીને વસો, શણુગાર તથા ચદતથી
પૂછ હોય, તેણે પ્રકૃતિને જ પૂજી છે, એમ સમજવુ,
જેણે આડ વર્ષની ખ્રાહ્મણુની ફુમારિકાતે ૧,
શણુગાર તથા ચદતથી પૂજ હોય, તેણે પણ પ્રિ
જ પૂછી છે; એમ સમજવુ ઉત્તમ, મધ્યમ અને
અધમ—ખધી સ્રીઓ પ્રકૃતિથી જ ઉત્પત્ન થયેલી
છે તેમા જે સદાચારી અને પતિવ્રતા ઉત્તમ સ્રીએ
હોય, તેમને પ્રકૃતિના સત્ત્વગુણુના અશરૂપે જણુવી,
જેએ સુખ તથા સભાગથી વશ થાય છે, પોતાના
કાર્યમાં સદા તત્પર રહે છે અને ભોગવવા યોગ્ય છે.
તે મધ્યમ સ્રીએને પ્રકૃતિતા રજેગુણુતા અશરૃપ
કદી છે, પણુ જએ અજાણ્યા કુળમા જમે ડી,
ખરાખ મુખવાળી, કુળનો નાશ કરતારી, ધુતારે,
સ્વતતર અને અધમ સ્ત્રીએ હોય છે, તેઓ પ્રકૃતિતા
તમોગુણુના અશરૂપ છે, એમ સમજવું, તેમ જ
પૃથ્વી પર જે કુલય સ્રીઓ છે અતે સ્વર્ગમાં અપર
રઓના સમુદાયો છે, તેએ પણુ પ્રકૃતિના તમે”
ગુણુના અશરૂપ જ હોઈ વ્યભિચારિપીએ કહેવાય
છે એમ પ્રકૃતિના સમગ્ર રૂપતુ વર્ણન કલુ પૃથ્વી
પરતા પવિત્ર ક્ષેનરૂપ ભરતખડમા આ સર્વ દીઓ
પૂયેવી છે સુરઘ સન્તએ મહાદુ તાધ્ય સ
નારા કરનાસ દુર્ગાદેવીને પ્રથમ પૂર્યા હતા પર
અધ્યાય ૨ જે-પાંચ પ્રકૃતિઓની ઉત્પત્તિ
2222838228
રાવણુનો નાશ કરવા ઇચ્છતા શ્રી રામચદ્ર_ જગદખા
દુર્ગાને પૂન્યા હતા, અને પછી તો ત્રણે લોકમા
તે પૂન્નયા છે જે દૂર્ગા દૈત્યો તથા દાતવોનો નાશ
કેરી દક્ષની ડન્યા તરોકે પ્રથમ જન્મ્યા હતા, તે જ
પોતાના સ્વામી(રિવ)ની [દાને લીધો દેહ ત્યજીને
હિમાલયની પત્નીમા (પાર્વતી તરોકે) જત્મ્યા હતા
અને શકરને પતિ તરોકે પામ્યા હતા હે નારદ ! શ્રીકૃષ્ણ
પોતે ( પૂર્ણાવતારરૂપે) ગણેશ તરીકે અને વિષ્ણુની
કલાથી ઉત્પન્ન થયેલા કાર્તિકસ્વામી આ ખને પાછળ
થી તે પાર્વતીરૂપ દુર્ગાના પુત્રો થયા હતા શ્રીલક્ષ્મી
જીને મગલ નામના રાજાએ પ્રથમ પૂન્યા હતા,
અને પછી દેવતાએ, મુનિએ તથા મનુષ્યોએ ત્રણે
લોકમાં તેમને પૂજવા માડયા છે સાવિત્રી દેવીને
અશ્વપતિ નામના રાજાએ પ્રથમ પૂન્યા હતા, પછી
ત્રણે લોકમા દેવો તથા મુનિઓએ તેનને પૂજવા
માડયા છે સરસ્વતી દેવીને પ્રથમ ખ્રહ્માએ પૂંત્ત્યા
હતા, પછી ત્રણે લોકમાં દેવો તથા મુનિઓએ તેમને
પૂજવા માડયા છે રાધાજીને ગોલોકમા કાર્તિકી
પૂતમના દિવસે રાસમડળમા પ્રથમ શ્રીકૃષ્ણુ પરમા
ત્માએ પૂન્ત્યા હતા, તેમ જ ગોપિકાએ, ગોવાનો,
