Gujarati prose translation. Source: 1915 edition, DLI scan.
અધ્યાય ૨ જે-મહિષાસુરની ઉત્પત્તિ વ્યાસે કહ્યુ હે મહારાજા! દતુના પુત્ર રભ તથા કરભ નામતા ખે ઉત્તમ દાનવો પૃથ્વી પર પ્રખ્યાત હતા હે મહારાન્ન | તેએ ખન્ને પુત્રરહિત હતા, તેથી પચૂનદતા પવિત્ર જળમા તેઓ ખન્નેએ પુત્ર માટે ઘણા વર્ષા સુધી તપ કર્યું હતુ કરભ જળમાં ડુખ્યો રહી ઉત્તમ તપ કરતો હતો અને રભ (યક્ષ પુરીમાં આવેલા વટયક્ષિણીના સ્થાનરૂપ) રસાલ નામના વડ પાસે જઈ અગ્નિતુ સેવન (ઝરવારૂપ તપ) કરતો હતો જે સમયે તે રભ પચાડિનની સાધનામાં આસડત પતો, તે સમયે છટ એ દુખ જણી એ ખતે દાનવો પાસે ગયો હતો પચનદમા જઈ છદ્રે- ભૂડતુ રૂપ લીછુ અને તે ફરભને ખને પગમા તે વખતે પકડયો હતો વૃત્રાસુરને મારતાર ઇંદ્ર એ રીતે દુ કરભને મારી નાખ્યો, ત્યારે ભાઈને મરાયેલો સાભળી રભ અત્યત કોપાયમાત થઈ ગયો તેણે પોતાનુ મસ્તક હાથથી કાપી નાખી આગિતમા હોમવાની ઈચ્છા કરી અને કોધયુકત થઈ ડાખા હાથમાં પોતાના વાળ પકડી જમણા હાથમાં તીક્ષૂણુ તલવાર લઈ પોતાનુ ઉત્તમ મસ્તક જેવુ કાપવા માડયુ કે તરત જ અગ્તિએ તેતે સમન્વ્યો અતે કહ્યુ કે“ હે દૈત્ય! તુ મૂર્ખ છે, કારણુ કે પોતા નુ મસ્તક કાપવા તુ ઈચ્છે છે, આત્મહત્યા કરવી ઘણી મુશ્કેલ છે, તે કરવા તુ ડેમ તેયાર થયો છે ? તારું ફલ્યાણુ થાઓ, તાગ મનમા જે હોય તે વર તુ માગ, મરી ન જા, મરવાથી આજે તાસ શુ કર્ય શ્શેટ” વ્યાસે કહ્યુ અડિતતુ તે સુદર વચન સાભળી રભ કેશકલાપ છોડી દઈ ખોલ્યો “ હે દેવેશ્વર ! ન્ન તમે પ્રસન્ન થયા છો, તો મને ઈચ્છિત વર આપો શૌલોકયને ખાતર જીતનાર અને રાત્રુસૈન્યને પીડતાર પુત્ર મતે થવો જેઈએ વળી તે પુત્ર દેવા, દાનવો તથા મનુષ્યોથી કોઈ રીતે ન જિતાય એવો, ઈચ્છા મદ્ાસ્યા મમા છત ॥ ડુર્માસ્મેનાધુના ત્યા દતિષ્યામિ શણાનુમમ્ ॥” પહેગા અવતારમાં ચાંડિકગ્પે મે તને માર્યા હતે, બીજા જન્મમાં ભદ્રકાગીરૂપે મે તને માર્યો હતા અને આ ત્રીજા જન્મમા દુર્ગારૂપૅ હુ તને પરિવાર ત્તાથે મારીશ.” આવી ડથા કાનિકાપુરાણમા છે ર્ર્ટ પ્રમાણે રૂપ લેનારો, મહાપરાક્રમી અને સર્વ લોકોથી વદાયેલો હોવો ન્નેઈએ * અગ્તિએ “ તયાક્ુ એમ કહી જણાવ્યુ કે, “ તારુ ઈચ્છિત થશે હે મહાભાગ ! તને પુત્ર થશે હવે તુ મરણુથી અટક હે રભ! જે સ્રીમા તુ ચિત્ત કરીશ, તે સ્રીમા મહાખળવાત પુત્ર તને થશે ” વ્યાસે કહ્યુ અગિતએ એમ કહેલો દાનવશ્રેછ રભ ચિત્તને ખુશ કરે એવુ તે વચન સાભળી અડિનને પ્રણામ કેરી લક્ષ્મીથી યુકત અને યક્ષોથી વીંટાયેલા (યક્ષનગરતા) સ્થાનમાં જતો રહ્યો ત્યા જઈને તે ઉત્તમ દાનવે ખીજી સ્ત્રીને છોડી મદોન્મત્ત અને રૂપપૂર્ણ એક ભે સમા (કામભોગ કરવાની) ઈચ્છા કરી, એટલે તરત જ તે ભેસ પણુ તેને ઈચ્છતી હર્ષયુકત થઈ તેની પાસે ગઈ ત્યારે રભૅ પણુ ભાવિભાવથી” પ્રેરાઈને તેની સાથે કામભોગ કર્યો, જેથી તે તેના વીર્યથી ગર્ભવતી થઈ પછી રભાસુર પોતે પ્રિયા તરીકે માનેલી તે ભેંસ લઈ (ખીન્ન) પાડાઓથી તેની રક્ષા કરતો સુદર પાતાલમા દાખલ થયો એક સમયે ખીન્ન કોઈ પાડાએ ફામપીડિત થઈ પેલી ભે સને હેરાન ક-વા માડી, ત્યારે રભાસુરે પોતે આવી તે પાડા સામે ધસી ગયો અને પોતાની (ભેસની) રક્ષા કરવા સામે જઈ પેલા પાડાતે મારવા લાગ્યો કામથી મોહિત થયેલા તે પાડાએ પણુ ખે શિંગડાથી તેને પ્રહાર ડર્યો, એટલે તીક્ષ્ણ ઉિંણ્યાથી હૃદયમાં ઘાસ જ પ્રાગ પામેલા રભ. * આમ કહી શિવના અશરૃૂપ પુત માગે છે કાનિકા- પુરાણમાં મહિષાસુરને શિવના અશ કહ્યો છે અર્હો શકા થવા સભવ છે ઝે અરિન પાત્તે વરદાન માગે છે તો શિવના અશરૂપે પુત્ર થવાની માગણી અગ્નિ નામે 2ેમ થઈ શકે? શિવ અગ્નિને આધીન નથી, તો પછી અગ્નિ પાતે તેવી માગણી કરવાથી શિવનો અશરૂપ પુત્ર શી રીતે થયો? આવતું સમાધાન આ] છે શ્ુતિમા કહ્યુ છે ઝ ઝમે હદર - આગ્નિ એ શકર ૬ છે એહલે અગ્નિ રાકરનુ સ્વરૂપ હોવાથી શકર પાસે જ તે માગણી કરી ગણાય અને તેથી «7 શઝરે પોતાના અશરૂપ પુત્ર તેને આપ્યો હતેઠ. - ઉત્તમ ચક્ષત થઈને પણ રભાસુરે જાતજાતની સુંદર સ્રીઓ છોને પઘુજાતિની ભે સમાં કામભા । કરવાની ઈન્છા કેમ કરી? આ પ્રશ્નોના ઉત્તર «7 આ ચગ્ત્થી અપાયો છે
૨૩૩૦ તરત જ મૂછિંત થઈ પૃથ્વી પર પડયો તે મરી ગયો પોતાનો સ્વામી એમ મરણુ પામ્યો, ત્યારે ભયવી ગભગમેલી તે ભેસ દીન થઈ એકદમ ત્યાયી નાડી અને વેગવી પેલા વડ પાગે જઈ યદ્મોને શન્ણે ગઈ ફામથી પીડાયેવા અને ખળ તથા વીર્યથી મદન્મત્ત થયેલો કામી પાડો પણુ ફામભોગ માટે તે ભે સતી પાધળ ત્યા ગયો, ત્યાગે યજ્ઞોાએ અત્યત દીન થઈ રડતી તે ભે સને ભયાતુર નયલી ન્નેઈ ત્યારે ( તેની પાધળ ) દોડતા પાડાને ન્નેઈ રતૃણુ કરવા તેએ આવી પદેોચ્યા તે સમયે યક્ષોનુ પેવા પાડા સાથે ધોગ યુદ્ધ થયુ અને તેમા યત્ઞોગએ ખાણુથી મારેલો પાડો તગ્ત જ પૃથ્વી પગ પડી ગયો પછી યક્ષોએ પૌતાના પ્રિય (મિત્ર) ગભને ત્યા લાવી તેના દેની શુદ્ધિ માટે તેને ચિતા પર ચયવ્યો તે વેળા પાતિતે શિતા ષગ ચડેવા નનેઈ પેલી ભેગે પણ પતિ માથે અકિતિમા પ્રવેશ કરવાતો નિશ્રય ડર્યા યજ્ઞોએ તેને (ગભિ’ધી ન્તણી ) અટકાવી, છતા તે પતિવ્રતા ભે મે પાતેને લઈ ન્ત્વાળાએની પકિતથી વ્યાપ્ત તે અડિતમા પ્રવેગ ફર્યો એ સમયે ગિતાની વચ્ચેથી મહાખળવાન મહિઘાસુગ ખહાગ આવ્યો અને પુન પર પ્રેમવાળો રભાસુગ પણ ખીત્તુ શરીર ધરી ખહા? નીફૂયા એ (પ્રથમતો રભાસુર) જ રક્ત ખીજ નામે એ જ રીતે ઉત્પન્ત થયો તથા મહા બળવાન મહિષાસુગ પણુ એ જ રોતે જન્મ્યા હતો, પધો ઉત્તમ અસુગેએએ તે મહિષાસુરતો સનયાભિષેક કર્ના હતો હે ઉત્તમ રાન્ન ! એમ તે મહિષાસુર તના વીર્યૈનાત ર.