Gujarati prose translation. Source: 1915 edition, DLI scan.
અધ્યાય ૨૧ સે।* ગાયત્રીપુરશ્રર્ણ પ્રકાર શીતાઉ૧ળ ઝરા ક્ષમાતઃ ક્યાં પ્રસન્ આાયત્રયાઃ વાપતાદનન્ સુતરળક વુત્ય મચેટયઝર1૧૧ 0 ૬ ॥ શ્રીનાગયણુ બૉલ્યા હે ખ્રાહ્મણ નારદ! હવે પાપનો નાશ ઝેરતાર, પવિત્ર અને ઈચ્છિત કળ આપનાર ગાયત્રીતુ પુરશ્વરણુ તમે સાભળ પર્વત તી ટૉચ પર, નદીતા તીર પર, ખીલીતા મૂળમા, જળાશય પર ગાયના વાડામાં, દેવાલયમા, પીયળાતા વૃક્ષ નીરો, બગીચામા, તુલસીના વતમા, પવિત્ર ક્ષેનમા, ગુસ્તી સમીપ અથવા જે સ્થળે ચિત્તની એ્ગ્રતા થાય તે સ્થળે પુરશ્વરણુ કરતાર મનુષ્ય મત્રસિદ્ધિતે પામે છે, એમાં સશય તથી હરકોઈ મરતા પુરશ્રહૂનો આરભ ડરવો દોય ત્યારે પ્રથમ ત્રણુ વ્યાહતિઓ સહિત દશ હજર ગાયત્રીએ જપવી જોઈએ વેદ્મત્રોતુ પુરથ્રણુ અથવા નુસિહ, સૂર્ય કે વરાહ આદિ દેવોનું તાિક પુરશ્રણુ હોય, પરતુ ગાયત્રીના જપ [વેના તે સર્વ નિષ્કૂળ થાય છે સર્વ દિનને શાક્ત કહેવાય છે, શૈવ કે વૈપ્ણુવ કડે વાતા તવી ડેમ કે તે ખધા વેદોની માતા આદિશક્તિ ગાયનીની ઉપાસતા કરે છે (માટે પોતાતી ઈટ દેવતા ગાયનીની કૃપા વિના સર્વનું સર્વ કર્મ નિષ્કળ થાય છે) આથી (પ્રથમ દશ હન્તર ગાયતરીથી પુર્થ્રણુ ફેરવાતા) મનને યત્તપૂર્યક શુદ્ધ કરો પુગ શરણું ફરવા તત્પર થવુ વળી મનરોધતૃતા પૂર્વ અગ૩ૂપ ઉત્તમ આત્મશેધત (એટલે દેહશુટિ) પણ જરૂરો છે વિદ્વાન મનુષ્યે વેદમાં કહેલા માર્ગે આત્મતત્તવી શુદ્ધિ માટે ત્રણુ લાખ ગાયત્રી અથવા એક લાખ ગાયની અવશ્ય જધવી જેઈએ, (ડેમ કે આત્મનુદ્ધિ વિતા હરકોઈ કર્મ રરતારતી જપ—હોમ ષગેરે ક્રિયાએ નિષ્ફળ ન્નણુવી, એમ વેદેકત કારણ છે, તેમ જ તપથી દેહને શુદ્ધ કવો જઈએ, પિતૃએ તથા દેવોને તુપ્ત ફરવા ન્નેઈએ, તપથી મનૃષ્ય સ્વર્ગે * જ અધ્યાયમાં નાગેપ સમવન શ્લોગેથો ગાતોનું પુર્કરણ કર્મ સારો રોતે કહેવામાં આવતે. શ્રીમદ્ ભગવતીભાગવત-સ્ક’ અગિયાર્મે! પામે છે અને તપથી મહાન પદ મેળવે છે ક્ષષિયે પોતાતા ખાહુબળવી, વૈશ્ષે ધતથી, ચૂટ્ર- દિજ્લોકોતી સેવાથી અતે ઉત્તમ ખ્રાહમાણે જપ તથા હોૉમથી આપાત્તિને ટાળવી જોઈએ એટલા જ માટે ઉત્તમ ખ્રાહ્મણે ખાસ કરી તપ કરવુ જોઈએ શરીરનુ શૌધણુ કરલું તેતે તપસ્વીઓ ઉત્તમ તપ પડે છે માટે શાન્રોડ્ત વિંધમાગે” પૃચ્છૂ-ચાટ્રાયણ આદિ તપ ફરીને (પુરશ્વરણ કરનારે) દેહર્શુદ્ધિ કરવી નઈએ વળી હે તારદ! (પુરણુશ્વરણુ સમયે ખાવા યોગ્ય અત્ત પણુ શુદ્ધ હોવુ જોઈએ માટે) અન્નર્ગુદ્ધિ કરવા છુ ફેછુ છુ, તમે સાભળો માગ્યા વિતા મળેલું, ખનારમાં વેચાતા—ખરીદતા પડી ગયેલા દા! વીણી લાવવા- રૂપી ઉંછ વૃત્તિથી મેળવે!], ઉન્ન્વળ આજીવિકાથી આવેદ્યુ અને ભિક્ષાથી મળેતુ—એ ગાડે પ્રષ્રઝે મેળવેદુ અન્ત શુદ્ધ છે, એમ વૈદિક તધા તાનિક લોકોએ કલુ છે શુદ્ધ ભિક્ષાનુ અન્ત લાવી તેના ચાર ભાંગ ફેરી એક ભાગ ખ્રાહાણોને, ખીજે ભાગ ગાયોતે અતે ત્રીજે ભાગ અર્તિથઓને આપી છેલ્લો ચોથો ભાગ પોતાતો તથા પોતાની તીનો સમજવો જેઈએ જે આશ્રમ માટે જે ગ્રાસવાધ્ કહેવાઈ છે, તે પ્રમાણે અનુક્રમે ગ્રાસવિધ કરીને ( એવ્લે તેટદા જ અન્ત પાતમા લઈ તે અત્તમા ) પ્રથમ ગોમૂત્ર નાખ્યા પછી શકિત પ્રમાણે અનુક્રમે ગ્રાસતી સખ્યા કરવી વાતપ્રસ્થ તથા ગુહસ્ધના ગ્રાસતુ માપ ફૂકડાતા ઇડા જેવડું શાર્માં કદેડુ છે ગુહસ્થતા આડ ગ્રાસ અને વાનપ્રસ્થતા ચાર ગ્રાસ દાવા જેઈએ ખહ્મચારોએ પોતાની ઇચ્છા પ્રમાણે ગ્રાસ કરવા અને તે પણુ ગોમૂતના વિધિપૂર્વક કરવા છિદ્ર વગરતો દાથ ઝરો, મતવી ગાયનીમન ઉચ્ચારી ગુહસ્થે નવ વાર વાનપ્રસ્યે છ વાર અને ખાહ્મચારીએ ચાર વાર અત્તનુ પ્રોક્ષણુ કરવું જે ફોઈ ચોરુ ચાંડાલ, વૈશ્ય કે ક્ષષિય અન્ત આપે તે અધમ વિધિ કડેતાય છે અથોત્ તેઓએ આપે’] અત્ત અધમ ગણાય છે ) જે કિજ્લોકો ચૂટ્રોનુ અન્ત ખાય છે શૂદ્રોની સાથે સખધ ન્રખે છે અને શૂદ્રોની સાથે જમૅ છે, તેએ જ્યા સુધી સૂર્ય—ચદ્ર «હે છે, ત્યા સુધી ઘોર નરડને પામ્યા ફરે છે ગાયત્રી છદ્યુકૃત ( ગાયત્રી)
અધ્યાય ૨૧ સેઈ-માયત્રીપુરકશ્ષરણ પ્રકાર ૪૨૬૭ નનન મત્રના જેટલી સખ્યામા અક્ષરો છે, તેટલા લાખ તેનુ (મત્રનુ) પુરશ્વરણુ કરવુ “નેઈએ, પણુ વિશ્વા મિવતો આવો મત છે કે, “ ગાયીમત્રના પુરશ્વરણુનુ માપ ખત્રીસ લાખતુ છે.’ જેમ જીવ વિતાનો દેહ સર્વે કેમોમાં સમર્ધ થતો નથી, તેમ પુરશ્વરણુ વિતાનો મત ફોઈ પણુ કર્મનો સમર્થ ફ્હેવાયો નથી ન્ત્યેઇ માસ, અષાડ માસ, ભાટ્રપદ માસ, પોષ માસ, અધિક માસ, મગળવાર, શનિવાર વ્યતીપાત, વૈધૃતિ, આઠમ, નોમ, છડ, ચોથ, તેરશ, ચૌદશ, અમાસ, પ્રદોષ, રાતિ, ભરણીનક્ષત્ર, ફુત્તિકાનક્ષગ, આર્ઢરા નક્ષત્ર, આશ્લેષાનક્ષષ, ન્યેંધાતક્ષત્ર, ધતિષાનક્ષત્ર, શવણુનશ્રન, જત્મતક્ષષ, ખેપસકાતિ, ડર્કસકાતિ તુલાસક્રાતિ, કુભસ્કાતિ તથા મકરસકાતિ આ સર્વ નો પુરશ્રરણૂકર્મમા ત્યાગ કરવો! નનેઈએ ચદ્ર તથા તારાથી અનુકૂળ દિવસે ખાસ શુકલપક્ષમા પુરશ્ચરણું કરવુ જોઈએ, જેથી મત્રતી સિદ્ધિ થાય છે વિધિ પ્રમાણે સ્વસ્તિવાચત તથા તાદીશ્રાદ્ધ કરવા અને ભોજત તથા વસ્્ર વગેરેથી યત્તપૂર્વક ગ્રાહાણોને તૃપ્ત ફરી તેઓની આજ્ઞા લઈ પુરશ્વરણુનો આરભ ફેરવો જે (મદિર વગેરે) સ્થળે શિવલિંગ પશ્ચિમા [ભિમુખ હોય ત્યા, અથવા હરકોઈ શિવલિંગયુક્ત સ્થાતમાં મત્રનો જપ કરવો કાશી, ફેદારુ મહાકાલ, નાસિક અતે ત્યખ૩ મહાક્ષેત્ર-આ પાચ સ્થાનો પૃથ્વી પર દીપક ગણાય છે, (અર્થાત્ આ પાચ સ્થાનો જલદી મગસિદ્ધિ આપનારા છે ) તે સિવાય હરકોઈ સ્થાને ફૂર્મચક- મતસિદ્ધિ આપનાર ડેલ છે આરભના દિવસથી માડી સમાસિના દિવસ સુધીમા કોઈ પણુ દિવસે એછે—વત્તે જપ કરવો નહિ, ડારણુ કે મોટા મુનિએ કાયમ એડ્સરખો જપ્ કરે છે પ્રાત કાળથી માડી ખપોર સુધી મતજપ કરવો તે વખતે મન ખીન્ત વિષયોથી રોક્વુ જેઈએ, આાદ્ય—આભ્યતર પવિત્રતા જાળવવી ન્ેઈએ મત્રા ણતા દેવનુ ધ્યાન ફેસ્યુ અને મત્રના અર્થનું ચિતન કરુ ગાયત્રી ધદ્યુકત (ગાયત્રી) મનતા જેટલા અક્ષયે છે, તેટલા લાખતુ પુરશ્રરણુ કરવુ તે પછી - આ ડૂર્મચક્ શારદાતિગકમાં દર્શાવેગ છે (પુરશ્ચરણુની સમાપ્તિ થાય ત્યારે) ધી સહિત દૂધપાક તલ, ખીલીપત્ર, પુષ્પ અને મધુ યુકત જળ વડે પુરશ્રરણુતા દશાશ પ્રમાણે હોમ કરવો, કેમ કે તેથી મત સિદ્ધ થાય છે ગાયત્રી જ ધર્મ, અર્થ, કામ તથા મોક્ષ આપતાર છે, માટે તેનુ સારી રીતે સેવન ફરવુ નિત્ય, તૈમિત્તિક તથા કામ્ય એ નણેની સિદ્ધિ માટે આ લોકમાં ડે પરલોકમાં ગાયત્રીથી શ્રેષ બીજુ કઈ પણુ તથી બપોરના સમયે માપસર ભોજત કરતારુ મૌન ધારણુ ઝરતારુ વણુ વખત સ્તાત તથા પૂજતમા તત્પર રહેનાર ખુંદ્ધિમાન મતુષ્ય માતસિક ક્રિયાને ખીન્ન વિષયમાં કર્યા સિવાય— સાવધાન મનથી જળમા* ત્રણુ લાખ (ગાયત્રીમગ) નને જપે છે, તોપણુ (ખીન્ન પ્રકારે) ગાયત્રી પુરશ્રરણુ થયુ ગણાય છે આમ પ્રથમ પુરશ્રરણુ કર્યા પછી તે મત્રને શાસ્રોફત કર્મો સાથે અથવા સ્વેચ્છાથી ઇચ્છેલા કામ્ય કર્મો સાથે ન્નેડી દેવો અને ઇચ્છેદુ પ્રર્ય સિદ્ધ ત થાય ત્યા સુધી જપ આડિ ઝર્યો કરવુ હવે સામાન્ય કામ્યકર્મ ચયદિમાં જે વિધિ કર વાનો હોય છે, તે કહેવાય છે. સૂર્યના ઉદ્ય વખતે