ખાલિકાએઓ, ખાળે ગાયોના ટોળા અને કામધેતુએ
પણુ પૂન્યા હતા, પછી શ્રીકૃષ્ણની આજ્ઞાથી તે
વેળા ષ્રહ્મા વગેરે દેવાએ તથા મુતિઓએ ઘણા હર્ષથી
ને ભક્તિથી પુષ્પો તથા ધૂપ વગેરે વડે યયમ
તેમને પૂન્યા હતા અને વઘદ્યા હતા પછી પૃથ્વી પર
પવિત્ર ખડમા એ દેવીને શડરે ઉપદેશેલા સુયનૃ
રાન્તએ જ પૂત્યા હતા અને પછીથી પરમાત્માની
આજ્ઞાથી ત્રણે લોકમા મુનિઓએ ભકિતધી પુષ્પો—
પ વગેરે વડે હમેશા તેમને પૂજવા માડયા છે
વળી પ્રકૃતિની જે જે ક્લાએ ભરતખડમાં ઉત્પત્ન
થઈ તે તે પણુ પૂજવા માડી છે હે મુનિ! ગામ
તથા નગરમા જે ગ્રામદેવીએ છે, તે પણુ સદા
પૂન્તય છે આમ પ્રકૃતિનુ સર્વ શુભ ચરિત્ર અને
લક્ષણુ શાસ્રાતુસાર તમને મે કલુ હવે ખીન્નુ
વધારે રુ સાભળવા ઇગ્છો છો? ૧-૧૫૮
વવ તે વર્તાય લવ વરતેશ્રિસ શુમમ્।
ચચામ છક્ઞળ સ કિ સૂવ- ઓસુમિ્ઝાલ ॥
અધ્યાય ૧ લા તમામ
પરહ
અધ્યાય ૨ ને”
પાંચ પ્રકૃતિઓઆની ઉત્પત્તિ
નમ ઝવાજ
લમાસેત જીલ અરવ વેવીના વસ્તિ વ્રમો ।
વિયોષનાવ વોષજ ય્વાલેત સિ 1૨
નારદે કહ્યુ હૅ પ્રભા! દેવીઓનુ સર્વચસ્ત્રિ
ટૂકમાં મે સાભળ્યુ હવે તેના સામાન્ય જ્ઞાનને વિશેષ
સ્વરૂપે ન્તણુવા વિસ્તારથી ડ્હેવાને તમે યોગ્ય છો.
હે વેદ્વેત્તાઓમા શ્રોઇ “સૃષ્ટિના પ્રથમ કારણુરૂપ તે
મૂળ પ્રકૃતિ સુષ્ટિસ્યતા માટે પ્રથમ કેવી રીતે પ્રકટયા
હતા અને પાછળથી પાચ પ્રકારે કેમ થયા હતા તે
તમે કહો તે તિગુણાત્મક પ્રકૃતિથી જે (ગગા—તુલસી
વગેરે) અશકલાએ સસારમા જન્મી છે, તેઓનુ
ચરિત્ર હવે વિસ્તારથી સાભળવા છુ ઈચ્છું છુ હે
વિદ્ાન! તે દેવીઓની મગલરૂપ જત્મકથા, પૂન્ન
તથા ધ્યાનતી વિધિ, સ્તોત્ર, કવચ, એશ્વય અને પરા-
ક્રેમતુ તમે વર્ણન કરો
શ્રીનારાયણુ ખોલ્યા જીવાત્મા જેમ તિત્ય
છી આકાશ, ડાળ, દિશાએ, ખ્રહ્માડ તથા ગોલોક
જેમ નિત્ય છે અને ગોલોકના એક ભાગરૂપ તથા
તેની નીચેના ભાગમા રહેલો વૈકુઠલોક જેમ નિત્ય છે,
તે જ પ્રમાણે ખ્રહ્મની લીલારૂપ સનાતન પ્રકૃતિ પણુ
તિત્ય છે ’ જેમ અગ્તિમા ડાહક શકિત, ચદ્ર
તથા કમળમાં શૉભા અને સૂર્યમાં પ્રભા-એ હમેશા
તેમના આશ્રય-અડિન, ચદ્ર, કમળ તથા સૂર્ય
સાથે ન્નેડાયેલી જ રહે છે, પણુ જુદી જણાતી
નથી, તે જ પ્રમાણે પ્રકૃતિ પણુ આત્મામા સદા
- આ અધ્યા1મા અઠયાશી શ્લોશરેથી પાન પ્રકૃતિઓ
તથા તેમના સ્વામૌન્નેની ઉત્પત્તિ વિગ્તારથી કહવારે.
