Gujarati prose translation. Source: 1915 edition, DLI scan.
અધ્યાય ૮ મે!-કેત ઉપનિષદતી કથા */5#૫%/૧#મ%*૧ ૫0૪૫૪ તો દેવીનું અતિશય મોઝ એ શ્રે8 સ્થાન કેવુ છે, તે પણુ શ્રદ્ધાળુ ભકત મને તમે ક્લે હે નિર્ધ્તષ ! પ્રસન્ન થયેલા ગુરૂએ છાની વાત પણ્ (શિષ્યને) કહે જ છે સૂત બોલ્યા હે મુતીશ્વરો ! રાજ જતમેજયનુ એ વચન સાભળી ભગષવાન વ્યાસે અનુક્રમે ખધુ કહ્યુ, જે સાભળી દ્િજવર્ણોને વેદ ઉપર શ્રદ્ધા વધે છે વ્યાસે કહ્યુ હે રાજન્ ! તમે હમણા સમયને યોગ્ય ઠીક પૂછ્યુ છે ખરેખર તમે ખુદ્ધિમાન છો અતે વેદ્ઘો પર શ્રદ્ધાવાળા જણાએ છો” હે મહારાન્ન! પૂર્વે મદોડ્ત દૈત્યોએ દેવોની સાથે સો વર્ષ સુધી મહાવિસ્મયકારક યુદ્ધ કર્યું હતુ હે રના! તેઓનુ એ મુદ્ધ અનેક જાતના પ્રહારવાળુ જતન્નતની માયાઓથી અદભુત અને જગતનો નારા ફરતારુ હતુ એ યુદ્ધમાં પરાશકિતરૂપી કૃપાથાં દેવોએ દૈત્યોને જીત્યા હતા, જેથી તે દૈત્યો પૃથ્વી તથા સ્વર્ગ છોડીને પાતાળમાં જતા રહ્યા હતા પછી અત્યત હર્ષ પામેલા દેવા મોહથી અભિમાતી ખતી ચારે બાજ પરસ્પર પોતાતા પરાક્રમનુ વર્ણન કરવા લાગ્યા કે, “ આપણો જય ફેમ ન થાય? ફેમ કે આપણો મહિમા સર્વા તૃણ છે પામર હોઈ પરાક્મ વિનાના દેત્યો આપણી સામે શી વિસાતમા છેઃ આપણે બધા જગતની સુદિ, સ્થિતિ તથા નાશ કરનારા હોઈ યશસ્વી છીએ, આપણી આગળ પામર રૈત્યોની શી ગણુતરી જેટ આમ પરાશકિતનો પ્રભાવ નહિ નનણી તે દેવો મોહ પામ્યા એટલે હે રાન્તન! તેએ પર કૃપા કરવા તે જ સમયે કૃપાપૂર્ણ શ્રીજગદખા યક્ષના રૂપે પ્રકટ થયા કરોડો સૂર્ય સરખુ કરોડો ચદ્ર જેવુ, અત્યત શીતળ, કરોડો વીજનીએ। સમાન પ્રતિવાળુ, હાઘપમ વગેરેથી રહિત, પૂવે” કદી નહિ નેય] અતે પરમ સુદ્ર એ તેજ ન્તેઈ વિસ્મય પામૅલા તે દેવો એ સમયે ક્ઝેવા લાગ્યા કે, “આ સુ? આ શુ& આ તે દૈત્યોની ચેણા છે કે દેવાતે વિસ્મય કરતી અતિશય મોળી કોઈ માયા કોઈએ સવી છે2’ પછી તે ખધા એકય મળી તે વેળા ઉત્તમ વિચાર કરવા લાગ્યા કે, “ યશ્ઞની પાસે જઈ આપણે પૂધ્તુ શ્નેઈએ ડે તુ ડ્ોણુ છેદ પછો તે ખડાખ4 ૭૪૭ ન્નણી ઉપાય ડગ્વો યોગ્ય છે ’ પછી દેવોના અધિપતિ ઇદ્રે- અડિનને ખોલાવી તેને કહ્યુ ફે, “હે અગ્નિ! તુ જ, ઝરણુ કે તુ અમારું ઉત્તમ મુખ છે, માટે તુ જઈને જણી લે ફે, આ યક્ષ કોણુ છે ?’ પોતાના પરાક્રમથી યુક્ત ઈદ્રનુ તે વચન સાભળી અડિત વૅગથી યક્ષની પાસે ગયો, ત્યારે યક્ષે તે અગિતને પૂછ્યુ કે, તુ કોણુ છે, તારામા શુ પરકમ છે, તે સર્વ તુ મારો આગળ ફેડ ’ પછી અગ્તિએ કહ્યુ ફે, “હુ અગ્તિ છુ, કર્મોના કળા મારાથી ઉત્પન્ન થાય છે અને સર્વ જગતને ખાળી નાખવાની શકિત મારામા રહેલી છે ’ એમ અગ્તિએ કહ્યુ, ત્યારે પરમ તેજરૂપ એ યક્ષે તેની આગળ તણુખું મૂક્યુ ને કહ્યુ ફે, “જગતને ખાળી તાખવાની તારામા નને શક્તિ છે તો આને ખાળી તાખ.’ તે વખતે અગ્તિએ સર્વ ખળથી યત્ન કર્યો, પણુ એ તણુખલાને ખાળવા તે સમર્થ ત થયો પછી શરમાઈને તે દેવો પાસે ચાલ્યો ગયો અને દેવોએ પૂછ્યુ ત્યારે તેણે સર્વ વૃત્તાત જણાવ્યુ કે, “ હે દેવો! સર્વના ઈશ્વરપણા સખધી આપણુ અભિમાન વ્યર્થ છે ’ પછી છદ્રે વાયુને ખોલાવી આ વચત ફલ્યુ કે, ’ તારામાં સર્વ જગત પતેવાયું છે, તારી ચેષ્ટાથી ખધુ ચેછાવાળું છે, તુ સર્વના પ્રાણરૂપ છે અને સર્વની શક્તિઓને ધારણુ કરે છે, માટે તુ જ જઈને ન્નણી લે કે, આ યક્ષ કોણ છે? પરમ તેજ૩પ આ યક્ષને જાપુવા (તાન વિતા) ખીજે ફોઈ પણુ સમર્થ તથી ’ ગુણુગૌરવથી યુકત ઇઈદ્રનુ તે વચન સાભળી અભિમાની ઘયેલો વાયુ તરત જ પેલે યક્ષ નયા પ્રધાશી રહ્યો હતો ત્યા ગયો પછો એ યદ્વે વાયુને નનેઈ કોમળ વાણીધી તેને કલુ કે, તુ કોણુ છે, તારામાં શી શકિત છે, તે સર્વ તુ મારી આગળ પ્રહે ’ પઠ યક્ષનુ તે વચન તાભળી વાયુ ગર્યધી ખોલ્યો ફે, “હુ વાયુ છુ છુ અતરિક્ષમા કરનાર છુ, સરને ચલાવવા તથા પકડી રખવાની મારો શકિત છે, મારો ચેદાધી સર્વે જગત ત્યાપાર કરો નલ છે “ વાયુની એ વાળી સાભળી પરમ તેજરૂપ યજ્ષે ડઘ્યુ કે, “ તારી આગળ આ તણખ] મૂપ્યુ છે, તને તારે ઇદ પ્રમાણે તુ ન4ાવી દે, નહિ તો ગર્ન છેડી શરમાઈને ઇદ
૭૪૮ પાસે ચાલ્યો ન્ન ’ યક્ષતુ તે વચન સાભળી સર્વ રાકિતશાળી વાયુએ (તણુખલાને ચલાવવા) ઉઘોગ કરવા માડયો પણુ તે તણુખતુ પોતાના સ્થાનેથી ચાલ્યુ તાહિ, તેથી શરમાઈને ગર્વ ત્યઝ દઈ તે વાયુ દેવાની પામે ગયો અને ગર્વતે શાત કરનારુ તે વૃત્તાત તેણે કહ્યુ દે, “આને જણુવા આપણે સમર્ધ નથી આપણે તો ખૌટ ગર્વનુ અભિમાન કરીએ છીએ પરમ દારણુ તેજરૂપ આ યક્ષ અલૌડેક જણાય છે ’ પછી સર્વ દેવગણોએ દ્રે કદ્ય ફે, “ તમે દેવોના રાન્ન છા, માટે તણે જ યક્ષે ખરાખર જાણી લ્યો ” પછી ઇદ્ર મહાગર્વથી યક્ષ સામે ધસી ગયો પરથી પણુ પર તે યક્ષરૂપ તેજ સામે ઇદ્ર દોડી ગયો, પણુ તે યક્ષનુ રૂપ ઇદ્રની “આગળથી અદૃશ્ય થયુ જેથી દેવાનો રાન્ન ઇદ્ર પણુ શરમાયો અને યક્ષ સાથે વાતચીત પણુ ત થઇ શકી, તેથી મતમાં પોતાની હલકાઈ માનવા લાગ્યો ફે, “હવે મારે દેવોની