સ્તાન કરી દરરોજ એક હન્નર મત્ર જપે, તો આયુષ, આરોગ્ય, એશ્વર્ય તથા ધતને અવશ્ય પામે છે અને ત્રણુ મહિને, છ મહિને અથવા એઝ વર્ષતા અતે (ઇગ્છેલા કાર્યની) સિદ્ધિ પામે છે (પુર્થ- રણુની સમાપ્તિ થાય ત્યારે) ઘી ચોપડેલા એડ લાખ કમળોનો અગ્તિમાં હોમ કરવાથી સમગ્ર કાર્મસિહ્િ થાય છે અતે મોક્ષ પણુ મળે છે, એમા સશય નથી મત્રસિદ્ધિ થયા વિના જપ કરતાર મનુષ્યની જપ્, હોમ વગેરે ક્રિયાઓ તથા સર્વ ફામ્યકર્મ નિષ્ફળ થાય છે અને મોક્ષ પણુ મળતો નથી મહિ એવો એવો મત છે કે (જપતા અતે) દહીંથી અથવા દૂધથી મિશ્ર ફરેલા ઘી વડે પચીસ લાખ આહતિએઓનો હોમ કરવાથી મતુષ્ય પોતાના દેહમા સિદ્ધ થાય છે, મણાશકિતમાન ખને છે અદ્યાગ યોગસિદ્ધિથી મનુષ્ય જે ફળ પામે છે, તે ફળ ગાયગીમતરના જપની પાસે છે, એમા વિચારવા જેવુ નથી રાક્તિમાન કે અશક્ત મ૮ આ ઉપરથી નક્કી થાય છે ફે, જળમા રહીને ગાયત્રોમત્ર જપી શડાય છે જ
છ્મટ શ્રીમદ ભગવતી ભાગવત-સ્ક’ધ અગિયારમો હરકોઈ માણુસ નિર્યામત આહાર ડડે અને ગુરૂ ભક્તિમાં ફાયમ તત્પર રહી ગાયત્રીનો જપ ફર્યા કરે, તો છ મહિને તેને મત્ર્સિદ્ધ યાય છે ગાયનીનો જપ કરતારે એફ દિવસ પસગવ્યતુ પ્રાશત કરવુ, એપ દિવસ પવનતો જ આહા: કરવા અને એક દિવસ ખ્ાલ્લણુનુ અન્ન જમવુ “ઈએ ગગા આદિ તીથોમાં રનાન કયી સેઈ ગાયવીનો જળની અદર જપ કરવો સો ગાયનીનો જળતી ખર નીડેળી જપ કરવો અતે પછી તે તીર્ધજળ પીને સર્વ પાપોથી છૂડઠી જાય છે, એડી જ નહિ, પણુ ચાટ્રાયણ આદિ પ૪કારષ વ્રતોતુ જે ફળ મળે છે, તે જ ફૂળ તે પામે છે એ નિશ્ચય છે ઠ્રાહાણે અથવા ક્ષનિયે પોતાને ઘેર રદીને પણુ તપ કરવુ જેઈએ, તે જ પ્રમાણે ગૃહસ્થે, બ્રહ્મચારી અથવા વાનપ્રસ્થે પણુ પોતાતા અધિકાર પ્રમાણે તપ કર્યો કરવુ નનેઈએ, જેથી યદ્ઞાદિપૂર્વકતુ ફળ પામે છે મોક્ષની ઈચ્છા વાળાઓ શ્રૌતસ્માતે આદિ કર્મને ( તપશ્રયોના ઉદ્દેશ થી જ) કરે છે, માટે અગ્તિહોગી, સદાચારી અતે વિદ્વાનો દ્રારા સુરક્ષિત થયેલા મનુષ્યે કાળજથી તપ કરવુ જ ન્તેઈએ અને કૂળ, મૂળ તથા જળ વગેરેનો આદાર કરવા અથવા શુદ્ધ ભિક્યન્ન જમવુ અને તે પણુ ( પોતે નતતે લાવી તેમાથી) આડ ગ્રાસ જ ખાવા ન્તેઈ હે દે્વાધે! એમ પુરશ્રરણુ કરી મત સિદ્ધિતે પામે છે અને તેના અતુદ્ાનથી દારિદ્રય નાશ પામે છે વળી આ વિષય સાભળીને પણુ પુણ્યની મહાત સિદ્ધ પામે છે ૬-પષ વત પુરશરળ જીરા મન્ત્સિગિતગાષ્નુયત્! વતં મજ્ગુછાતાર્ રાસ્તિર્વ વિખ્ય વ્રઝેત્ ॥