ન અહીં અ2નું ખામ વિશેષ નમજવુ જેઈએ કેં
*ચિતભાન—જીવ મોથ સુધી જ નિત્ય છે, આકાશ, કાળ,
દિશા, બ્રનાડ, ગારાક તથા વૈકુઠ, પ્રકૃત પ્રગય સુધો જ
નિત્ય છે અને તે જ પ્રમાણે પ્રકૃતિ-માયા પણ જીવના મોક્ષ
સુધી «7 રહેનારી હાઈ, તે દૃખ્ખિ જ નિત્ય છે, એટગે આ
બધાનું નિત્યપા& અમુક હત સુવીનું જ છે, પરમાત્મા
જેવુ નિત્યપણૂ કાઈનું પણ નથી, તેથી ખરી રીતે તો કેવળ
નક પરમાત્મા જ નિત્ય છે
પ૨૦
જોયમેલી જ રહે છે; તેનાથી નનુદ્દી જણાતી નથી
(કેમ કે શકિત તથા શકિતમાન કદી જુદા હોઈ શકે
જ નહિ) જેમ સોતા વિતા સોતી કુડળ ડરવા
સમર્થ નથી અને માટી વિના ઘડો કરવાને કુભાર
સમર્થ થતો નથી, તે જ પ્રાણે પ્રકૃતિ વિતા આત્મા
સુદ્ટિ સરજવાને સમર્થ થતો જ નથી તો પ્રકૃતિ
સર્વ શકિતિસ્વરૂપ છે, જેથી આત્મા સર્વકાળ શકિત
માન કતો શકાય છે ‘શસિદ’ શબ્દમાં જે “શ” છે,
તે (મગલવાચક હોવાથી) એશ્વર્યવાચી છે અને
“જિ છેતે (“જતિ ’ શખ્દમાના શ્ર્દદારનતો લોપ
થતા વધેલો હોઈ) પરકમવાચી જ છે આ નૈશ્વર્ય
તથા પરાકમ એ ખતે જેના સ્વરૂપ છે અને તે
ખનેતે જે આપનારી છે તે “ શડિત ’ કહેવાય છે સાત,
સમૃદ્ધિ, સપત્તિ, યશ અને બલ આ (પાચ)
(મમ’ કહેવાય છે અને તે “મમ’રૂપ અથવા તે
“અમ ’ જેમા કાયમ હોય છે, એ શકિત ’ મમવતી”’
ઝહેવાય છે વળી તે પરમાત્મા કાયમ એ “ભગ રૂપ
રાકિતધી ચુત છે, તેથી ’ મળતા” કહેવાય છે અને
એ દેવ (પ્રકૃતિતી જે ઇચ્છા વે રૂપ ઇચ્છાવાનો છે,
તેની ઈચ્છા જુદી છે જ નહિ, તેથી) સ્વેચ્છામય
હોઈ સાકાર તથા નિરાકાર પણુ છે તેમાથી તેન્ને
મય નિત્નકારતુ યોગીઓ હમેશા ધ્યાન ડરે છે અને
તેમને જ પરમાતદસ્વરૂપ, ઈશ્વર, અદૃશ્ય, સર્વના
દ્રદા, સર્વ, સર્વેનું કારણ, મર્વ આપનાર તથા
સર્વરૂપ પરબ્રહ્મ કહે છે, પણ વૈષ્ણુવા તેમ માનતા
નથી, તેએ કહે છે કે, તેજ્સ્વી વ્યકિત વિતા તેજ
કોનુ સાભવે ? અર્થાત્ ચદ્રની ચાદની અને સૂર્યની
પ્રભા વરે જેમ ચદ્ર તથા સૂર્યરૂપ આશય વિતા ક્યાય
મ-”તી નથી, તેમ તેજ પણુ તેના અવયવ વિતા હોઈ
શકે નહિ, માટે અવયવોવાળી અને નિત્ય એવી કોઈ
મૂતિ અવર્ય સ્વીકારવી જ ન્નેઈએ, તેથી તેજના
મડળની મધ્યે રહેલા પરષ્રાલ્મ તેજસ્વી, સ્વેચ્ધામય,
સર્નરૂપ, સરવ કારણોના કારણુ, અત્યત સુદર રૂપને
ધારપી કરતા, અતિ મનોવઝ ડિરોર ઉંમરના, શાત,
સર્ન કરતા સુદગ પરવી પણુ પર નવા મેઘની ડાતિ
જેવા તેજ્સ્વી, એડ, સ્યામ શરૈર્વાળા, નરદકતુની
બપોર સમયતા કમનોની શેોભાનો પણુ તિરસ્કાર
શ્રીમદ્ ભગવતીભાગવત-સ્ક ધ નવમો
ક ઝકઝઝઝ્ઝનતતાકનનનકનઝઝઝ
કઝ
કરતા નેનોવાળા, મોતીની કાતિતે પણ ઝાખી કરતા,
એકસરખી દાતની પકિત વડે મતતે આનદ આપનાર
મોરપિચ્છતા મુકુટવાળા, માલતીના પુષ્પોની માળાથી
શોભીતા, સુદર તાસિમવાળા, મદહાસ્યયુકત, સુદર
ભક્તો પર કૃપા કરનાર ખળતા અડિન જેવા શુદ
કેવળ પીળા વસ્ોથી સુશોભિત, ખે ભુન્નવાળા, હાથમાં
મુરલીવાળા, રત્તાભૂષણોથી શણુગારેલા, સર્વાધારુ
સવેશ્વરુ સર્વ શકિતવાળા, વ્યાપક, સર્વ એશ્વર્યતે
આપનાર, સર્વરૂપ, સ્વતત્ર, સર્વ મગલરૂપ, અતિશય