સભામા જવુ યોગ્ય નથી ત્યા જઈને મારે મારી પોતાની હલક્ઠાઈ દેવો સામે ફેમ ક્હેની ટ એના કરતા તો દહતો ત્યાગ કરતો જ શ્રેણ છે, ફેમ કે માત એ જ મોટાએનુ ધત છે, શ્રાન «ત તાશ પામે, તો મરણુ મમાન છે, એમા સશય નથી ’ આવો નિશ્રય ઝેરો ઇદ્ર તે જ સમયે ગર્વ છોડીને જેનુ એવુ ચરિત્ર હતુ એવા તે યક્ષને જ શરણે ગયો એટલે તે જ ક્ષણે આક શવાણી ધઈ કે, ’ હે ઇતર! માયાબીજનો તુ જપ કેર અને સુખી ઘા ’ પધો છદ્રે એફ લાખ વર્ષ સુધી નિરા હાર રહી ધ્યાતધી નેત્રો મીંચીને પરથી પર અને પરમશ્રેધ એ માયાખીજનો જપ કર્યો ત્યારે અરૂ- સ્માત્ નગ મહિનાની નોમતે દિવગે સૂર્ય ન્યારે મધ્યમાં હતો, ત્યારે (ખરખર ખપોરના સમયે) તેજસ્વનેક્રોએ જતેજ પ્રકટ થયુ એ તેજતા મડળની મધષ્યૅ નવા યૌવનવાળી એક ટૂમારીન ઇદ્ર નેઈ એ છુમારો તેજસ્વી, જસુદના પુષ્પ જેવી પ્ાતિવાની, ડતેડો ખાલસર્ય જેવી ફદાતવારી, ખાલ ચદ્રને મુદુટમા ધારણુ ફરતી, વતની અદર જ ॥તા સ્તનવાળો, ઉત્તમ ચાર વધવી વરુ પારા, અદુશુ તધા અભયને ધારપ કસ્તી, સુદર અગવાગી, કોમળ શ્રીમદ્ ભ્રગવતીભ્રાગવત-સ્ક’ધ બારમે! શરીરવાળી, મગળરૂપ, ભકતોને કૅલ્પયુક્ષ સમાન, સર્વની માતા, અનેક શણુગારોથી શણુગારેલી, ત્રણુ નેતોવાળી, મહિલકાની માળાયુકત, કેશપાશથી શેભીતી, ચારે દિશાઓમાં મૂર્તિધારો, ચાર વેદો વડે સ્તુતિ કરાતી, દાતની છટાથી ચોતરફ પૃથ્વીને માણેક જેવી કરતી, પ્રસન્્ત અને પ્રક્૮લ મુખવાળી, ડરોડો કામદેવ જેવી સુદર, લાલ વસ્ોને ધારણ કરતી, લાલ ચદનથી ચનેલો, ’ ઉમા’ નામવાળી, આગળ પ્રકાં શતી, હિમાલયની પુત્રી, કદયાણુરૂપ, નિષ્કપટ, કરુણાની મૂર્તિ અને સર્વ કારણોનુ ઝરણુ તેને જનેઈને ઇદ્રવું અત કરણુ પ્રેમથી ગળગળુ ખન્લુ, તેના નેતર પ્રેમા શ્રુથી લરભરાઈ જવા લાગ્યા, અને તેણે એ જગી શ્વરીના ચરણક્રમળમા દડવત્ પ્રણામ કર્યા પછી નડ હ ભકિતથી ડોક નમાવીને ઇદ્રે પરમ પ્રસન્ન થઇ નતતન્નતના સ્તોત્રોથા સ્તુતિ કરીને પૂછયું કે, હે ર્બંત ડલ્યાણિ! તે યક્ષ કોણ પ્તો, શા માટે પ્રકટ થયો હતો તે સર્વ તમે કહા * એવુ તેનું નચત સાભળી કગ્ણાના સમુદ્ર તે દેવીએ કલુ ઝે, “એ મારું જ રૂપ હતુ સર્વ પ્રરણોતુ કારણ, શ્રાયાના આંધિછાતરૂપ, સર્વતા સાક્ષીરૂપ અને નિર્દોષ એ સ્વરૃપ તે જ ખ્રહ્મા છે, સર્વ વેદો જે પને વણેવે છે, સર્વ તપ જેને કહે છે અતે જેને ઇચ્છતા ખ્રાહ્માણો ખહ્મચર્ષ પાળ છે, તે (એ આ્રહ૩પ) પદ હુ ટૂકમાં કહુ છુ ઝં એ એઝાક્ષર પ્રઉ છે અતે તેતે જ ઝૅંકારમય