ખષપ મરમૂસ્તાડવિ અ વુન્વાનાં વર્તો [હિિતાવ્યુવાત્। ઇતિ શૌટેવોભાગવતમલાધુચણમાં નએકાત્શ સ્કધ વડે “અષ્યાય ૨૧ મા ગમાપ્ અસ્યાય ૨૨ સે” વૈશ્વરવાદિ કર્મ મૌનારયળ સવાર મચાતઃ શ્રૂજતાં થન વૈશ્વરેવગિધાન મ્ ? વુર્યર્ષાપ્રલન્નેન મતાષિ સ્કુતિતાતતમ્ 1 £॥ શ્રીતારાયણુ ખોલ્યા હે ખાણ્ણુ નારદ! હવે વૈશ્વદેવનુ વિધાન તમે સાલના, મને પણુ (આ) પુરશ્રરણુતા પ્રસગમા તે (કહેવુ) યાદ આવ્યુ છે દેવયસ્, ખ્રહ્માયન્ન, ભૂતયસ્, [પિતુયજ્ તથા પાચમો મતુષ્યયત્-આ યજ્ઞો દરેક હ્િિજે અવશ્ય ફરવા જેઈએ, ચૂલો, ધટી, સાવરણી, ખાડણી અને પાણિ યારુ—આ પાચ સ્થાનો ગુહસ્ધતા ઘરમાં હિ’સા કરનારા ગણાય છે, માટે તેથી થતા પાપતી શાતિ સારુ વૈશ્વદેવ કરવો નતેઈએ એ વૈશ્વદેવ ચૂલામાં, લોહાતા પાતમા, ભૂચિ પર કે માટીતા ઠીખડામાં ત કરવો, પણુ ડુડમાં ફે સ્થડિલ પર કરવો જેઈએ, અપિતને હાથથી, સૂપડાથી કે પવિત્ર મૃગચર્મ વગેરેથી ધમવો તિ, પણુ મુખથી જ (ભૂગળી દ્વરા) ધમવો જેઈએ, કારણુ કે અગ્તિ સુખધી જ ઉત્પત્ન થાય છે વસ્રથી અગિતિને ધમે તો રોગ થાય છે, સૂપડાથી ધમે તો ધતતો તાશ થાય છે, હાથ વડે ધરમે તો મૃત્યુ પામે છે અને મુખ વડે ધમે તો કર્મતી સિદ્ધિ ઘાય છે ફળ, દધ, દર્ણી, ધી, મૃ], શાક અથવા જળ વગેરેથી હોમ કતો “બતે જે તે ત મળે તો લાકડા, મૂળ તથા ઘાસ વગેરે હરકોઈ પદાર્થથી હોમ કરવો! તેલ તથા ક્ષાર વિના ધી, દહીં અથવા દૂધપાકથી [મિશ્ર ફરેલા પદાર્થ વડે હમ કરવો, પગ્તુ તે જે ન મળે તો છેવટે જળથી પણું હોમ કરવો જેઈએ સૂકા અથવા વાસી પદાથો વડે હોમ કરતારો કોહિયો થાય છે, એડ પદાર્થ હોમવાથી ચુતને વશ થનારે થાય છે તુખા પદાર્થ વડે હોમ ડ્રેર્વાથી દરિટ્રપણુ પામે છે અને ક્ષાર પદાર્થ હોમીને નરકમાં જાય છે રાધવાના અગ્નિમાંથી તેના ઉત્તર પ્રદેશમાં ભસ્મમિશ્ર અગાર બહાર કડ ક આ અધ્યાયમાં તાગેવિસ્તતનો દ “ઝકલી વૈશદેવાનિ કર્મને બરાગર કહેવાશે.