તખીજ ઉત્પન્ત ચયા હતા, તેમા મહિષા સુગ દેવો, દૈત્યો તથા મનુષ્યોથી મારી શડાય તેવો ન હતો હે રજત્ ! એ પ્રમાણે મહાત્મા મહિષા સુરતો જન્મ તથા તેને મળત વગ્દાન એ સર્વ વુત્તાત મે તમને વિસ્તારની કત્યુ ૧-૫૦ દ્ત્યેતલ્ રવિ રજન તસ સતતતઃ 1 ઘરન ચ સથા પ્રોરર ચર્વે લવિલ્સતત્ત્ 1૩૦ ॥ ઇતિ શૌદેવી’માગવતમહાપુરાણમાં પડમ સ્કધ વિષે અધ્યાડ બીજે તમામ શ્રોમદ્ ભ્રગવતીભ્રાગવત-સ્ક’ધ પાંચમે અધ્યાય ૩ ને” મહિષાચુરની યુદ્ધ માટે તૈયારી બાય ૩ર છૂવં લ કહિવો તાત રાતવો વત્વિતઃ । દ્રાવ્ય સર્ઝ્ય ઝપલ્લરને વશ ચઝે કહાવળઃ ॥ ૬ વ્યાસે ફહુ એ રીતે વરદાનથી ગિ થયેલા મહાખળવાન દાનવ મહિવાસુરે રાન્ય મેળવી સર્પ જગતને વશ કર્યું પોતાના ખાધી મેળવેલી, “ક છત્રવાળી, દુ ખગહિત અને શતુવર્ગ સિવાયની સમુંદર સુધીની પૃથ્વી પર તે રાન્ત્ય કરવા લાગ્યો મહાવીર્ય વાન અને ગર્વથી ઉદ્ધત ચિક્ષુર નામતા અસુર તેતો સેતાપતિ હતો અને પુષ્કળ સેતાઓથી વીંટાવેવો તામ્ર નામ દૈત્ય તેતો ધતાધ્યક્ષ—ખજતચી હતો અમિલામા, ઉદડ, ખિડાલ, ખાષ્કવ, વિનેત્ર અતે ખલગરવિ૪ કાલખધ્રક આ ખવા ( મુખ્ય સેનાપતિતી નીચેના ગેનાપતિ) દાનવો સોન્યો સાથે તે ૧4 સમુદ્ર સુધોની સમૃદ્ધિવાળી ભૂમિને વેરો લઈ ઈચ્છા નુસાર ત્હયા હતા ન્નૂના સર્વ રાન્નઓને તેણે કેર આપનાર કર્યા હતા અને જેએ। ખળથી કૂર તથા ક્ષનિયધર્મમા રહ્યા હતા, તેઓને તેણે મારી નાખ્યા છતા હે મહારાજા ! આખી પુથ્વી પર જે ખ્રાહ્મણો હતા તેએ મહિષાસુરને વગ થયા હતા અને યશવા ભાગ તેને જ આપતા હતા એમ એક જુત્રવાળુ તૈ (ગક્રવર્તો) રાત્ત્ય કરી વરદાનથી ગવિ૪ થયેલા મહિષાસુઝે સ્વર્ગ છ્તવાનુ મન કર્યું દૈત્યોતા આ મહિષાસુરે ઇદ્ર પામે એક દૂત મોકલવા નિશ્ય કી અને સદેમા લઈ જતાર તે દૂતને જલદી ખોલાવ કહ્યુ હેવીર!તુ ન્ન, હે મહાખાહુ નિર્દય દૂત ! ઉ મારુ કાર્ય કર, સ્વર્ગમાં જઈ દેવાની સમક્ષ તુનિ શક થઈ ઇદ્રને કહેજે કે, હૈ દ્ર ! તુ સ્વર્ગને છેડી દ અને ઈચ્છા પ્રમાણે ચાલ્યો ન્ન, વાર ન કર અથવા હે દેવેશ્વર! મહાત્મા મહિધાસુરતી તુ સેવા કર ૬ છદ્ર! તે રાજન શરણે આવેલા તારો અવશ્ય ર થવેવા મહિયાસુરે પોતાના સેન્યોને તૈયાર કર્યા, એ 4 ત્રેપન શ્ગોઝોથી ડહેવારે.
અધ્યાય ૩ જે-મહિષાસુરની યુદ્ધ માટે તૈયારી કરશે માટે તુ મહિષાસુરને શરણે ન્ન, નહિ તો હે ખલદૈત્યોનો નાશ કરનારા | યુદ્ધ માટે જલદી વજ ઉઠાવ, અમારા પૂર્વન્નેએ તને જીત્યો છે, તેથી તારો પુસ્ષાર્થ હુ નનણુ છુ એ અહલ્યા સાથે વ્યભિચાર કરનાર! તારુ ખળ મે ન્ણ્યુ છે એ દેવસઘના પતિ! તારે યુદ્ધ કરવુ હૉય તો યુદ્ધ કેર અથવા જ્યા તારુ મત આનદ પામે ત્યા ઈચ્છાનુસાર ચાલ્યો જા (એમ મહિષાસુરતો સદેશો લઈ દૂતે ઇદ્રની પાસે જઈને કદી સભળાવ્યો, ) ત્યારે હે શ્રેઇ રાન્ન ! તે દૂતતુ વચન સાભળી છદ્રે ક્રોધાયમાન થઈ સ્મિત કરતા આ વચત કહ્યુ “ઓ અતિ મૂઢાત્મત્ | જે કારણુથી તુ મદ વડે ગ્વિંઇ થયો છે, તે હુ જાણુતો નથી, તોપણુ તારા રાજાનો જે આ રોગ છે, તેને દૂર કરવાનો ઉપાય હુ સારી રીતે ફરીશ હવે પછી આના મૂળ ઉખેડી નાખવાનુ છુ કરીશ, માટે હે દૂત ! તુ જ્તો રહે અતે મારા વચન તે તારા સ્વામીને કહેજે ઉત્તમ પુરષાોએ દૂતોને ન મારવા જઈએ, તેથી હુ તને છોડી દઉં છુ (તુ તારા રાન્નને કહેજે કે) “એ ભેસના છોકરા! તને નને યુદ્ધ કરવાની ઇચ્છા હેય, તો ઉતાવળો આવજે એ! પાડા ! તારુ ખળ હુ જાણુ છુ તુ ઘાસ ખાનારો અને જડ આર્ફાતિવાળા છે ( તને મારી ) તાસ ખન્ને શિંગડાનુ મજખૂત ધનુષ હુ ખનાવીશ મે કારણુ જાણ્યુ કે, તારો ગર્વ શિગડાના ખળથી છે, પણુ તારા ખત્ને શિંગડા કાપી નાખી તે ખળ હુ સારી રીતે હરી લઈશ એ નીચ પાડા! જેતા ખળથી તુ ખૂખ ભરપૂર છે અતે ખળથી ગવિ૪ ખત્યો છે, તે શિંગડાનો પ્રહાર ફરવામાં જ તુ કુશળ છે, યુદ્ધ કેગ્વામા કુશળ નવી એમ ઇદ્ર વડે કહેવા તે દૂત ઉતાવળો મદો ન્મત્ત મહિષાસુર પાસે ગયો અને તેને પ્રણામ કરી કેહવા લાગ્યો દૂત ખોલ્યો હે રાજન્ ! દેવાતા અધિપતિ ઇંદ્ર તમને લગારે ગણકારતો નથી, તે તો દેવોના સેન્યધી વીંટાઈ પોતાના ખળને પૂર્ણા માને છે તે મૂખૌએ જે કલુ છે, તેથી ખીન્ન્ હુ કેમ કહો શકુ ?