કહે છે હે ઘામાં ઉત્તમ! એ ખને ખીજ મારા મુખ્ય મગા છી કારણુ ફે માયામાગ અને ખ્રહ્મભાગ એમ ખે ભામવાળી માયાશખલ— પ્રહ્મરૂપ હુ મમત્ર જગતતે સરગતુ છુ. તેમાં એડ ભાગ “સચ્તિદાનદ’ નામે કહેવાય છે અને બીન્તે ભાગ “ માયા’ અથવા “પ્રરૃતિ’ એ નામથી કહેવાય છે તે માયા પરાશકિત૩્પ છે અને ને રહિતયુક્ત ઈશ્વરી હુ છુ હે દેવામા ઉત્તમ! જેભ થદ્રની ચંદ્રિકા તેનાથી જુદી નથી, તેમ સામ્યાવસ્વારૂપ માર આ માયા માતધી જુદી નો નર્ જગતનો ક્યારે પ્રલય ધાય છે, ત્યારે માયા મારાધી નનુદા ન્વરપે સ્હેતી જ નથી તે પછો (ખાડી સહેવા) પ્રાણીઓના કર્મોતા પરિપાકના
ભ્ધ્યાય ૮ મો-કેન ઉપનિષદની કથા કટ વશથી માયાનુ તે જ અપ્રકટરૂપ પ્રકટભાવને પામે છે ત્રણ ગુણોની જે સામ્યાવસ્થા તે જ માયા કહે વાય છેં, અને એ સામ્યાવસ્થાથી ખહિર્મુખ થયેલી (એટલે વિષમતાને પામેલી) જે માયા તે તમસ્ શખ્દર્થી કહેવાય છે હે દેવક્ોટ ! સુષ્ટિતા આદિમાં ખહિર્મુખ થયેલ એ તમસના રૂપમાથી સત્ત્વગુણુની ઉત્પત્તિ થાય છે અને તે સત્ત્વગુણુમાથી તે જ સમયે રન્નેગુણુ ઉત્પન્ન થાય છે ખ્ાહ્મ, વિષ્ણુ તથા મહેશ્વરને ત્રણ ગુણોમય કહ્યા છે તેમા ખ્રલા રજનેગુણુની અધધિકૃતાવાળા, વિષસુ સન્વગુણુતી અધિ કતાવાળા, અને સર્વ કાગ્ણુરૂપને ધારણુ કરના સૂદ્ર તમોગુણુની અધિકતાવાળા છે વળી ખ્રહ્મા સ્થૂલ દેડરૂપ, વિષ્ણુ લિંગદેહરૂપ, રુદ્ર કારણુદેહરૂપ અને સર્વના અતર્યામી તથા સામ્યાવસ્થારૂપ હુ તે જ તુરીયરૂપ છુ, તેમ જ માયાર્પ ઉપાધિથી રહિત અને રૂપ વિનાનુ જે પરગ્રહ્મ છે, તે મારુ જ સ્વરૂપ છે એ મારુ રૂપ નિર્મુણુ તથા સગુણુ એમ ખે પ્રકારતુ કહેવાય છે, તેમાથી માયાથી જે રહિત છે તે નિર્ગુસુ છે અને માયાથી જે યુકત છે તે સગુણુ છે તે જ હુ સર્વ જગતને સરજીને તેની અદર પ્રવેશી વેદમા કહેલા પ્રકારે જેતુ જેવું કર્મ તે પ્રમાણે જવને પ્રેરણા કરુ છુ જગતની સૃદછિ, સ્થિતિ તથા નાશ માટે હુ જ અનુક્રમે છ્રહ્માને, વિષ્ણુને તથા કારણુદેહના અભિમાતી ્દ્રને પ્રેરણા ગુરુ છુ મારા ભયથી પવત વાય છે, મારા ભયથી સુર્ય ગતિ કર્યા કરે છે અને તે જ પ્રમાણે માન ભ્યઘી ઇંદ્ર, અગ્નિ તથા મૃત્યુ પોતપોતાના અધિ કારમાં વતે” છે આ રીતે હુ જ સર્વોત્તમ કહેવાઉં છુ મારી કૃપાથી તમે સપૂર્ણ જય મેળવ્યો છે અને લાકડાની પૂતળીઓ જેવા તમતે હુ જ નચાવ્યા ડરું છુ હુ સ્વતત્ર હાઈ પોતાનો ઈચ્છાથી કોઈ વેળા ધવોને અને ડ્ડોઈ વેળા દૈત્યોને વિજય આપુ છુ, આમ સૌના કર્મોને