અધ્યાય ૨ર સે।-વૈશ્વરવાદિ કર્મ કાઢી તેમા વિશ્વદેવ હોમવા, પણુ ક્ષાર વગેરે પદાર્થો થી મિશ્ર હોમ ન કરવો જે મૂઠખુદ્તિ દિજ વૈશ્વ દેવ કયો વિના જ્મે છે તે મૂઢ હોઈ ઊંધા મસ્તકે કાળસૂત્ર તરકરમા જય છે. શાક, પાન, મૂળ અથવા ફળ જે કઈ પોતાતા આહાર માટે તૈયાર કયું હોય, તેથી પણુગ્મડિનમાં હોમ ડરવા વૈશ્વદેવ ન કર્યો હોય અતે ફોઈ ખહ્માચારી કે પરમહસ ભિક્ષા માટે આવી ચડે, તો વૈશ્વદેવ માટે જુદુ કાઢી લઈ તેને ભિક્ષા આપીને વિદાય કરવા, કેમ કે વૈશ્વદેવ ત થયાનો દોષ દૂર કરવા ભિક્ષુ સમર્થ છે પણુ ભિશુને ભિક્ષા નહિ આપવાથી થયેલા દોષ દૂર ફરવા વૈશ્વદેવ સમર્થ નથી. (અર્થાત્ વૈશ્વદેવ ત થયો હોય તોપણ ભિમુને ભિક્ષા તો આપવી જ ન્નેઈએ ) સન્યાસી અને ખ્રહ્મચારી ખને રાધેલા અન્નના સ્વામી ગણાય છે, છતા તેએ ખનેને અન્ત નહિ આપી જમીને મતુષ્યે ચાદ્રાયણુવ્રત ( પ્રાર્યથત્તરૂપે) કરવુ જઈએ હે દેવિ એમાં પૂન્વયેલા નારદ! વૈશ્વદેવ કર્ય પછી ગોગ્રાસ આપવો જેઈએ, તેની વિધિ હુ કહુ છુ, જ્ઞાભળા (ગોગ્રાસ આપતી વેળા આ મત્ર ભણવા જેઈએ ) સુર્લમેવેન્નવી માતા તિત્વ વિષ્ઝુવરે સ્ચિતા 1 સોપ્ાઈં ચ મથા ર્ત સુસ્સે પ્રતિણણાતામ્ 1 હેં સુરભિ! તમે વિષ્ણુના સખધવાળા હોઈ સર્વતા માતા છો અને નિત્ય વિષ્ણુતા પદમાં રહેલા છો, માટે મે આપેલો ગોગ્રાસ તમે સ્વીકારો એ મત્ર ભણી “મોમ્યો સત” એમ કહી પૂન્ન કરીને ગાયને ગોગ્રાસ આપવા ગોગ્રાસ આપવાથી ગાયોતી માતા રુરરભિ પ્રસન્્ત થાય છે (ગોગ્રાસ આપ્યા પછી) ગાય દોહવાય તેટલા સમય સુધી ઘરના આગણામા (અતિથિતી રાહ નેતા) ઊભા રહેવુ જેના ઘેરથી ભાગેલી આશાવાળા અતિથિ પાછે જ્ય તેને પોતાનુ પાપ આપી તેનુ પુણ્ય લઈને તે જતો રહે છે (માટે અતિધિને નિરાશ જવા દેવો નહિ ) માતા, પિતા, ગુરુ ભાઈ, પ્રનત, દાસ, આશ્રિત, અભ્યાગત, અતિથિ અને અગ્તિ, આટલા (ગૃહસ્થના) પોષ્ય કહેવાય છે, એમ જ્નણ્યા છતા જે મનુષ્ય મૂર્ખાઈથી ગૃહસ્થાશ્રમ પાળતો તથી તેને ધર્મદછિએ આ લેક છ્ય્હ કે પરલોક મળતો તથી ધતવાત દ્રિજવર્ણ સોમયાગ કરવાથી જે કળ પામે તે જ ફૂળને દરિદ્ર દિજ સારી રીતે કરેલા પાચ મહાયજ્ઞોથી પામે છે હે મુતિશ્રેક ! હવે પ્રાણાગ્તિહોત્ર હુ કડુ છુ, જેતે જાણીને મનુષ્ય જન્મ, મૃત્યુ તથા જરા વગેરેથી છૂટી ન્તય છે ષાહ્યણે વિંધિ પ્રમાણે ભોજન કરવુ જઈએ, જેથી ત્રણ ત્રણુથી છૂટી જય છે અને એકવીસ પેઢીએઓનો ઉદ્ધાર કરે છે, એટલુ જ નહિ, પણુ સર્વ યજ્ઞોતુ ફૂળ તે પામે છે અતે સર્વ લોકોમાં જઈ શકે છે (પ્રાણાગ્તિહોનમાં આ પ્રઝ્ારની સામગ્રી હોય છે ) હૃદયકમળ અરણેષ્8 છે, મત અડિત મથવાનો દડ છે, વાયુરૂપી દોરી વડે અડિતમથન કરવુ, ચક્ષુને