* * અર્યાત્ તેતે જે કહું છે, તેથી બોજુ એ કતુ તો અગત્ય કહ્યુ ગણાય, અને તેણે જે કહ્યુ છે તે કહુ તો ૨૩% કેમ કે સેવકે તો સ્વામીની આગળ પ્રિય અને સત્ય ડહેવુ જનેઈએ હે મહારાન્ન ! શુભ ઈચ્છતા સેવકે સ્વામીની આગળ પ્રિય અને સત્ય ડહૅવુ જનેઈએ એવી કલ્યાણકારી નીતિ (શાસ્રોમા ) જણીતી છે હુ કેવળ જે ષ્રિય કડુ તો તમારુ કાર્ય થશ નહિ અને (સત્ય હોય પણુ ) કઠોર વચન શુભ ઈચ્છતા સેવકે ન કહેવુ હે નાથ ! શત્રુના મુખમાંથી જેવી ઝેર સરખી વાણી નીકળે છે, તેવી સેવકના મુખમાંથી વાણી ફેમ નીકળે? હે રાજન ! જેવા વાકયા તેણે કહ્યા છે, તેવા વાયા કહેવા મારી જીભ કદી યોગ્ય તથી વ્યાસ ખાલ્યા “એ તો ઘાસ ખાનારો પાડે છે’ એવુ તે દૂતનુ હેતુગ્ભિંત વચન સાભળી મહિષા સુર ક્રોધથી વ્યાસ મતવાળો થઈ ગયા પૂછડાન પીડ પર લઈ જઈ મૂતરતા” અને ક્રોધથી લાલ નેત્રોવાળા થયેલા તે મહિષાસુરે દેત્યોને આમ કહ્યુ ’ હે દૈત્યા ! દવાનો એ ઇંદ્ર હરકોઈ રીતે યુદ્ધ ની ઈચ્છા- વાળા છે, માટે સૈન્યની તૈયારી કરો, એ નીચ દેવને આપણે તવા નતેઈએ મારી આગળ કયો શૂરો થઈ શકે તેમ છે? એવા કરોડો ઇદ્રો હોય તોપણુ હુ ડરતો નથી, તો એકથી તો લગારે ન જ ડરું (અ ખુલ્લુ છે) હવ હરકોઈ પ્રકારે એને હુ મારીશ એ ઇંદ્ર શાત પુરષો સામે શૂરો છે અને તપસ્વીઓ સામૅ ખળથી અધિક થઈ ખળ કરનારો છે (પણુ મારા જેવા સામે તે શૂરો કે બળવાન નથી ) વળી તે કપટી, લપટ, પરસ્રીઓને હરી લેતારો, અપ્સ રાએના ખળથી ખૂખ છકેવો, તપમાં વિઘ્ત કરતાગે, નીચ, લાગ ન્નેઈ પ્રહાર કરનારો, પાપી અને ફાયમ વિશ્વાસઘાત કરનારો છે જે દુછાત્માએ ભય પામી પ્રથમ સંધિ કરોને “તેમ જ અનેક પ્રકારના સોગદ લઈને પણુ (પાછળથી ) કપટ કરી નમુગિને મારે નાખ્યા હ્તો વિષ. પણુ કપટતો આવાર્ય, કપટો, સોગદની તો ખાણુ જવા, અનેક રૂપો ધરનારો, નિર્ખગ ની સામે ખળ કરનારે અને ઢોગ કરવામા પડિત છે અપ્રિય કહ્યુ ગણાય, એટને તેણે કહે ] કઈ પણ કહો કાય તેમ નથી. ક બનત અને પાગનો «આ સ્વભાવ બતાવ્યો છે, તેઓ «યારે ક્રોધાયમાન થાય, ત્યારે પૂંછડુ પીઠ પર લઈ «ઈ મૂતરવા માગ છે
૨૩૨ જેણે ભૂડની આકૃતિ ડરી હિરણ્યાક્ષને માર્યો છે શ્રીમદ્ ભગવતીભ્નાગવત-સ્ક’ધ પાંચમે! વ્યાસે કહ્યુ હે રાજત્ ! એમ દૈત્યોને અજા અને નૃસિહ થઈ હિરણ્યકરિપુને હણ્યો છે. હે | કરી પાપી ખુદ્ધિવાળો મહિષાસુર તે વેળા આનદ્યુક્ત દૈત્યો! હુ તેને વશ થાઉં જ નહિ અને કોઈ પણુ સ્વળે દેવાનો વિશ્વાસ કેદી ન કરું. વિષ્ણુ કે ઇંદ્ર મણાખળવાન હોય તોપણુ મને શું કરશે £ સૂદ્ર પણુ યુદ્ધના મોખરે મારો સામનો ફરવા સમર્ધે નથી ઇદ્રને, વરુણુતે, યમને, ફુખેરતે, અગ્તિને, ચદ્રને તવા સૂર્યને પણુ જતી હુ સ્વર્ગ લઈશ આપણે ખધાય હવે યજ્ઞોના ભોગ ભાગવનારા તથા ગોમપાન કગ્નાગ થઈશું દેવોના સમૂહને જીતી હુ દાનવો સાથે આનદ કરીશ હે દાનવો! ! વરદાતને લીધો મને દેવાથી (મરણુતો) ભય નથી અને મનુષ્યૌથી (પણ) મારું મરણુ નથી કોઈ સ્ત્રી મતે શુ કરવાતી છે? હે દૂતો! પાતાળમાથી તથા પર્વતોમાથી ઉત્તમ દાનવોને ખોવાવી તરત જ માગ સેત્યાતા નેતા ખતાવો (જેકે) હુ એક્લો જ સર્વ દેવેશ્વરોને જીતી લેવા સમર્થ છુ , છતા હે દાતવો ! કેવળ શોભાને માટે જ દેવો સાથેના સંગ્રા્રમા તમને ખોલાવી જઉં જ. હુ” ખને શિંગડાથી ને ખરીઓથાં દેવાને મારી જ નાખીશ અને વરદાતના પ્રભાવથી દેવો! તરફનો મને ભય નથી દેવગણો, અસુરો તથા મતુષ્યોથી હુ” મારી ગકાઉં તેમ નવી, માટ દેવલોકને જીતી લેવા તમે આજે જ તૈયાર થાઓ હ દૈત્મા ! સ્વર્ગલાકને તી હુ નદનવતમા આનદ કરીશ અને આપણે ખધાયે કટપવૃતૃના પુષ્પોતા મુડુટોવાળા, દેવાગતાએ સહિત, કામધોનુના દૂધથી પુછ થયેલા, અમૃત પીવાથી આનદ પામેવા થઈ દેવો તથા ગધર્વોતા ગીત— નૃત્ય આદિ વિલામોના પાત્ર ખતીનું ઉર્વશી, મેનકા, ગ્ભા, ઘૃતાચી, તિવોત્તમા, પ્રમદ્રરા, મામેના, મિશ્ર કેરી, મદદોત્કટા અને વિપ્રગિત્તિ વગેર વૃત્યકુશળ તથા સાગીતકુગ4 અપ્સરાઓ, જાતજાતનાં આસ વોનુ સેવન કરાવી તમતે સર્વને ખુશ કરશે તમે ખધા આજે તૌયાર થાએ અને દેવે! સાથે યુદ્ધ ફરવા ઉત્તમ મગળ કરી સ્વર્ગ પરતી ચઢાઈ તમને પસદ પડો. સરના રહ્ણુ માટે મુતિશ્રોક શુક્રાચાર્યને ખોલાવી તેમને પૂજીતે (આપણા વિજ્ય માટેના દામ્ય કર્મરૂપ) યત્ર કરવા પરમગુરું તરીડે સ્થાપી દો. થઈ ઉતાવળો પોતાના ભવનમાં ચાલ્યો ગયો ૧-૫૩ રૂતિ લહ્િિવ રૈત્વેન્ટ્રાન મસિઃ વાપવીસ્તરા | ઝમ ત્વસ્તિ ₹ઝન્ મંવતે સ્વં છુદ્રાન્વિત? પરા ઇતિ શ્રૌદેવોભાગવતમહાપુરાણમાં પંચમ સ્કધ વિયે અધ્યાય ૩ જે તમામ અધ્યાય ૪ થો” રવસભામાં મ’ત્રણુદ પ્યાસ સવા તે હતે છુરેન્દ્રોડવિ લતાટટવ છુરનથ 1 યતવાસુધનાષ્યક્ષવશ્ળાનિર્યચિવાન્ ॥ ૬ ॥ વ્યાસે કહ્યુ: (સ્વર્મમાથી મહિષાસુરતો) દૂ ગયે, ત્યારે દેવેન્દ્રે પણ યમ, વાયુ, કુખેર તથા વસણુદેવને ખોલાવી આ વચન કહ્યુ “હે દેવો! વરદ્દાનના ગર્વથી છઠી ગયેલો, સે કડા માયાઓ કરવામા ફશળ, ગ્ભનો પુત્ર મટાબળવાન મહિષ નામે દભ રાજ છે તેનો દૂત આજે આવ્યો હતો, સ્વર્ગવી ઈચ્છાવાળા તે લોભી મહિષાસુરે એ દૃતને મોકલ્યો હતો, તેણે મને આ વચત કહ્યુ છે * “હે ઇદ્ર ! સ્વર્ગતે તુ છોડી દે અને ઈચ્છા પ્રમાણે ચાલ્યો જા અથવા હે ઈન્દ્ર! મહાત્મા મહિષ દેત્યની તુ સેવા કર * દ્ાનવેન્દ્ર દયાળુ છે, તે તાગે આજીવિકા કરી આપશે. વળી તે નમેલા તથા સેવક થયેલા ઉપર કદી કૉ કરતો નથી છતા તારે તેને ત સેવવો હોય, તો હૈ દેવોના રાજા !તુ પોતે યુદ્ધ માટે સૈત્યોની તૈયારી કર હુ અહીંથી જઈશ એટલે તે દત્યેત્ટ્ર ઉતાવળા અહીં આવને ’ એમ ડહી તે દુષ્ટાત્મા દૈત્યતો દૂ ગયો છે, તો હે ઉત્તમ દેવો ! હવે આપણે શું કર્ય કરવુ જેઈએ, તે તમે વિચારો હે દેવો ! ખળવાત હોયે તેણે દુર્ખળ શત્રુની પણુ બેદરકારી કરવી યોગ્ય નથી! તો ગદ્ય ઉદ્વોગી, ખળવાન અને ખળથી ગવિ*9 શમુતી તો ખાસ બેદરકારી ન જ ડ૩રવી જેઈએ પોતાતી ખુદ્ધિ અને ખળ પ્રમાણે ઉવમ તો કરવો જ જેઈએ, * આ અધ્યાયમાં બૃહસ્પતિ સહિત દેવોએ દેવસભાર્મા મંત્રણા ચરૂ કરી. આ કથા પનાત શ્થોકોથી કહેવાે.