અનુસરી હુ જ સર્ ફરું છુ આ રોતે સર્વાત્મારૂપ મને પોતાના ગર્વથો ભૂલી જઈ તમે અહદાર્ધી ધેનનેવા મનવાળા યયા હતા અને દુરત મોહને પામ્યા હતા, તેધી તમારા પગ કૃપા કસવા મારું સર્વોત્તમ તેજ તમારા દેહમાથો એકાએક ખહાર નીકળ્યુ હતુ, જે યક્ષરૂપે જણાતુ હતુ હવે તમે દેહના ગર્વનો સપૂર્ણ ત્યાગ કડી સચ્ચિદાનદરૂપ મારે જ શરણે આવન્ને વ્યાસ બોલ્યા પછી દેવોએ ભડિતથી સ્તવેલા એ મૂલપ્રકૃતિરૂપ ઈશ્વરી મહાદેવી એમ કહીને તરત જ અદૃશ્ય થયા હતા પછી સર્વ દેવો પોતાનો ગર્વ ત્યઝઝને શ્રેછથી પણુ ક્રેોઇ એ ભગવતીતા ચરણુ કમળનુ સારી રીતે આરાધન કરવા લાગ્યા તે ખધા કાયમ ત્રણે સધ્યાસમયે ગાયત્રીનો જપ કરવા તત્પર રહી યજ્ઞોના ભાગ વગેરેથી ફાયમ દેવીને સેવવા લાગ્યા એમ સત્યયુગમા સર્વ લોકો ગાયત્રીના જપમા તત્પર રહી ઝંકાર તથા ટ્ીંકારતો પણુ જપ કરવામા આસક્ત મનવાળા રહેતા હતા વદમા કોઈ પણુ સ્ધળે વિષ્ણુની ઉપાસના કે વિષ્ણુની દીક્ષા નિત્ય કર્તવ્યરૂપે કહેલી તથી, તેમ જ શિવની ઉપાસના ફે દીક્ષા પણુ કાયમ માટે કહેલી નથી, પગ્તુ સર્વ વેદોએ ગાયત્રીની ઉપામના જ નિત્યફર્તવ્યરૂપે ડ્હેલી છે, જેતા વિના ખ્રાહ્મણુતો ખધી રીતે અધ પતત જ થાય છે દ્િજવર્ણને ગાયત્રીની ઉપાસતાથી જ કૃતાર્ધ- પણુ પ્રાપ્ત થાય છે, ખીજ કશાની તેને જરૂર નથી, માત્ર ગાયત્રીજપમા જ આસડત રહેતો હિજ મોક્ષ પામે છે ખીજતુ ફરે અથવા ત ફરે (માત ગાયની જ જપ્યા કરે એટલુ બસ છે) એમ મતુએ પોતે કહ્ય છે એ ગાયત્રીને છોડીને વિષ્ણુની ઉપાસતામા’ તત્પર રહેનારો અથવા શિવતી ઉપાસનામાં આસકત થયેવો ખ્રાહ્ણુ અવશ્ય નરકમાં ન્તય છે, માટે હે રન્ન! સત્યયુગમાં બધા ઉત્તમ હ્રિન્ને ગાયત્રીના જપમા તત્પર અને દેવીના ચરણૂકમળમાં આસક્ત. રતા હતા ૧-૯૨ તશ્ઞાવાઘુને સન્ માવત્રીગવતત્વર- | લેવીપવ્ામ્યુઝલ્તા મજન ચરન દ્િઝોરના ॥ ૨૨ 0 ઇતિ શ્રદેવીભાગવતમહાપુરાણમાં દ્રાદય મ્કધ [વિષ અધ્યાય ૮ પોપ તમામ
૭૪૮ શ્રીમદ્ ભગવતીભ્ાગવત-સ્કધ ખારમે॥ ૪ૂ્્્ૂ્ન્્ન્્્*************&*&**નનન્ન્ટ્ન્ન પાસે ચાલ્યો જ ’ યક્ષતુ તે વચન સાભળી સર્વ શકિતશાળી વાયુએ (તણુખલાને ચલાવવા) ઉઘોગ કરત્રા માડયો પણુ તે તણુખલુ પોતાના સ્થાનેથી ચાલ્યું ર્તાઠ, તેથી શરમાઈને ગર્વ ત્યજી દઈ તે વાયુ દેવોતી પાસે ગયા અને ગર્વને શાત કરનારું તે વૃત્તાત તેણે કહ્યુ કે, “આને જથુવા આપણે સમર્થ તથી આપણે તો ખોટા ગર્વતુ અભિમાન કરીએ છીએ પરમ દાસ્ણુ તેજરૂપ આ યક્ષ અલૌકિક જણાય છે ’ પછી