અધ્વર્યુરૂપ સમજવા અને તર્જની, મધ્યમાં તથા અગૂઠાયી પ્રાણુને આહતિ આપવી તે પછી મધ્યમા, અનામિકા તથા અગૂદાથી અપાતતે આહુતિ આપવી કેનિકિકા, અતામિષ્ઠા તથા અગૂઠાથી વ્યાતતે આહુતિ આપવી કનિઠ્િપ્ા, તર્જની તથા અઅગૂડાથી ઉદાતને આહુતિ આપવી અને સર્વ આગળીઓથી અન્ત લઈ સમાન વાયુને આહુતિ આપવી (આદુતિ એ આપતી વેળા આ પ્રમાણે ગવેઃ ખોલવા જંદ્રાણાય સ્તાજા। ઝૅઝવાતાય સ્વાણા । ઝે વ્યાનાથ રવાદા | ઝે રટાતાય સ્ટ | ઝે સસાતાચ શાણા । (આ રીતના પ્રાણાગ્તિહોત્રમા ) ખુખ વિષે આહવતીય હદયમાં ગાર્હપત્ય, તાભિમાં દક્ષિણાગ્તિ, નાભિની નીચે ( સ્વાધિષ્ઠાનમા) સભ્યાડિત અતે તેની તીચે (મૂલાધારમા ) આવસથ્યાગ્તિની ભાવના કરવી તે જ પ્રમાણે વાણીમાં હોતાની, પ્રાણુમા ઉદ્ગાતાની ચક્ષુમા અધ્વર્યુની, મતમા ધ્રાહ્માતી, શ્રોત્રમાં આગ્ની પ્રતી, અહકારમાં પશુની, પ્રણુવમા દૂધની અને ગૃહસ્થાશ્રમી મનુષ્ય જેતે ચ્ષધીન છે, તે ખુદ્ધિમા પત્નીની ભાવના કરવી વળી વક્ષ સ્થળ વેદી તરીકે, રુવાઢાતે દર્ભ તરીકે અને ખને હાથતે સચ તથા સ્રૂવ તરીકે માનવા પ્રાણાહુતિમત્રના સુવર્ણ શામાત કાતિવાળા શ્ુધાગ્તિ વષિ છે, આદિત્ય દેવતા છે અને મ છદ ક છે, માટે “*ડુ સ્વાહા એ મતના અતે ક એમ પણુ ડહેનુ નેઈએ આ ક સનમ ॥યના
૭૧૦ દ્ધ જેવી ધોળી આર્ફાતિવાળા શ્વેતાગિતિ કપિ છે, સેમ દેવતા છે, ઉપ્ણિહ છદ છે, માટે “ઝે બતાય સાટા એ મવતા અતે ’ રટ સોતાય સ્ત થમ એમ કહેવુ જેઈએ વ્યાતતા મત્રતા ફમળ જેવા રગતા હુતાશત તર્ક કેહ્યા છે, અગ્તિ દૈવતા છે અને અનુટ્પ છદ કહેલો છે, માટે “ઝે ઘ્યાનાચ રવાજ “ એ મત્રના અતે * દ્ટ્સશયે તત સસ” એમ ડેહેવુ નેઈએ ઉધઘનતા મત્રતા ઇંદ્રગોપ (નામના ફીડા) જેવા રગતા અડિત ક્ષિ છે, વાયુ દેવતા છે અતે ખૃહતી છદ છે, માટે “ઝં ૩૬ના સ્પાદ્’ એ મંત્રના અતે “ર્ટૂં વાચવે ત મત” એમ હિજવણે* કહેવુ નનેઈએ સમાન વાયુના મંત્રના વીજળી સમાત રગના વિરૂપક ત્ઈવિ છે, પર્જન્ય દેવતા મનાય છે અને પડત છદ છે, માટે “ઝં સમાનાથ સ્વાહા એ મત્રતા અતે ’ ફ્રે પર્ગન્યાય સમત? એમ કહેવુ ‘ઈએ પછી છઠ્ઠી આહુતિ આપવી એ આહુંતિના મત્રના વૈશ્વાતર મહાન અગ્નિ વ્ધધિ કલ્યા છે, પરમાત્મા દેવતા છે અને ગાયત્રી ૪દ છે, માટે એ માટે “ ઝે ત્રદ્ધળે સ્તાટ્ા’ એ મત્રત! અતે “રં પરતાસ્તને ત સમ? એમ ઝહેવુ જોઈએ આમ આ પ્રાણાગ્નિહોત્ર થયેલુ ગણાય છે એમ જાણીને તથા આનો વિધિ ફરીને મનુષ્ય યૂહ્મરૂપ થાય છે આ પ્રાણાગ્નિહોનતી વિદ્યા મે તમતે ટૂકમાં કદી છે ૧ ૪૫ રૂટ સ મળ સેત્મેવં ઝાત પાળા 1 ઘસત્સાત્વા વિધિ રતા પહલમૂવય જસ્પછે ।