પરિપૂર્ણ, સિદ્ધ, સિદ્ધોના ઈશ્વર, સિષ્રિઓને કરતાર,
શૈવોના દેવ, સનાતન અને જત્મ, મૃત્યુ, ધડપણુ,
રશેગ, શોક તથા ભયતે હરતાર પરમેશ્વરનું વૈષ્ણવો
હમેશા ધ્યાન કરે છે થ્રહ્યાતા આખા જવતમળથી
જેમતી આખનો એક પલકારો થતો કહેવાય છે.તે
પસ્્રહ્મ પરમાત્મા ‘શ્રૌજત્ન’ કહેવાય છે “જુન
શખ્દમા “જૂજ શખ્દ પરમાત્માની ભકિતને કહેનાગે
છે, અને ‘સ’ શખ્દ પરમાત્માનુ દાસપણુ કહેનારે
છે, એટલે કે જે પોતાની ભકિત તથા દાસપણુ આપે
છે, તે ‘જન્ળ’ કહેવાય છે, અથવા “₹૧’ સર્વ
જગતને કહેનારો શખ્દ છે અને “ન ’ કારણુરૂપ અર્થને
કહેતારો છે, એ લે કે સર્વ જગતતુ જે કારણુ છે
તે ’% વગ કહેવાય છે * તે સર્વસ્રછ રૃષ્સુ પ્રથમ
- અર્ે સુધીના વૈષ્ણવમત છે, પણ તે ટીક નથી એમ
ટીંધકાર સૂચવે છે ટીકાકાર શ્તે છે કે મૂળ, ગ્રથકર વ્યાતે
પોતેજ આ વૈષ્વણવશ્રત ઉપર અસ્ચિ દર્શાવીને તિરસ્કાર
જણાવ્યો છે તેમા યુકિત આ છે કે “ર।મે નિરાકારવાદીઓ
ચંદ્ર-સૂર્યના તજ જેવુ પરગ્રહ્મનુ તેજ સ્વીકારતા નથી
કે જેથી તેને આગની જરૂર રહ, અમે તો શુદ્ધ હવાથી તંજ
તરખા સ્વયપ્રકાચ અને જ્ઞાનરૂપ એવા જ પરન્ધલને
તેજ શગવ્થી કહીએ છીએ, એટલે કે ગર્તના આધારભૂત તે પર
બ્ર્ને મેઈ આધારની જરૂર નથી, ડેમ કે એમને પણ જે
આધારની જર હેક તો “ાનવસ્થા દોડ પ્રામ થાય છે;
થુતિ પત “જ મર જ રિતિન્ કતિક્ટતિ સકે મહિ!
તે ભવા । વામાં રહ્યા છે? એવો પ્રશ્ન કરી ઉત્તરમાં કહે છેકે
પોતાના મહિમ-મદ ૯ તે રહયા છે ’ ગ્રામ કહોને પરમાત્મા
નિગ્ધધાર જ કહે છે, ત્યારે તમે વૈષ્ણશો તો પરમાત્માનો મૂતિને
ઝવધેવાળી માતો છેઇ જેથી તેતું અનિત્યપણ ઠરે છે,
કેમ ઝે“ જે છે વસ્તુ અવાવાગી હેય, તે તે નાશવંત ખ્ય”
એવી વ્યામિ મને છે વળી વૈષ્તવો પરમાત્માની જે મૂરતિ
અધ્યાય ર જે-પાંચ પકૃતિઓઆની ઉત્પત્તિ
પર્
(સૃષ્ટિની પૂવે) એક જ હતા, પછી તેમના અશરૂપ
કાળથી પ્રેરાયેલા તે પરમાત્મા સૃટ્ટિસ્ચના કરવાની
ઇચ્છા કરોને સૃષ્ટિ રચવા તત્પર થયા* અને સ્વેચ્છામય
એ પરમેશ્વર તે પોતાની ઈચ્છાથી ખે પ્રકારના
રૂપવાળા થયા * તેમા તેમના ડાખા ભાગનો જે
અશ હતો તે સ્ત્રી અને જમણા ભાગનો અશ હતો
તે પુરષ કહેવાયો પછી મોટી ઇચ્છાવાળા તે સના
તન કૃષ્ણે કામના આધારભૂત, અત્યત સુદર, કમળ
જેવી સુદર, ચદ્રના મડળને પણુ તિરસ્કારતી, એકમેક
સાથે મળેલા ખે કેડના પાછલા ભાગવાળી, અતિ
શ્રેછ, અતિ સુદર કેળના સ્તભનો પણુ તિરસ્કાર કરતી
સાથળોથી સુદર સોલલાવમાત બે ખીલાના જેતા અંડર
વાળા ખે સ્તન વડે મનને આનદ પમાડતી, પુષ્પો
ને ધારણુ કરતી, પેટ પર સુદર ત્રણુ કેરચલીઓવાળી,
પાતળા મધ્યભાગવાળી, મનોહર, ઘણી જ સુદરુ
શાત, મદહાસ્યવાળી, વાકા કયક્ષોવાળી, અગ્નિશુદ્ધ
વસ્રોને પહેરતી, રત્નના દાગીનાથી શણુગારેલી,
કરોડો ચટ્રનો પણુ કાયમ તિરસ્કાર કરતા શ્રીકૃષ્ણના
મુખચદ્રવુ પોતાતા ખે નેત્રોરૂપ ચકોર પક્ષી દ્વારા
હર્ષથી પાન ઝરતી, લલાટમા સેથાની પાસે જ
માને છે તે, જો પાચ ભૂતાની હોય તાપણ તેનુ અનિત્યપણુ
જ પ્રાપ્ત થાય «2ને પાચ ભૂતાથી રહિત હાય તો તેનું દેખાવુ