સર્વ દેવગણોએ ઇટ્રને ઢહ્યુ કે, “ તમે દેવોતા રાન્ન છો, માટે તણું જ યક્ષને ખશાખર્ જાણી વ્યો ’ પછી ઇટ્ર મહાગર્વથી યક્ષ શામે ધસી ગયો પરધી પણુ પર તે યક્ષરૂપ તેજ સામે ઇંદ્ર દોડી ગયો, પણુ તે યક્ષતુ રૂપ ઇદ્રતી આગળમી અદૃશ્ય થયુ જેથી દેવોતો રાન્ન ઇંદ્ર પણ શરમાયો અતે યક્ષ સાથે વાતચીત પણુ ન થઈ શકી, તેથી મનમા પોતાતી હલકાઈ માતવા લાગ્યો કે, “હવે મારે દેવોની સભામા જવુ યોગ્ય નથી ત્યા જઈને મારે મારી પોતાની હલષ્ઠાઈ દેવો સામે કેમ ઝહેની ? એતા કરતા તો દહતો ત્યાગ કરવો જ શ્રેષ છે, કેમ કે માન એ જ મોટાએનુ ધત છે, માન જો નાશ પામે, તો મરણુ મમાન છે, એમા સશય તથી ’ આવો િશ્રય કરી ઇદ્ર તે જ સમયે ગર્વ છોડીને જેતુ એવુ ચરિત્ર હતુ એવા તે યક્ષને જ શરણે ગયો એટલે તે જ ક્ષહો આક’શવાણી થઈ કે, “હે ઇૃદ્ર! માયાખીજનો તુ જપ કર અને સુખી થા ’ પો ઇદ્રે- એફ લાખ વર્ષ સુધી નિરા હાર રણો ધ્યાતર્ધી તેનો મીંચીને પરથી પર અને પરમશ્રેઇ એ માયાખીજતો જપ ઝર્યો, ત્યારે અક સ્માત્ ચૈત મહિતાતી તોમતે દિવસ સૂર્ષ ન્ત્યારે મધ્યમાં હતો, ત્યારે ( અસ્ખર ખયોરના સમયે) તેજસ્વળેફરોએ જતેજ પક્ટ થયુ એ તેજતા મડળતી મધ્યે તવા યૌવતવાળી એક ફમારોન ઠદ્ર જોઈ એ કૂમારી તેજસ્વી, જસુદ્ના પુષ્પ જેવી કતિવાગી, કરોડો ખાલસૂર્મ જેવી ક્ાતિવાળી, ખાલ ચદ્રને મુકુટમાં ધારણુ કરતી, વતની અદર જાગાતા રતનવાની, ઉત્તમ ચાર હાથથી વરુ પાશ, આદશ તયા અભયને ધાર] કરતી, સુદર અગવાળી, કોમળ શરૈરવાળી, મગળરૃપ, ભકતોને ફલપવુક્ષ સમાન, સર્વની માતા, અનેક શણુગાસેથી શણુગ્રારેલી, ત્રણ નેતોવાળી, મદિલકાની માળાયુકત, કેશપાશથી દેાભીતી, ચારે દિશ્ઞાએમા મૂર્તિધારી, ચાર વેદો વડે સ્તુતિ કરાતી, દાતની છટાથી ચોતરફ પૃથ્વીતે માણેક જેવી ફરતી, પ્રસન્ન અને પ્રફ્૮લ મુખવાળી, કરોડો કામદેવ જેવી સુદર લાલ વસ્રોને ધારણ કરતી, લાલ ચદતથી ચચેંલા, “ ઉમા’ તામવાળી, આગળ પ્રકા શતી, હિમાવયની પુત્રી, ક્વ્યાણુરૂપ, તિપ્કેપટ, કેરણાની મૂર્વિ અને સર્વ કારણોતુ કારણુ તોને નેઈને ઇદ્રવુ અત કરણુ પ્રેમથી ગળગળુ ખત્વુ, તેના નેત્રે પ્રેમા શ્રુથી ઊભરાઈ જવા લાગ્યા અને તેણે એ જગદ શ્વરીતા ચરણકમળમાં દડવત્ પ્રણામ કર્યા પછી ભક્તિથી ડોક નમાવીતે ઇદ્રે| પરમ પ્રસત્ત થઈ જાતજાતના સ્તોત્રાથાં સ્તુતિ કરીને પૂછયું કે છૈ અંતિ પ્લ્યાણિ! તે યક્ષ કોણ હતો, શા માટે તે પ્રક્ટ થયો હતો તે સર્વ તમે કહો ’ એવુ તંતુ વચન સાભળી ઝુગ્ણાતા