અધ્યાય ૪ થા-રવસભામાં મ ત્રણા હા 42:4:84 4:46: 4:47 62:22:44 44:24:66 4:સ1 46:44 584:44:4:64:4:4:4 44.6 4284 4:6:6:64 64. જ્ય અથવા પરાજ્ય તો દૈવાધીન જ હોય છે આમા સધિ કરવાતો તો યોગ જ નથી, કેમ કે નીચ સાથેની સાધ નકામી થાય છે સનજ્તોએ હરકોઈ પ્રકારે વારવાર વિ-્વારો કાર્ય કરવુ નનેઈએ હમણા એકદમ પીડાઈ પણુ ન જ કરવી, પરતુ ઉતાવળથી જનારા, સારો રેતે પેસી જતારા, અભિપ્રાયને જણી લેનારા, સગરહિત, સ્પૃહા વિનાતા અને સત્યવાદી, છૂપા ખાતમીદારો તો મોકલી જ દેવા જેઈએ, તેએ ખરાખર રીતે શગુસેનાની તૈયારો, હિલચાલ, સૌન્યોની સખ્યા અને રામુ યોદ્ધાઓઆની ખાખતની ખાતમી મેળવી ઉતાવળા પાછા અહીં આવે એમ થવુ જઈએ તે દૈત્યપતિતા રસૌન્યનુ બળાખળ જાણ્યા પછી હુ તરત જ ચડાઈ અથવા ડિલ્લેો સાચવી રાખવાનુ (જે કુઈ યોગ્ય લાગશે તે) ઝરીશ ખુદ્ધિમાન પુરુષે સદા વિચારોને જ કાર્ય કરવુ ન્નેઈએ, કેમ કે એડદમ વિચાર કર્યા વિના કરદ્ડુ કાર્ય ખધી રોતે દુ ખદાયી થાય છે માટે વિદ્વાન પુરુષોએ વિચાર ડરી હરકોઈ રીતે સુખદાયી કાર્ય ૩ર] જેઈએ વળી ખધી રીતે એક્ચિત્તવાળા દાતવોમાં ફાટફ ટ કરવી તે પણુ આમા ખન્તખગ નથી, (કેમ કે સપીલા દાનવામા તે ઝર્વી જ અશક્ય છે), માટે આ કાર્યમા છૂપા ખાતમીદારે જ ન્તય તે ઠીક છે તેઓનુ ખળાખળ જાણી તે પછી વિચાર કરી જે નીતિ વિધ પ્રમાણે ફરવી ઘટે તે જ આવા કાર્યૈપરયણુ શ એ! વિવે નીતિ નતણુનાત પુઝ્ષોએ કરવી યોગ્ય છે, એથી ઉવટી રીતે કાર્ય નને કરાય તો અજાણ્યા ઔષધની પેઠે ખધી રોતે વિપરીત ફળવાળુ જ તે થાય વ્યાસે કહુ હે રક્ત! એમ તે મર્વે દવોએ વિચાર કરી કાર્યને ન્તણુનારો એક ષ્ક્પો ખાતમીદાર (શનુતુ ખળાખગ ) ન્નણુવા દેવે દ્રે મોક્વી દીધો તે દૂત પણ ઉતાવગા જઈ ( શનુતી ખપી સ્થિતિ ખન ખર નણી) પાદ આવી તે વેયા (ચગુએના ) સર્વ સૈન્યાનુ ખનાખ3 તેણે ઇદ્રને જણાવ્યુ એટ્લે શત્ુતેનાઓનો તે ઉદ્યોગ ન્નણી ઇંદ્ર ખૂખ જ વિસ્મય પામ્યો, અને તરત જ તે વાત તેણે દેવાને જણાવી પછો મત્રણા કરનાર એમા શ્રેઇ પોતાના ગુરુ બૃહ સ્પતિને ખોવાવી (તેમની તાયે) ઇદ્રે મતણા ૧૨૩૩ કરવા માડી ઉત્તમ આસન પર ખેઠેલા અને આગિ રસ ગોત્રીઓમા ઉત્તમ ખૃહસ્પતિને તેણે આમ કહ્યુ ફે, “ હે દેવાના ગુરુ! હે વિદ્યાન | આમા હવે શુ કરતુ જેઈએ, તે અમને ડહો તમે ખધુ જાણો છો અને હમણા આવી પડેલા કાર્યમાં તમે અમારા શરણુરૂપ છો. મહાપરાક્રમી અને ગવિછ મહિષાસુર નામે દાનવ અનેક દાનવોથી વીંટાઈને યુદ્ધ કરવાની ઈચ્છાથી આવે છે, તો હવે વિચારને જાણુતા તમારે તે વિષે ઉપાય ફેરવો ઘટે છે જેમ શુક્રાચાર્યને દૈત્યોના વિધ્નો દૂરકરનારા છે, તેમ તમે માર વિઘ્નોને હગ્તારા મનાયા છો, ’ તે વચન સાભળી ખુહસ્પતિએ મનથી ખૂખ વિચારી કાર્ય સિદ્ધ કરવા તત્પર થઈ ઇદ્રને કલ્યુ ખૃહસ્પતિ ખોલ્યા હે દેવેન્દ્ર ! ધર્ય ધરી તુ સ્વસ્થ થા, હે આર્ય 1 જ્યારે દુ ખ ઉત્પન્ન થાય, ત્યારે તરત જ ધૈર્ય ત્યજ્યુ ન નેનેઈએ હે દેવોના રાજન ! જ્ય કે પરાજય સદા દૈવાધીન જ છે, માટે ખુદ્ધિમાન પુરુષે સદા ધૈર્ય ધરીને રહેવુ નનેઈએ હે ઇટ્ર ! “થવાતું હોય તે થાય જ છે, ’ એમ ન્નણુતા પુરૂષે પોતાના પુરુષાર્થ પ્રમાણે અવશ્ય ઉદ્યમ ડરવો જેઈએ મુનિઓ પણુ “ સઘળુ દૈવાધીન છે ’ એમ જ્તણે છે છતા હમેશા ઉદ્મ કરવામા જ તત્પર થઈ યોગમાં તથા ધ્યાનમાં પરાયણુ «હે છે, માટે વ્યવહાર- મા કહ્યા પ્રમાણે સર્વકાળ ઉદ્મ કરવો જ જેઈએ પછો તેથી સુખ થાઓ કે ન થાએ, દૈવાધીન વસ્તુમા શોક શો? કોઈ સમયે પુસ્ષાર્થ’ કર્યો વિતા પણુ આધળા ને પાગળાની પેઠે કોઈ લાભ મેળવે, તો તેથી અત્યત હર્ષ ન કરવો, અને પુરષાર્થ ડર્યા છતા ને ફળર્સિદ્ધિ ન ધાય, તો તેમા તેનો દોષ નથી, ફેમ કે પ્રાણી દૈવાધીન છે હે ઇંદ્ર ! કોઈ પણુ કર્મની મિદ્ધિ સૈન્યમા, મનમા, મનણામા, સ્થમા ફે ણથિયારમાં નથી, પણુ દૈવાધીન જ છે ખળવાન દુખ પામે છે ત્યારે નિખેળ સુખ પામે. છે; ખુદ્ધિમાન ભૂખ્યો સૂએ છે, ત્યારે ખુર્્રિ વગરનો ભાગો ભોગવે છે, કાયર જ્ય પામે છે ત્યારે શૂરો પત્તજ્ય પામે છે આમ અત્યત દૈવાધીન સસારમા સોક સો કરવા? હે ઇદ્ર ’ ભવિતવ્યતાને ઉવમમાં જ નડી દેવી ન્નેઈએ, પછી તે ઉવ્મ દુ ખધયી ડે