સભવી શકતુ નથી, માટે પરમાત્માને દહધારી-અવયવાવાળા
માનવા, એ મેઈ રીતે ઘટતુ નથી, આમ જણાવીને ટીકાકાર
આ વિયયમા મોતા શ્સ્રાર્થ લખે છે, પણ તે ઘણા જ
લાગો હોવાથી ઉપ૦ પ્રમાણે તેમનો માત્ર લેશ આશય જ
અહીં જણાવ્યો છે
2૮ આ શ્લોક ઉપર ટીકાકાર આવો ભાવ લખે છે પ્રડમ્
સર્વસ્રટટા-મા॥ સહિત પરમેશ્વર અપચીકૃત ભૂતારૂપ હિગ્ણ્ય્
ગર્ભની ઉત્પત્તિ કર્યા પછી, તે દ્રારા પચકૃત—પાચ મહા
ભૂતરૂપ બ્રહ્માડની ઉત્પત્તિ કરીને તે પછી એ સરજેલા પદાર્થાના
અધિષ્ઠાતા દવાને તરજવાની ઈચ્છા થતા પાતાના અરરૂપ
એટલે પોતાનામાં રહના શથી પ્રેરાઈને સૃષ્િરિનના માટે
ઇચ્છા કરી “નને સૂછિ કરવા તે તત્પર થયા.
નઃ અર્થાત્ પોતાની ઇઈચ્છાશકિતથી અર્ધનારીશ્વરરૂપે
બે સ્્વરૂડે તે થયા. જડે બૅ પ્રકારે થવુ નને પ્રકૃતિનુ કાર્ય છે,
તોપણ નને પ્રકૃતિનું કાર્ય આન્મામા “ક્ષેપથી ભાસે છે એમ્
અહી સૂવવ્યુ છે, એટગે ખે રીતે તો મુળ પ્રકૃતિ જ અર્ધ
નારીસ્વરૂપે પરિણામ પામી.
સિંદૂરનો ચાદલે,, નીચો કેસરી ચદનનો ચાદ્લો અને
તેની નીચે કસ્તૂરીનો ચાદલો ધારણુ કરતી, માલતીની
પુષ્પમાળાથી શોભતા વાકા કેશપાશને તથા ઉત્તમ
રત્નોના શ્રેષ્ઠ હારને ધારણુ કરતી, પતિને ઇચ્છતી,
કરોડો ચદ્રની કાતિ જેવી ઉત્ન્ત્વળ અને ઘણી જ
શેભાથી યુકત અને ચાલથી રાજહસ તથા હાથીના
ગર્વતો નાશ કરતી એક સ્ત્રીને ન્નેઈ તેને જોઈ
રાસક્રીડામા અત્યત રસિક, રસતા અધીશ્વર શ્રીકૃષ્ણે
રાસમડળમા તેની સાથે રાસક્રીડા કેરો પછી મૂર્તિ
માન જણે શુગારરસ હોય એવા તેમણે ખ્રહ્માના
એક દિવસ જેટલા સમય સુધી અનેક પ્રકારના શુ ગાર-
રસવાળે સુઃખસભોગ (તેની સાથે) કર્યો પછી અત્યત
થાકેલા જગત્પિતા શ્રીકૃષ્ણે નિત્ય આનદદાયી શુભ
સમયે તે ત્રીની યોનિમા વીર્ય સ્થાપન કર્યું હે ઉત્તમ
વ્રતવાળા નારદ ! (મૈથુનતે અતે) કૃષ્ણુના તેજથી
થાકેલી એ સરીતા પરસેવાનુ જે જળ તીડળ્યુ અને
ભારે દખાણુથી હાક્તી તે સ્ત્રીનો શ્વાસવાયુ જે નીકળયો,
તે પરસેવાના પાણીએ આ સર્વે જગતરૂપી ગોળાને
ચારે તરફથી વીંટી લીધો અને તેના શ્વાસતો વાયુ
જગતમાના સર્વ પ્રાણીએના શ્વાસોરછ્વાસનો વાયુ
થઈ મર્વનો આધાર વાયુરૂપ થયો (એ જ સમયે
પ્રકૃતિએ સર્વ પ્રાણીઓના નિ શ્વાસવાયુની અધિ
કાત્રી વાયુની મૂર્તિ પણુ પ્રકટ કરી હતી ) એ મૂતિ માત
વાયુના યાખા અગમાથી તેને પ્રાણુ કરતા પણુ વધારે
પ્રિય તેની પત્ની પણુ ઉત્પન્ન થઈ હતી, જેમા
(વાયુદેવવા સમાગમથી ? પ્રાણીએ પ્રાણરૂપ તેના
આ પાચ પુત્રો ઉત્પન્ન થયા હતા પ્રાણ, અપાન,
સમાન, ઉદાત અને વ્યાત-આ પાચે વાયુઓ
તેના પુત્રોરૂપે જ થયા છે, તેમ જ ખીજ તેઓના
કરતા નાના પાચ પ્રાણો પણુ તેના પુત્રો તરોકે
થયા છે (આમ એકદર દશ પ્રાણો વાયુતી પત્નીથી
થયા છે ) પે] પરસેવાનુ જે પાણી નીકળ્યુ હતુ
તેનો માઢો અધિદ્ટાતા વરુણુદેવ પણુ (તે વેળા પ્રકૃતિની
ઈંચ્દાથી ઉત્પન્ન) થયો હતો અને તે વરુણુદેવતા
ડાખા અગમાથી તેની પત્ની વરુણાની ઉત્પત્તિ
થઈ હતી. પઠી શ્રીકૃષ્ણુની તે ચૈતત્યશકિત જે
શ્રીકૃષ્ણુના તેજથી પ્રકાશી રહૈ હતી, તે શ્રીકૃષ્ણને
પ્રર્
૧-૪”.