સમુદ્ર તે દેવીએ કહ્યુ કે, “એ મારું જ રૂપ હતુ સર્વ કારણોતુ કારણુ, માથાના અધિાનરૃપ, સર્વના સાક્ષીરૂપ અને નિરોધ એ સ્વરૂપ તે જ ખ્રહમ છે, સર્વ વેદ્વો જે પદ્તે વણૂવે છૂ, સર્વ તપ જેતે કહે છે અને જેને ઇચ્છતા ખ્રાહ્માણો ખદ્મચર્ય પાળ છે તે (એ ખ્રહ્મરૂપ) પદ હુ દૂકમાં ક્હુ છુ ઝૈ એ એક્ઞક્ષર ષ્રલ છે અને તેને જ ઝેંકારમય કહે છે હે દેવોમાં ઉત્તમ! એ ખને ખીજ મારા મુખ્ય મત્રા છે કારણુ ફ્રે માયાભાગ અને ખ્રહ્મભાગ એમ ખે ભાગવાળી માયાશખલ— ખાહારૂપ હુ સમગ્ર જગતને સરન્તુ છ, તેમ્મ એડ ભાગ “સચ્ચિદદતદ’ તામે કહેવાય છે અને બીન્ને ભામ “ માયા’ અથવા “પ્રટતિ’ એ નામથી કૃણ્વાય છે તે માયા પરાશક્તિરૂપ છે અને ને શંકિતમુક્ત ઈશ્વડે હુ છુ હે દેવામા ઉત્તમ1 જેમ ચદ્રની સદ્રિજા તેનાથી જુદી તથી, તેમ સામ્યાવસ્થાગૃપ મારો આ માયા મારાથી જુદી તથી ર્ય જગતનો જ્યારે પ્રલય થાય છે, ત્યારે તે માયા મારથી ન્ુદા સ્વગપેઃ રહેતી જ તથી તે પછી (બાકી સહેલા) પ્રાણીઓના કર્મોના પરિપાકતા
મધ્યાય ૮ મો-કેત ઉપતિષદતી કથા ૩૪ટ #₹૪#૪૫૪૫૪૪૫૪૫૪૫૪#૫૭૪૫/૫૪૫#%૪ ૫૭૯૪૪ ભ૪૪«#૦૪«##-##-પ૪ન#અ#######૭-#પ૦૦૫૫૦૪૫/૫ ૫૫/૫૯/5૫૮૫ વશથી માયાનું તે જ અપ્રક્ટરૂપ પ્રકટભાવને પામે છે. ણુ ગુણોની જે સામ્યાવસ્યા તે જ માયા ડહે- વાય છે, અને એ સામ્યાવસ્થાથી ખહિર્મુખ થયેલી (એટલે વિવમતાને પામેલી) જે માયા તે તમસ્ શખ્દ્થી ફહેવાય છે. હે દેવકોઇ! સુદિતા આદિમાં ખહિર્મુખ થયેલ એ તમસતા રૂપમાથી સત્ત્ગગુણુની ઉત્પત્તિ થાય છે અને તે સત્તગુણુમાથી તે જ સમયે રજેગુણુ ઉત્પન્ત થાય છે બ્રહ્મા, વિષ્ણુ તથા મહેશ્વરને ત્રણુ ગુણોમય કહ્યા છે તેમા ખ્ાહ્મા રૂનેગુણુની અધધકતાવાળા, વિષ્ણુ સત્ત્વગુણુની અધિ- કતાવાળા, અને સર્વ કાગ્ણુરૂપતે ધારણુ કરતા રુદ્ર તમોગુણુતી અંધિડતાવાળા છે વળી છ્રહ્મા સ્થૂલ- દેહરૂપ, વિષ્ણુ લિગદેડરૂપ, રુદ્ર કારણુદેહરૂપ અને સર્વના અતર્યોમી તથા સામ્યાવસ્થારૂપ હુ તે જ તુરીયરૂપ છુ; તેમ જ માયારૂપ ઉપાધિથી રહિત અતે રૂપ વિનાનુ જે પરખાહ્મા છે; તે મારુ જ સ્વરૂપ છે. એ મારુ રૂપ નિર્ગુણુ તથા સગુણુ એમ બે પ્રકારતુ કહેવાય છે, તેમા।