૨૩૪ ઝઝઝ્ઝઝન સુખદાયી થાય, તેનો તેમા વિચાર ત કરવો પોતે જ્યારે દુ ખમા હૉય ત્યારે પોતાના કરતા અધિક દુ ખીએ તરફ દૃષ્ટિ કરવી અને પોતે ન્ત્યારે સુખમાં હોય ત્યારે પોતાના કરતા અધિક સુખી હોય તે તરફ નજર કરવી પરતુ પોતાતા શસુ સમાન હર્ષને તથા શોકનો પોતાનો આત્મા સોપી ન દેવો હર્ષ કે શેક ન્યારે ઉત્પન્ન થાય, ત્યારે સમજુ પુરુષોએ ધેર્ય જ ધશવુ જઈએ અધોર્યથી જેવુ દુ ખ થાય છે, તેતુ ધૌર્યથી થતુ નથી સમય આવતા સુખ—દુ ખ ને સહન કરવુ તે ખરેખર મુશ્કેલ છે નયા હર્ષ કે શોકની ઉત્પત્તિ થતી તથી, ત્યા ખુદ્ધિનતો આવો નિશ્રય કારણુ છે દખ શુ છે? પને દુખ છે? છુ મદા નિગુણુ, અવિકારી અને ચોવીસ તત્ત્વાથી જુદ્દે છુ, મને દુખ અને સુખ શુ છે? ભૂખ ને તરસ ખેય પ્રાણુના ધર્મ છે, શાક તથા મૂર્છી ખેય મનતા ધર્મ છે, ને વૃદ્ધાવસ્થા તથા મૃત્યુ એ ખેય શરોરના ધર્મ છે, હુ આ છયે ઊમિ’એ અથવા ધર્મૌથી રહિત છુ, શોક તથા મોહ શરીરતા ગુણુ છે, આમા વિવ્વાર ફરતા મારુ શુ છે? હુ શરીર નથી, શરીર સાથેતા સખધવાળા પણુ હુ નથી, મહ્ત્વ વગેરે શાત પ્રકૃતિએથી, મૂળ પ્રફાંતિથી અને સોળ વિકારોથી પણુ હુ જુદો છુ અને સદા સુખી છુ, હુ પ્રકૃતિ નથી ને વિકૃતિ પણુ નથી, મતે હમેશા દુખ શુ હોય ? આમ મતથી જાણી હે ઇદ્ર | તુ મમતારહિત થા હે ઇદ્ર ! તારા દુ ખતો નાશ કરવા આ પહેલો ઉપાય છે, મમતા એ મોટુ દુખ છે અને મમતારહિત પણુ એ મોઝુ સુખ છે, હે ઇદ્ર ! સતોષથી ખીન્નુ સુખતુ કોઈ સ્થાન જ નથી અથવા મમતાનો નાશ કરવા ( પૂર્વાકત ) જ્ઞાત નને ત હોય, તો હે દેવાના અધિપતિ! ભાવિતા સબધમા આવો વિવેક કરવો કે ભોગવ્યા વિતા પ્રારખ્ધકર્માનો તાશ જણાતો જ નથી, જે થવાનુ હોય તે થાય જ છે, તેમા સુખદ ખની ચિતા શી? સર્વ દેવા સહાયક થવાથી અથવા તારી ખૃદ્ધિથી પણુ શુ? (ભાવિ મિથ્યા થશૅ નહિ) હે સત્પુર્ધ ! પુણ્યના નાશ માટે સુખ આવે છે અને પાપના નાશ માટેદુ ખ આવે છે, માટે સમજુ પુરુષોએ તો સુખતો નાશ થતા ( અને દૃ ખ આવતા ) ખરેખર શ્રોમદ્ ભગવતીભાગવત-સ્ક’ધ પાંચમે! ્્ઝઝ્ઝન્ઝનનજઝ? હર્ષ કરવો, અથવા મત્રણા ડરી હમણા તુ થિ પ્રમાણે યત્ન કર, યત્ન કર્યા પછી જે થવાતું હશે તે થશ ૧-૫૦ સથવા સન્્ત્રચિત્વાડ્ય જુજ થત્તં યથાવિતિ | જતે યત્તે મટાસઝ માચતયજ મવિષ્યતિ ૫૦ ॥ ઇતિ શ્રીદેવીભાગવતમહાપુરાણમાં પચમ સ્કવ વિષે અધ્યાય #થો સમાપ અધ્યાચ પમો’ દૈત્યાતા સેનાપતિઓ હાર્યા વ્યાઉ ડવા કતિ છના લર્જ્ઞાક્ષ, વુતરાજ વૃછરવતિવ્ | ચુસ્તત્ોન જરિવાતિ છ્યાર્નાશનાવ વૈ ॥૨॥ વ્યાસે કહ્યુ એ સાભળી ઇદ્રે ફરી ખુહસ્પતિતે કહ્યુ ’ મહિષાસુરતો નાશ ડરવા હુ યુદ્ધનો જ ઉધ્મૅ કરોશ ઉદ્યમ વિતા રાન્ત્ય તથી, સુખ નથી કે યશ પણુ નથી, વિસ્વમી પુસષને કાયર વખાણે છે, ઉદ્રમીઓ વખાણતા નથી જ્ઞાન એ સન્યાસીઓતુ ભૂષણુ ઈ અને સતોષ એ ખ્રાદ્યણોનુ ભૂષણુ છે, પણુ સમૂદ્ધન ઈચ્છતારાઓનુ તો ઉદ્વમ તથા શમુઓને મારવા, એ જ ભૂષણુ છે હે મુનિશ્રેઇ ! ઉઘમથી મેં વુવા સુરતે નમુચિને તથા ખલદત્યને જેમ માર્યા છે તૈ જ પ્રમાણે આ મહિષાસુરતે હુ ( ઉધ્રમથી જ) મારીશ દેવોના ગુરુ તમે અને ઉત્તમ આયુધ વજ એ મારુ ખળ છે, તેમ જ અવિનાશી વિષ્ણું તથા શકર મારા સહાય% છે હે સત્પુસ્ષ ! તમે કેવળ રાક્ષસોને મારનાર મત્ર જ (મારા કલ્યાણુ માટે) ભણ્યા કરો હે માનદ્ ! હુ હમણા જ મહિષાસુર સામે સારી રીતે ઉદ્યમ અને પોતાતા સૈન્યોની તૈયારી કરે છુ દેવોના રાન્્નએ એમ કહેલા ખુહસ્પતિએ યુદ્ધમાં ખૂખ પ્રીતિવાળા ઇદ્રને તે વેળા ધીમાં હસવા પૂર્વક આ વચન કહ્યુ ખૃહસ્પતિ ખોલ્યા આ લોકમા યુદ્ધ કરતારતો જ્ય ડે પરાજ્ય ખૂબ સદેહભરલો હોય છે, ન છુ તમને (યુદ્ધ માટેની] પ્રેરણા કરતો નથી, ન * આ અધ્યાયર્મા દેવ-દેત્વાના મહાયુહ્ધમા કોએ દેત્યોની સેનાને હચવી, એ વાત સત્તાવન શ્લોઝથી કહેવા.