પ્રાણુકરતા પણુ અધિક પ્રિય હતી, શ્રીકૃષ્ણના પ્રાણુની
અધિદાત્રી દેવી હતી, શ્રીકૃઘ્ણુતા સંગવાળી હોઈ
શ્રીકૃષ્ણુનતી છાતી પર કાયમ રહી હતી, તેણે સો
મત્વતર સુધી ગર્ભ ધારણુ કર્યો. સો મત્વતરતા
અતરૂપ એ કાળ ગયો, ત્યારે તે સુંદરીએ સુવર્ણ
જેવી કાતિવાળે અને વિશ્વના આધારસ્થાનરૃપ થોટ
ખાળકતે જન્મ આપ્યો તે સમયે એ ખાળકને
(ભયકર મોટા ઈડા જેવો) જેઈ તે દેવી હૃદયથી
ખેદ પામી અને તેણે કોપથી એ ખાળકને ખ્રહ્માડરૂપ
ગોળામાં રહેલા (પેલા) જળમાં ફેંકી દીધો. એમ
તે ખાળક્ને તેણે ત્યજી દીધેલો ન્નેઈ ઘેવેશ્વર શ્રીકૃષ્ણે
છાણાષ્ર ફર્યો અને તે જ ક્ષણે એ દેવીને તેમણે
યનાયમોગ્ય શાપ આપ્યો કે, “ હે ક્રોધી સ્વભાવવાળી !
હે કડોર સ્રી! તે આ સતાનનો ત્યાગ કયો છે, માટે
હવે પછી તુ ચોક્કથ સતાતરિત જ રહેજે. વળી જે
જે દેવીઓ તાચ અશરૂપે હવે ઉત્પન્ન થશે, તે
ખધીયે તારી પેડે જ સતાનરહિત અને કાયમી યૌવન-
વાળી રહેશે. ’ એ મમયે તે દેવીની જીભના ટેરવામાથી
ધોળા રગતી મનોહર એક કન્યા એકાએક પ્રકટ થઈ
સર્વ શાસ્રોના અધિદ્યાત્રી તે ચરસ્વતીદેવીએ ધોળા
વત્તો, વીણા તના પુસ્તક ધારણુ ફર્યા હતા અને રત્નો-
ના રાણમારોની રોભાથી તે યુકત હતા પછી કેટલાય
કાળે શ્રીકૃષ્યુતી પેલી સ્રી ખે સ્વકૂપોવાળી થઈ,
તેના ડખા અર્ધા અગમાથી લક્ષ્મીજી પ્રગટયા અને
જ્મણા અર્ધા અગમાવી સાધિકાજી પ્રગટયા પછી
એ જ સમયે શ્રીકૃષ્ણ પણુ ખે સ્4રૂપોવાળા થયા.
તેમાં જે “મણા અગનો અર્ધ ભાગ હતો, તે બે
ભુ#નવાળા કૃઘ્ણુ થયા અને થખા અગનો અર્ધ ભાગ
હતો, તે ચોર ભુજ્તઓવાળા નારાયણુ થયા પછી
ખે ભુજવાળા કૃષ્ણ તે મરસ્વતીને ( તથા લક્ષ્મીને)
કહ્યુ કે “તુ આ ચાર ભુજાવાળા નારાયણૂતી
પત્ની ધા, માતવાળી આ ગધા તો અહીં જ ગ્હેરે.