થ્રી માયાથી જે રહિત છે તે નિર્ગુણુ છે અતે માયાથી જે યુકત છે તે સગુણુ છે, તે જ હુ સર્વ જગતતે સરજીને તેતી અદર પ્રવેશી વેદમાં કહેલા પ્રકારે જેનુ જેવુ કર્મ તે પ્રમાણે જવને પ્રેરણા કરુ છુ જગતની સૃછિ, સ્થિતિ તથા નાશ માટે હુ જ અનુક્મે ખ્રહ્માને, વિષ્ણુને તથા કારણુદેહતા અભિમાની સદ્રને પ્રેરણા કઝ છુ. મારા ભયથી પવત વાય છે, મારા ભયથી સૂર્ય ગતિ કર્યો કરે છે અને તે જ પ્રમાણે મારા ભયથી ઈદ્ર, અગ્નિ તથા મુત્યુ પોતપોતાના અધિ કારમાં વતે* છે, આ રીતે હુ જ સર્વોત્તમ કહેવાઉં છુ મારે કૃપાથી તમે સંપૂર્ણ જ્ય મેળવ્યો છે અને લાકડાની પૂતબીએ જેવા તમને હુ જ તચાવ્યા ફરું છુ છુ સ્વતત્ર હોઈ પોતાનો ઈચ્છાથી કોઈ વેળા દેવોને અતે કોઈ વેળા દૈત્યોને વિજ્ય આપુ છૂ, આગ સૌના કમોતે અનુસરી હુ જ સર્વ કરું છ્ આ રીતે સર્વાત્મારૂપ મને પોતાના ગર્વથી ભૂલી જઈ તમે આહક્ારથી ઘેરાયેલા મનવાળા થયા હતા અને [| દુરત મોહને પામ્યા હતા, તેથી તમારા પર કૃપા કરવા મારું સર્વોત્તમ તે“ તમારા દેહમાથી એકાએક ખહાર નીકળ્યુ હતું, જે યક્ષરૂપો જણાતું હતુ. હતે તમે દેહના ગર્વનો સપૂર્ણ ત્યાગ કરી સંચ્ચદ્દાનદરૂપ મારે જ શરણે આવતન્ને વ્યાસ બોલ્યા: પછી દેવોએ ભકિતથી સ્તવેલાં એ મૂલપ્રકૃતિરૂપ ઈશ્વરી મહાદેવી એમ ડહીને તરત જ અદૃશ્ય થયા હતા પછી સર્વ દેવો પોતાનો ગર્વ ત્યઝને શ્રેઇથી પણુ શ્રેઇ એ ભગવતીતા ચરણુ- કમળતુ સારી રીતે આરાધન કરવા લાગ્યા તે ખધા, કાયમ ત્રણે સધ્યાસમયે ગાયવીનો જપ ડરવા તત્પર રહી યજ્ઞોના ભાગ વગેરેથી કાયમ દેવીને સેવવા લાગ્યા. એમ સત્યયુગમાં સર્વ લોકો ગાયગ્રીના જપમાં તત્પર રહી ઝેંકાર તથા છૂંકારતો પણુ જપ ડ્સવામા આસકંત મનવાળા રહેતા હતા. વેદમાં કોઈ પણુ સ્થળે વિષ્ણુની ઉપાસના કે વિષ્ણુની દીક્ષા નિત્ય કર્તવ્યરૂપે ફહેલી તથી; તેમ જ શિવતી ઉપાસતા ફે દીક્ષા પણુ ફાયમ માટે કહેલી નથી, પગ્તું સર્વ વેદ્દોએ ગાયત્રીની ઉપામતા જ તિત્યકર્તેવ્યરૂપો કહેલી છે, જેતા વિના બ્રાહ્દાણુનો ખધી રીતે અધ પતન જ થાય છે હિજવર્ણને ગાયત્રીની ઉપાસતાથી જ ફૂતાર્થ- પણુ પ્રાપ્ત થાય છે; ખીજ્ત કશાતી તેને જરૂર નથી, માત્ર ગાયત્રીજપમા જ આસડપત રહેતો દ્િજ મોક્ષ પામે છે. બીજુ કરે અથવા ન ફરે (માષ ગાયની જ જપ્યા કરે એટદી ખસ છે) એમ મતુએ પોતે કહ્યુછે એ ગાયત્રીને છોડીને વિષસુની ઉપાસતામા તત્પર રહેનારો અથવા શિવની ઉપાસતામાં આસક્ત થયેલો ખ્રાહ્મણુ અવશ્ય નરકમાં જય છે, માટે ડે. રાજા! સત્યયુગમાં ખધા ઉત્તમ હિજે ગાયત્રીના જપમા તત્પર અને દેવીના ચરણૂષુમળમાં આસકત. રહેતા હતા ૧-૯૨. વશાવાયયુતે સગઞઝન્ માયત્રોગવસત્વસઃ । વેલીવયાવ્યુઝરતા આ લગ્ રગે સિર: ॥ ૬૨ ॥ ઈતિ શ્રીદેવીભાગવતમણાપુરાણમા દ્રાદશ ગ્કધ્ વિષે અધ્યાય ૮ મૌ સમાપ્