અધ્યાય પ મો-દૈત્યાના સેનાપતિએ। હાર્યા ૨૩૫ “##ન્નન-##---ન##નન##૫#૪૫#૦%૦૫૦૫૦૫#“૭%ભ૪૪૫૪૫/૫૪૫૪/૫#૫૪૭’ “ન્ન (યુદ્ધથી ) અટકાવતો પણુ નથી હે ઇદ્ર ! ભાવિભાવમા તમારો કેઈ દોષ તથી, સુખ કે દૂ ખ દેવે જે નિર્માણ કર્યું હશે તે થશે ભાવિ સુખ તથા દુ ખ મેં જાણ્યુ નથી (અર્થાત્ તેનુ મને જાન નથી ) હે ઇંદ્ર ! પૂવે” મારી સ્રીના હરણુ વખતે મે જે દુ ખ અનુભવ્યુ છે, તે તમે ન્નણો જ છો (જને મને ભાવિ દુ ખનુ જ્ઞાન હોત તો એ વેળા મે પ્રથમ જ તેતો ઉપાય કયો હોત ) હે થગુએતો તાશ કરતાસ 1 મારો મિત્ર છતા ચદ્ભમાએ મારી સ્ત્રીને હરી હતી, તે વેળા પોતાના આશ્રમમાં રહેલા મે સર્વ સુખોનો નાશ કરનારું દુ ખ અનુભવ્યુ હતુ (નને મતે ભાવિતુ જ્ઞાન હોત તો એ દુ ખ મને પ્રાપ્ત જ ન થાત) હે દેવોના અધિપતિ ! સર્વ લોકોમા હુ ખુદ્ધિમાન તરીકે ન્નણીતો છુ છતા જ્યારે મારી સ્ત્રીને ખળાત્કારે હરી હતી, ત્યારે મારી ખુદ્ધિ ક્યા ગઈ હતી? માટે ષ્યુદ્ધિમાન પુસ્ષોએ હમેશા ઉપાય તો કરવો જ ન્્તેઈએ હે ઇદ્ર ! કાર્ય સિદ્ધિ તો સર્વ દેવાધીન જ છે વ્યાસ બોલ્યા ખૂહસ્પતિનુ તે સત્ય ને માર્થક વચન સાભળી, છ૪દ્ર ષ્રહ્માને શરણે જઈ નમસ્કાર કરી આ વચત ખોલ્યો “હે પિતામહ! હે દેવોના અધ્યક્ષ | મારું સ્વર્ગ લેવા ઈચ્છતો મહિષ નામનો દૈત્ય સેન્યની મોટી તૈયારી ડરે છે ખીન્ન ખધા દાનવો પણુ યુદ્ધ કરવા ઈચ્છતા તેના સૈત્યમાં મળ્યા છે તેઓ ખધા મહાપરાક્રમી અને યુદ્ધ કરવામા ફુશળ છે તેથી હુ ખૂખ ભય પામ્યો ૭, અને તમારો પામે આવ્યા છુ, તો હે મહાર્ખીદ્ધમાન ! તમે ખધુ જણુતા હોઈ સહાય કેરવાને યોગ્ય છો બ્રહ્મા બોલ્યા આપણે ખધા આજે જલદી કૈલાસમાં જઈએ અને ખળવાનોમા શ્રેઇ શકરને તથા વિષ્ણુને આગળ ડર્યો પછી ગર્વ દેવગણોની સાથે મળી, મત્રણા ચવાવી, દેમ—ડાળ વિચારી યુદ્ધ કરવુ જે પુરુષ ( શસુના તથા પોતાના ) બગા ખળને ન ન્નણીને વિવેક છોડીને સાહસ ૩ઝે છે, તે પડે છે વ્યાસ ખોલ્યા તે સાભળી ઇટ્દ્ ખ્રહ્માને અદગળ કરો લોકપાલો સાથે કૈલાસ તરફ ગયો ત્યા પહોચી તેણે વેદના મતોથી શકરતી સ્તુતિ કરો અને પ્રસન્ન થયેલા તે મહેશ્વરતે આગળ કેરી વિષ્ણુના નગર તરફ તે ગયો (ત્યા જઈને ) દેવોના પણુ દેવેશ તે વિષ્ણુની સ્તુતિ કરી પોતાનુ કાર્ય તેમને કહ્યુ અને વરદાનના મદથી છકેલા મહિષાસુર તરફથી જે ઉગ્ર ભય થયો હતો તે પણું જણાવ્યો, એટલે તેનો તે ભય સાભળી વિષ્ણુએ દેવાને કહ્યુ “ આપણે યુદ્ધ કરીશુ અને તે દુર્જ્ય રાક્ષસને મારીશુ એવો નિશ્ચય કરી ખ્રહ્મા, વિષ્ણુ, ઇદ્ર તથા શકર વગેરે દેવો પોતપોતાના વાહતો પર, ખેસી (યુદ્ધ માટે) નીકળ્યા ખ્રહ્મા છસ પર, વિષ્ણુ ગરુડ પર, શકર પોઠિયા પર, છદ્દ એરાવત પર, કાતિકસ્વામી મોર પર અતે યમ પાડા પર ખેઠા એમ સેન્યો એકઠા કેરી જેટલામા દેવા નીકળ્યા, તેટલામાં મહિષાસુરથી રક્ષાયેલુ ગવિ’ઈ દૈત્યસેન્ય ત્યા આવી પહેચ્યુ, એટલે દેવો ને દાત* વાના સૈન્યોનુ ભયકર યુદ્ધ ચાલ્યુ ખાણો, તલવારો, ભાલા, મુસળો, ફરશીઓ, ગદ્દાએ, પટ્િશો, તિરૂલો, ચક્રો, શકિતઓ, તોમરો, મુદ્ગરો, ભિદિપાલો, હળે અને ખીન્ન જનતજાતના અતિ ભયકર હથિયારો તેએ સામમામા મારવા લાગ્યા મહિષાસુરનો સેતાપતિ ચિક્ષુર જે હાથી પર ખેઠેલો અને મહાબળવાન હતો, તેણે પાચ ખાણો છદ્રતે માર્યા, એટલે ચાલાક છદ્રો પણુ જલદી તે ખાણુથી કાપી નાખી અર્ધચદ્રાકાર ખાણુથી ચિક્ષુરતુ હૃદય વીંધી નાખ્યુ ત્યારે એ ખાણુથી ઘવાયેલા તે સેનાપતિ તો હાની ૦પર જ મૂચ્છોા પામ્યો, એટલે તે ઇદ્ર હાથીની સૂઢ ઉપર વજનો ઘા ડયો, ત્યારે તે વજથી ઘવાયેલો એ હાથી ભાગીને સૈન્યમાં જતો રહ્યો તેને ન્તેઈ દૈત્યરાજ મહિવાસુરે બિડાલને કહ્યુ “હેવીર! તુ જા, હે મહાખાણુ ! ગર્વથી છઠ્ેલા છટ્રતે તુ મારો નાખ, તેમ જ વરણુ વગેરે ખીન્ન દેવોને પણુ મારો તુ મારી પાસે આવતો રહેજે ’ તેનુ એ વચત સાભળી ખિડાલ નામનો મહાખળવાન અસુર મદ્ઞોન્મત્ત હાથી પર ખેસી છદ્ર સામે ગયો, તેને આવેલો ન્નેઈ છદ્ર કોધાયમાન થયો તેણે સર્પ જેવી કાતિવાળા તીક્ષ્ણુ ખાણો તેને માર્યા પણુ તેણે તરત જ પોતાના ધતુષમાથી છોડેલા ખાણોથી તે ખાણોને કાપી નાખી એકદમ પચાસ ખાણો ઇંદટ્રને માર્યા
૨૩૬ ૬૫૪૪૪૪૪” એટલે ઇદ્રે પણુ કોપયુક્ત થઈ તે ખાણોને કાપી તાખી સર્પ સમાન ફાતિવાળા તીક્ષ્ણુ ખાણો તેને માર્યા, વળી તે ઇદ્ર ધતુષમાથી ષ્છૂટેલા પોતાના ખાણો થી તરત જ તે ખાણોને કાપી નાખી ગદાથી તેના હાથીતી સૂઢ પર પ્રહાર કર્મો પોતાની સૂઢમા ધવા- યેલો તે છાથી વારવાર ચીઞો પાડવા લાગ્યો અને એકદમ પાછો ડરી ભયભીત દૈત્યોના સૈન્યને જ કચડવા લાગ્યો દાતવ ખિડાલ પણુ હાથીને રણુમાથી પાછે ફરેલા સ્્તેઈ તરત જ સુદર રથમાં ખેસી દેવા સામે યુદ્ધ કરવા ગયો ત્યારે ઇદ્રે પણ રથમા બેગી પાછળ આવેલા તેને જેઈ સર્પ સમાન કાતિવાર્ળા તીક્ષૂણુ ખાણોથી તેને મારવા માડયો એટલે મહા ખવાન તે ખિડાલ પણુ કોધાયમાન થઈ ખાણોની ઉદ્ન વૃદ્ટિ કરવા લાગ્યો, એમ ત્યા જ્ય ઈચ્છતા ડો ખતેતુ ભયકર યુદ્ધ થયુ, પછી તે ઇંદ્ર ખિડાલને ખૂળવાન જેઈ કોપથી વ્યાપ્ત ઇદ્રિયોવાળો થયો અને જ્યતને આગળ કરી તેની સાથે ન્નેડાઈને લૂડવા લાગ્યો જ્યતે ઘણા જ ખળથી ખે ચેલા પાચ તીઠષણુ ખાણોની મદગવિ’ત એ અસુરને છાતીમા માર્યો તેથી એ ખાણોથી ઘાયલ થયેલા તે ખિડાલ રથ ઉપર પડી ગવા, એટલે તેનો માગ્ધિ રથતે યુદ્ધના મોખરેવી