તારૂં ક્લ્યાણુ થાઓ. ’ એમ પ્રસત્ન થયેવા શ્રીકૃષ્હે
નારાયપ[તે ઞરસ્વતી તધા લહ્મી આપી એટલે
જગતના ર્પાતિ તે નાસયણું એ ખને સ્રીએ માધે
વૈકૃઠમાં ગયા. રાધાના અરામાવી જન્મેલી એ ખને
સીએ (પૂર્વોક્ત શાપને લીધે ) સંતાન વિનાની જ
શ્રીમદ્ ભગવતીભાગવત-સ્કષ નવમો
રહી. પછી નારયણુના અગમાંથી ચાર ભુજાઓવાળા
પાર્ષદ્લો ઉત્પન્ન થયા. તેએ તેજ ઉંમરુ રૂપ તથા
ગુણુથી નાગયણુ જેવા જ હતા; તે જ પ્રમાણે,
લક્ષ્મીના અંગમાથી તેના જેવી જ ડગેડો દાસીએ
ઉત્પત્ન થઈ, હે સુનિ! ખીજ તગ્ક્ ગોલોકના નાથ
(ખે ભુજવાળા) શ્રીકૃષ્ણના રૂ વાડાના છિદ્રોમાથી
અસખ્ય ગોવાળિયા ઉત્પન્ન થયા; તે ખધા ઉંમર, તેજ
રૂપ, ગુણ, બળ તથા પરાકમથી શ્રીકૃષ્ણુ જેવા જ
હોઈ તે પ્રભુતા પ્રાણુતુલ્ય પ્રિય પાર્ષદ થયા. તે જ
પ્રમાણે રાધાના અગ ઉપરનાં રૂ’વાડાંના છિદ્રોમાંથી
ગોવાળકત્યાઓ પ્રગટ થઈ તેઓ ગધાની દાસીએ
હોઈ ખધી રાધા જેવી પ્રિય ખોલતારી, રત્નોના શણુ*
ગારોની મરભાવાળી, કાયમ અત્યત સ્થિર યૌવનવાળી
અને શ્રીકૃષ્ણુતા શાપથી તિરતર સંતાન વિતાતી
જ રહી હે ખ્રાહ્મણુ! (જૈ સમયે રાધા તથા કૃષ્ણુતા
શરીરતા વિભાગ થયા હતા) એ સમયે કૃષ્ણુવા
આરાધ્યદેવી સનાતની વિષ્ણુમાયા દુર્ગાૂપે પ્રગટયા
હતા“ એ દુર્ગાદેવી સર્વના ઈશ્વરી, સર્વશકિતરૂષ,
નાસયણી અને શ્રીકૃષ્ણ પરમાત્માની ખુહિતા આશ
ઘાત્રી દેવી છે; એટલું જ નહિ, પણુ તે ઈશ્વરી
સર્વ દેવીઓના ખીજરૂપ, મૂળપ્રકૃતિરૂપ, અત્યત
પરિપૂર્ણ, તેજ્સ્વરૂપ, નિગુણાત્મક, તપાવેલા સોતા”
તા ગગ જેવી મતિવાળા, કરોડો સૂર્ય સમાત પ્રભો”
વાળા, મદહાસ્યથી પ્રગત્ત મુખવાળા, હશ્નગે ભુજાઓ”
વાળા, અનેડ શસ્રો તથા અસરોના સમૂહાને ધારણું
કરનારા, ત્રણુ નેત્રોવાળા, અંેતચુદ્ધ વસો ધારેણું
ઝરતાચ અને રત્નોના આભૂષણોથી શોભી રહ્ય
છે સર્વે શ્રીઓ એમના અશેોતા અશરૂપ કળામાથી
ઉત્પન્ન થઈ છે, જગતમા સહેલા સર્વ લોકો એમની
- અર્થાત્ પરમાત્માની માયાશઠિત જ દુર્ગોરૂપે પ્રગટે
થઈ. કહેવાનો ભાવ આ છે કે, જેમ લહ્મી તયા સરસવતી
વધાના અવતાર છે, તેમ દુર્ગા રાધાનો અવતાર નશ્રી
પણ ગાક્ષાત્ મૂળપ્રકૃતિના જ અવતાર છે લક્ષ્મી તહા
્ગ્મ્વતો પણ જેકે રાય અવતાર છે, તો પણ મૂર
પ્રકૃતિના પૂર્ણાવતાર «૮ ગણાય છે એપ પ્રત્રમ અધ્યાયમાં
કહેવાયું છે, એટડે ગાકષાત્ મૂગપ્રકૃતિયી દુર્ગા પ્રગટયા
અને વધાવી લક્ષ્મી તયા સરત્તવતી પ્રગટવાં છે એડની જ
વિચેડતા છે
અધ્યાય ૩ જે-મહાડિરાટની ઉત્પત્તિ અને ખ્ાહ્માંડનુ’ વણન
પ૩૩
ન્નન્્ડ્્સટ-
માયાથી મોહિત થયા છે અને ડામનાવાળા ગૃહસ્થોને કરતા, દિગબર, કાળા કઠવાળા, સર્પના આભૂષણોથી
સર્વ એશ્વર્ય આપનાત્ત એ વિષ્ણુની શડિતરૂપ હોઈ શોભતા, જમણા હાથમા સારી રીતે સસ્કાર કરેલી