હાકી નીકળી ગયો! એ ચૈતે મૂર્છિત થયેલો તે ખિડાલ નામતો દૈત્ય ત્યાથી તીકેળી ગયો, તે પછી (દેવોના સૈન્યમાં) મોતા જય -ખ્દ તથા દૃદુભિ ઓનો ગડગડાટ થઈ રહ્યો ખૂખ હર્ષ પામેલા ખધા દેવો ઇદ્રની સ્તુતિ ડેગ્વા લાગ્યા, મે! ગધર્વો ગાવા લાત્યા અને અપ્મરએતા ટોળા નાચવા લાગ્યા દેવાએ કરેલો એ જય શખ્દ ગાભળી મહિષાસુર ગુસ્સે થઈ ગયો, તેણે તે જ વખતે ગત્રુઓનો ગર્વ ઉતાર નાર તામ્રદૈત્યતે (યુદ્ધ માટે) મોડવ્યો તામ્ર પણુ 1 અનેક યોદ્ધાઓ માથે યુદ્ધના મોખરે આવી જેમ સમુદ્રમાં મેવ વૃંદિ ડરે, તેમ ઝડપની ખાણુવૃષ્િ ડરવા લાગ્યો તે સમયે વરા દેવ પાશ ઉગામી ઉતા વગા (ત્યા) જઈ પહોચ્યા ને યમદેવ પાટા ઉપર બેસી દડ લઈ (યુદ્ધ માટે) ગયા ત્યા ખાદ, તવવારો, મુનનો, શકફિતએ તઘા કરનીઓથી દેવો તના દાત- વેનનુ પરસ્પર ઘોર યુદ્ધ થયુ તે વે4 યમદેવે હાથથી શ્રોમદ્ ભગવતીભાગવત-સ્ક’ પાંચમે! “૪૪ ન્ન ઉગામેલા દડ વડે તામ્રને માર્યો, પણુ મહાખાણુ તામ્ર યુદ્ધના માખરેથી ખસ્યો નહિ તેણે એકદમ વેગથી ધનુષ ખે ચી તીવ્ર ખાણો છોડી યુદ્ધતા મોખરે ઇદ્ર વગેરેને મારવા માડયા, એટલે તે દેવો પણુ કોધ કરી શિલા પર સજેલા તીકષણુ દિવ્ય ખાણોથી દાનવોને મારવા લાગ્યા તે ’ ઉભો રહેજે, ઊભો રહેજે, ” એમ ઊંચા સ્વરે કહેવા લાગ્યા તે દેવોએ તામ્રદૈત્યને એવા માર્યો કે જેથી રણુના મોખરે તે મૃસ્છો પામ્યા, ત્યારે ભયાતુર થયેલા દૈત્યના સત્યમાં મોટો હાહાકાર થઈ રહ્યો ૧-૫૩ તિટ્જસ્તેઃ તતો મૂર્છામાપ રનાંમને। છાટ મહાતાતીટેલલેન્ચે મયાછુરે 1૫૪ ॥ ઈતિ શીદેવીભાગવતમહાપુરાણપા પનમ સ્ક્રધ વિયે અન્યાય પ મો! સમા8 અધ્યાય ઠડો રવો. સામે મહિપાસુરનુ’ ઘાર યુદ્ધ વ્યાય શવ સાવ્રેડથ જૂસતે ફેત્ચે સણિયઃ ત્ોધલંયુતઃ 1 સુસમ્ય ૫૧ મુર્વી વેતાગુવગ મમ ૬॥૬॥ રર વ્યાસ બોલ્યા તામ્રદેત્ય મૂર્ચ્છ પામ્યો પછી ગુસ્સે થયેલો મહિષાસુર ભારે ગદા ઉગામી દેવા સામે ગયો ( અને ખોલ્યો ) “હે દેવો તમે ખધા આજે ઉભા «હો હુ તમતે ગદાથી મારે જ નાખીશ, ખલિદ્ાનો ખાનારા તમે ખધા હમેશા થવ ફુલ બન વિનાના છો ’ એમ કહી ગર્વથી છકેલા માટી ભુજાવાળા તે મહિષાસુરે દાથી પર બેડલા ઇદ્ર પાસે પહોચી ગદાથી તરત જ તેના ખભા પરે પ્રહાર કર્ના, એટલે તે ઇંદ્ર” પણુ ઘોર વજથી તરત જ તે ગદાને કાપી તાખી અને પ્રહાર કગ્વાની ઈચ્છાથી ઉતાવળ તે મહિષાસુર સામે ગયો મહિષાસુર પણ અતિશય ક્રાવિવાળી તલવાર લઈ કોપથી મહાપરાક્ેમી ઇદ્રતી સામે પ્રહાર કરવા ધારતો તેની પાસે જઈ પૃણચ્યો પછી તે ખન્નેતુ, ન્તતજાતનાં આયુધોથી સર્વ લોડોને ભય ઉપશ્ાવતુ અતે મુનિઓને વિસ્મય * આ અળાતમાં સાગપનાવન ભ્રોકોી દેશ તર દાનવાના રતૈન્યનું યુદ્ધ થયું તે કહેવાને, દડ
અધ્યાય ૬ ડ્રો-ર્વે સામે મહિષાસુરવુ’ ઘે।૨ યુન ન્ન પમાડતુ યુદ્ધ ત્યા થયુ તે વેળા દત્ય મહિષાસુરે મુનિએને મોહ ઉપજવતી અને સર્વ લોકોનો તાશ કરનારી શાખરી માયા ઉત્પન્ન કરો એટલે તે સ્થળ તેતા જેવા જ ૩પવાળા અને તેના જેવા જ પરાક્મ વાળા કરોડો મહિઘાસુરો દેવોની સેનાને મારતા હથિયારો સાથે ત્યા દેખાયા મહિષાસુરે રચેલી અતે મોહ ઝરતારો તે માયાને ત્યા ન્નેઈ ઇદ્ર વિસ્મય પામ્યો અતે અત્યત ભયથી વ્યાકુળ થયો, તેમ જ વરુણુ પણુ ઘણો ત્રાસ પામ્યો અને ફુખેર, યમ, અગિત, સૂર્ય તથા ચદ્ર પણુ ભયાતુર થયા મોહ પામેલા ખધા દેવો નાસી જવા તૈયાગ થયા અને સાવધાન થઈ ખ્રહ્મા, વિષ્ણુ તથા શકરતુ સ્મરણુ કરવા લાગ્યા દેવોમા ઉત્તમ ષ્રહ્મા, વિષ્ણુ ને મહેશ્વર પણુ માન સ્મરણુ કગ્તા જ હસ, ગસ્ડ તથા પોઠિયા પર ખેસી રક્ષણ મરવાની ઈચ્છાથી ઉત્તમ આયુધો પારણુ કરતા ત્યા આવ્યા પછી વિષ્ણુએ મોહ ઉપજવતી તે માયાને જેઈ તેજસ્વી સુદર્શનચક છોડયું એટવે તેતા તેજથી જ તે માયા નાથ પામી ( જ્ગતતી ) સૃષ્િ, સ્થિતિ તથા નાશ કરનાર તે દેવાને ત્યા ન્તેઈ યુદ્ધ કરવા ઈચ્છતો મહિષાસુર લોખડી મગદળ લઈ ધસી ગયો એમ મહાવીર મહિષાસુર સેતાપતિ ચિશુર, ઉગ્રાસ્ય અને ઉગ્રવીર્ય પણુ યુદ્ધ ઈચ્છતા દોડયા, તેમ જ અમિતોમા, તિનેન ખાપ્કલ, અધક અતે બીન્ન પણુ ઘણા દંત્યો યુદ્ધ કરવાની ઇચ્છાથી નીકળી પડયા ફેવચો તથા ધતુષ્યો ધારણ કરતા, ધો પર ખેડેવા અને ગર્વથી ઇકેલા તેઓએ વરૂએ જમ્ વાધરડાને ઘેરો લે, તેમ સર્વ દેવાને ઘેરો લીધા પછો મદગવિંત તે દાનવો તયા દેવો પ૫ એકખબીજ્નને મારવા ઈચ્ધ્તા ખાણો વરસાવવા વાગ્યા અધકે વિષ) પાસે જઈ રિવા પર તીક્ષ્પૂ કરેલા, ઝેગ નોપ ડેના, કાન સુધી ખે ગોવા અને મહાબળવાન પાપ ખાણો ફેંપ્યા તે સમયે શતુએઓનો નારા કરનાન વિષપખે ૫૫) પોતાની પાસે નહિ પહનેવા જ તે ખાને બાપોધી ફાપી નાખ્યા અને ફરો પાચ ખાધો ધેતડયા એમ વિષ્પુ તયા અધક દૈત્પોનુ ખાણો, તડ4વાર, 48, મુતન, ગદા તધા ક્રમૌયી પરસ્પર યુદ્ધ પના લાગ્યું વિષ્પૃ તપા અધ્રક્નું -ગે ૨3૭ ્ઝ્ઝઝ્ઝકઝ રુવાટા ખડા કરે તેવુ ઉગ્ર યુદ્ધ પચાસ દિવસ સુધી સામસામે થયુ હતુ તે જ પ્રમાણે ઇદ્ર તથા ખાષ્કલનુ, મહિષાસુર તથા સુદ્રતુ, યમ અને ત્રિનેત્રનુ, કુખેર તથા મહાહનુનુ અને અસિલોમાં તથા વસણુતુ અતિ ભયાનક યુદ્ધ થયુ હતુ દૈત્ય અધકે વિષ્ણુના વાહન ગરડને ગદાથી માર્યો, એટ્લે ગદાના મારથી વિહ્વળ અગવાળો ગસ્ડ તિસાસા નાખતો ઊભો રહ્યો, ત્યારે દેવેશ્વર વિષ્ણુએ તે બળવાન ગસ્ડને જમણા હાથથી તરત શાત પાડતા સ્થિર ક્યો અને શાર્ટંગધનુષ ખે ચીને અધકાસુરતે