વૈષ્ણવોને શ્રીકૃષ્ણુની ભકિત દેનારા છે વળી મુમુક્ષુ
ઓને મોજ આપનારા, સુખ ઇચ્છનારાઓને સુખ
દેતાસ, સ્વર્ગમાં સ્વર્ગતી લક્ષ્મીરૂપ, દરેક ઘરમા ગૃહ-
લક્ષ્મીરૂપ, તપસ્વીએમા તપસ્યારૂપ, રાન્નએઓમા
લક્ષ્મીરૂપ, અગિતમા દાહક્શકિતરૂપ, સૂર્યમાં પ્રભા
રૂપ, ચદ્રમા તઘા કમળામાં શોભારૂપ અને શ્રીકૃષ્ણ
પરમાત્મામાં મર્વશડિતસ્વ૩પે તે રહેલા છે વળો
એમને લીધે જ આત્મા શકિતવાળો છે, એમના વડે
જગત શકિતવાળુ છે, પણુ એમના વિના સર્વ
જગત ગુડદ જવૃ જ #પ્રથમ) રહુ ઇતુ હે
નારદ! એ સનાતની સસાર૩પ વૃક્ષના ખીજ૩પ,
સ્વિતિરૂપ, ખુદ્ધિરૂપ, ફૂળરૂપ, ભૂખ, તરસ તથા દયા
રૂપ અને નિદ્રા, તદ્રા, ક્ષમા, મતિ, શાતિ, લક્્ન,
તુછ્ટિ, પુષ્ટિ, ભ્રાતિ તથા ડાતિ વગેરે રૂપ છે તે
દુર્ગાદેવી સર્વના ઈશ્વર કૃષ્ણુની સ્તુતિ કરીને તેમનો
પાસે રહ્યા, ત્યારે રાધિકાપતિ શ્રીકૃષ્હો તેમને રત્નનુ
સિંહાસન આપ્યુ હે મહામુનિ! એ સમયે કમળ
જેવી નાભિવાળા શ્રીકૃષ્ણુના નાભિકમળમાથી ચાર
મુખવાળા ખ્રહ્મા (સાવિત્રી નામની) ત્રી સહિત
નીકળ્યા, અને કમડળને ધારણુ કરતા તપસ્વી તથા
સ્ાનીએમા શ્રોઇ શ્રીમાત એ ખહ્મા ષ્રહ્મતે”થી
પ્રક્નાશતા હોઈ નાર મુખો વડે શ્રીકૃષ્ણુની સ્તુતિ કરવા
લાગ્યા તે તમયે પોતાના સ્વામી ખાહ્માની તાથે જ
સરનયેલા, સો ચદ્ર સમાન ઝ્ાતિવાળા, અગિનશુદ્ધ
વત્તોને ધાર] કરતા અને રત્નાના આભૂષણોથી
શોભતા સુદરી ગાયત્રી પણુ તર્વના કારણુરૂપ શ્રી-
કૃષ્પુતી સ્તુતિકરીને સુદર રત્નસિ’હાનન પર શ્રીકૃષ્ણ
ની આગ હર્ષની ખેષ એ વેના શ્રીકૃષ્ણુ ખે
સ્વરૂપવા 1 ધયા, તેમા યાબા અર્ધો અને પોતે મહા
દેવરૂપે પ્રગટયા ને જમણા અને રસાધિ.પતિ તરીકે
જ રહ્યા પળો શુદ્ધસ્કટિક તુલ્ય વર્ણવાળા, કગેડે્
સૂર્ય જેવી -ાતિવાના, નિતૂતવ તથા પટિથિ નામના
આયુધો ધારપ॥ કરતા, વ્યાઘચર્મને વન્ય તરીડે
ફેરતા, તપાવેવા નોના જેવી ડ્રાતિવાળા, જટાનો
સમૂહ ધાર’] કરતા, મર્ગવી શે?, ભમ્મથી રે.ભીતા
અગવાના, મદ્પસ્યયુકત, મુકુટમાં ચદ્રનો ધારણુ
અક્ષરમાળા ધારણુ ડરતા, પાચ મુખો વડે સનાતન
ખ્રહ્ાન્યોતિ (માયાબીજ) મત્રોનો જપ કરતા
અને શ્રીકૃષ્ણુથી જદા નહિ હોવાથી મૃત્યુજય તામ-
વાળા તે મહાદેવ સત્ય સ્વરૂપવાળા, કારણોના કારણુ,
સર્વ મગલોાના મગલ, જન્મ, મૃત્યુ, ઘડપણુ, રોગ,
શોક તથા ભયને હરનાર, સર્વાત્કૃટ ઈશ્વર અને મૃત્યુના
પણુ મૃત્યુ શ્રીકૃષ્ણુ પરમાત્માની સ્તુતિ કરીને તેમની
આગળ સુદર રત્નસિહાસન પર ખેઠા.”’ ૧-૮૮
લસ્તૂવ યૃહ્યોજૃુત્યુ તે વતો મૃત્યુઅયામિષ- ।
સરસ્તાઉટ્ાલને રકે લળુવાલ ૬૨૨ પુર: ॥૮૮॥
ઇતિ શ્રીઢ્વીભાગવતમહાપુરાણમાં નવમા સ્કધ વિષે