મારો નાખવા ઇચ્છતા એ વિષ્ણુએ ડોપથી તેના પર ઘણા ખાણો છોડયા, પણુ દાતવ અધકે પોતાતા તીક્ષ્ણ ખાણોયી તે ખાણોને કાપી નાખ્યા, અને શિલા પર મજેલા પચાસ ખાણો ડ્ોપથી વિષ્ણુને માર્યા, એટલે વિષ્ણુએ પણુ તરત જ તે ઉત્તમ ખાણો ચુકાવી દઈ હન્નર આરાવાળુ સુદર્શત ચક વેગથી છોડયું હે મહારાજા ! વિષ્ણુએ ફેૅકેલા તે સુદર્શનને અધકે પોતાના ચક વડે દૂગ્થી જ અટકાવી દીધુ અતે દેવોને મોહ પમાડતે હોય તેમ તેણે ગર્જના કરો તે વખતે વિષ્ણુદેવના ચક્રને વ્યર્થ થયેલુ ન્નેઈ સર્વ દેવો શોફ પામ્યા અને દાનવો રાજી થયા વિષ્ણુએ પણુ દેવાને મોકથી ઘેરા- યેલા નઈ કોમાદકી ગદ ઉઠાવી તે દાનવ સામે પોતે ધમી ગયા અને ઘણા જ વેગથી એ માયાવી દૈત્યના મસ્તક પર તે ગદા મારો એટલે તે ગદાથી મરયેનો તે દૃત્ય અત્યત મૂછિ’ત થઈ પૃથ્વી પર પડયો, તેને. એમ પડેલે! કેઈ અત્યત ટોધી સ્વભવવાગેો સહિયા- સુર મોટી ગર્“નનાએધી વિષને તાત પમાડતો હાય તેમ ધમી ગયો ત્યારે વિષુએ પણ તેને કોધ યુકત આવતો ન્નેઈ, દેવોને આનદ પમાડતા ધતુષની દોરીનો ઉગ્ર ટકાર કર્યો: અને તરત જ તે ભગવાને મહિઘાસુર પર ખાણની વૃદ્ટિ કરો હે ગજન્ ! મષિયાસુઝે ૫1 આપરામાં ધની આવતા ખાધોને ખાણોના ત્મૂતોધી કાપી નાખ્યા, “ટને તે બન્નેનું પન્સ્પર ભ4 ઉપ-તવતુ યુદ્ધ ઘડા લાગ્યુ વિષડુચયે ગતાધી ( મદિયાસુગ્ને ) મમ્નક્ર પર માર્વા, ત્યારે તે નમત્યત મૂરિત થર્ડ પૃમ્ની પર પગે ગયો એ વેના તેના સૈન્યમાં ઘપો જ ઉ) નોટ હહદાર થઈ સહ્ય,
8૩૮ નનન ચણુ ખે ઘડી જેટલા સમયમા દૈત્ય મહિષાસુર એ પીય છોડી કરી ઊભો થયો તેણે ભૂગળ લઈ વિષ્ણુને મસ્તક પર માર્યું, એટવે તે ભૂગળથી મરાયૅલા વિપ્ણ પણુ મૂર્સ્છા પામ્યા, ત્યારે તરત જ ગઝ્ડ એ મૂર્ચ્છો પામેલા વિષ્ણુને ગ્યુમાથી લઈ ગયા, એમ વિષ્ણુ પાછા ડયો ત્યારે ઇદ્ર વગેરે દેવા ભય પામ્યા અને દુ ખથી અત્યત પીડાઈને રણતા મોખરે ખૂંમો પાડવા લાગ્યા તે સમયે દેવાને ખમા પાડતા નનેઈ રાકરે ત્રિશૂલ લઈ વેગથી મહિષાસુગ મામે ધમી જઈ ગુસ્સે થઈ તેને પ્રહાર ર્વા, ટલે હૃછાત્મા મહિષાસુરે પણુ વિશૂલ ચુકાવીને રાકરતી છાતી પર શડિત ફેકી અને ખુલી ગર્જના ઝરી, પણુ છાર્તીમા મરાયેલા છતા શકર તે વેળા પીડા ત પામ્યા, પરતુ લાલ નેત્રોવાળા થડ તેમણે કોપથી તેને તિશૂલ થી માર્યો, તેટલામા પ્રહારથી થયેલી મૂર્ચ્છા છોડીને વિષ્ણ દદટાત્મા મહિષાસુર મામે શકરતે લાગેલા જેઈ ત્યા જઈ પહેસ્યા તે વેળા યુદ્ધ કરવા ઈચ્છતા મહા- પરાક્રમી અતે ચ તથા તિન્ 1ને ધારણ કરતા શ્રોઇ વિષ્ણુતે તથા શકરને સઆવેલા ન્મેઈ એ મહિષાસુર કોપી ઊઠ્યો અને તે જ ક્ષણે મોરી ભુન્તએવાળા તેણે પાડાનુ રૂપ ધર્યું પૂછયાને લગો ઉછાળતો તરત જ યુદ્ધ માટે તે સામે ગયો શિંગડા ધુણાવતો, મોટા શરીરવાળા «ને દેવોને પણ નાસ પમાડતો તે દારણુ દૈત્ય મેઘના જેવા ભમકર શખ્દ કગ્વા માડયો અને અતિશય મોઢા પર્વતોના કરિખરાને બે રિંગડાથી ફક્વા માડયો, ત્યારે દેવામા શ્રેઇ અન મહાપરાન્મી ધિષ્ષુ તથ્ય તે ચ લાવા ઉપડ શસ ખાણે વૃષ્ટિ કગ્વા માડી પછી મહિ4ાસુરે ત ખન્ને શિવ— વિધમુને ખાણુવૃદ્ધિઆ ડરતા નતેઈ પર્વતના ઉગ્ર મિખરતે પૂછડાની વીંટી તેઓ સામે ફેંક્યું, પણુ તે શિખરને આવતુ જેઈ ભક્તોના પતિ ભગવાન વિષ-એ ખાણોથી તેના સેકડો ટુકડા કરી તાખ્યા અને તરત જ તેને ચક માર્યુ, એટવે તે દૈત્યગજ, વિષ.ના ચક્રની ધવાઈને યુદ્ધમાં મૂચ્ધા પામ્યો, ગ્તુ એક ક્ષણુવાગ્માં મનુષ્ય શરોગ ધરી હાથમાં ગદા ધાન, મહાધોર અને પર્વત જેવો તે દાનવ ઊભા થયા, તેણો દેવાને પણ ભય પનાડતા ઉંનેથી મેવ ૧ શ્રીમદ ભગવતીભાગવત-સ્ક’ધ પાંચમે જેવી ગર્જના કરી, તે સાભળી ભગવાન વિષ્ણુએ અતિશય ફડોર અવાજ કરવા ચળક્તો પાચજન્ય શખ વગાડવો, ત્યારે એ શખના અવાજવી દાનવો ભયની ત્રાસ પામ્યા અને દેવો તથા તપોધન ગઘધિઓ રાજી થયા , ૧-૫ષ ઘૂર્યાનાલ તરલા કાર વસ લલ્સ્વત્! તેન શવ્રેર શંલર્વ મયત્રસ્તાશ્ હાતવાઃ ॥ પપ | યમૂયુર્ણુરિતા વેળા ત્રહવચશ્ લવોવલા । ઇતિ થ્રી દેવીભાગવતમહાપુરાણમાં પનમ સધ વિષે અધ્યાય ૬ દ્રો સમાપ્ અધ્યાય ૭ મે!” ગ્મપ્ખરે રવે। હાર્યા! રત્રાલ ઝયાય ન અલુસતગ્; મહિવો સછવા વિવળ્નતનવસ્તવા | સ્યવત્તા’ તન્મારિવ સ્વં સમરી ॥૬॥ વ્યાસ ખોલ્યા તે વેળા અસુરેને ખેદ પામેલા મનવાળા ન્નેઈ મહિષાસુર તે પાડાતુ રૂપ છોડી સિહ થઈ ગયો તેણે મહાધોર ગર્જના કરી, કેશવાળી ફફડાવી અને નખના દેખાવોથી વાસ પમાડતા દેવોતી સેતામા ઝપલાવ્યુ નખના પ્રહારોથી ગરુડને લોહીદુહાણુ કેરી મૂકી એ કેસરી—શિહે વિષ્ણુને ભુન્ન પર તખ મારી ઉદ્ઠડી તાખ્યા તે ન્નેઈ વેગવાળા વિષ્ણુ પણુ ચક ઉગામી છેક જ મારી તાખવા ઈચ્છી ગુસ્સે થઈને તરત ત્યા જઈ પહોચ્યા તેમણે વેગથી એ મહિષા સુરતે જેટણામાો ચજથી મોચી, શ્મેતણો મા સાત બપ વાન તેણે પાડા થઈ જઈ ખન્ને રિંગડાથી વિવ્ણુને મારવા માડયા, ત્યારે રિગડાથી છાતીમા મરાયેલા વિષ્ણ પણુ ગભરાઈ ગયા અતે નાસી જવા તૈયાર થઈ વેગથી પોતાના લોકમા જતા રહ્યા એમ વિષ્ણુતે ગયેલા નતૅઈ અત્યત ભય પામેલા શકર પણુ તે મહિધા સુરતે મારવો અશક્ય નનણી કલાસ પર્વત પર જતાં “હયા એનલે ખ્રહ્મા પણુ ભયથી ઉતાવળા થઈ પોતાના ધામમાં ચાલ્યા ગયા, એ વખતે મહાબળવાન ઇંદ્ર કક -------ઝઝઞઝઝ * આ અધ્યાયમાં હરેના દેવો કેડાન પર, સુખદાતા શંકર પાસે ગયા, એ કથા ઓ-ણસાઠ ગડેઠોથી કહલાહે.