૪૫ વ્રાળાત્િસોત્રવિતવં યંજ્ષેવાવ્ જાચિસા હિ તે ઇતિ શ્રીદેવીભાગવતધહાપુરાણમાં એશદય સ્કધ વિષે. અધ્યાય ૨૨ મા તમામ અધ્યાય ૨૩ મો શેપ્જનન॥ સ્મ’તતે1 વિધિ અતે તસકૃચ્ાદિ ત્રતો મોસાળ વા અણૂતાષિવ્વાતત્િત્યેવણુવાયે ણાતકેત્તતઃ 1 ઝર્ઝિઇમસે ઘાત્રાત્ ૧ને સિગક્ષન- ॥ ૨૬ ॥ શ્રીનારાયણુ બોલ્યા (ભોજતના આરભમા ક આ સધ્યાયમાં બેતઠ શ્ડોકોથી ભોજનના એને જે કૃત્ય કરવાનું કય છે, તે કહે તમકૃચ્છદિનું લક્ષણ કહેવાશે. શ્રોમદ્ ભ્ગવતીબ્રાગવત-સ્કંધ્ અગિયારમો! દિલો “સશ્તોવલ્તરળતસિ’ એ મંત્રથી પ્રથમ આગમન ઝુસ્તુ અને) ભોજનના અતે “જ્ક્તાવિઘાનમસિ” એ મત્રથી આચમન ફરી વિદાન ઉત્તમ સાધકે પાત્રતું અત્ન, એઠુ ખાનારાએને આપવુ. (તે અન્ન આપતી વેળા આ મત્ર ખોલવો ) ચે જે આાય્ત્દુછે ગાતા વાવરાશોડન્જાફિળઃ | તે શર્ષે તૃતિતાવાન્ઝુ મવા ર્સેત્ત મૂકઝનૂ 1 અમારા કુળમાં થયેલા જે કોઈ દાસદાસીએ અન્નને ઇચ્છતા હૉય તે બધા મે પૃથ્વી પર આપેલા અન્નવડે તુત્તથાઓ ( આ મતથી અન્ત આપીને—) સૈત્વેવ્યુત્વતિસયે પજ્નાર્યુટ્તિવાલિતાત્ | અથિતાસુટ્ં ર્સમજષચ્વતુવતિણઝુ ॥ પાપ ભોગવનારના સ્થાનરૂપ રૌરવ તરકમાં ત્રીસ હન્નર કરોડ તથા સૌ કરોડ અથવા દશ કરોડ વર્ષો સુધી વસતા અર્થી લોકોને મે આપેતુ આ જળ અક્ષય થઈ પ્રાપ્ત થાએ (આ મત્ર ખોલી તેતા ઉપર જળ નાખવુ) પછી ભોજન સમયે હાથમા ધારણુ કરેલી દર્ભતી પવિત્રીતી ગાઠ છોડી તાખી તે પવિત્રીને પૃથ્વી પર કરેલા મડળમા નાખી દેવી. જે ખ્રાઉ્મણુ તે પવિત્રીને પાત્રમાં તાખે તે તે પકિતને અભડાવનાર થાય છે ભાજત કરી હાથ- મોટુ જેણે સાક્ ન ક્યું” હોય તેવા એડા દ્રિજને બીન્ને કોઈ તેવો જ એકે મતુષ્ય, શૂટ્ર કે ફૂતશે જે સ્પર્શ કરે તો તે દિજ એક રાત્રિ ઉપવાસ ફરી ખીજે દિવસે પચગવ્ય પ્રાશન ફરીને જ શુદ્ધ થાય છે (અર્થીત્ એઠા માણુસે એઠા માણુસનો સ્પર્શ ન કરવો ) જેના હાથ મોઢુ એઠા ત હોય તેવા ઝોઈએ, જેતા હાથ-મોહ્ એઠા હૉય તેવા દિજતે જે સ્પર્શે કેપ હોય તો તે સ્પર્શ કરેલા હ્િજિ સ્નાન જ ડરી લેવુ જોઈએ એક આહુતિ આપવાથી એક રોડ યનું ફળ મળે છેં અને પાચ પ્રાણાદતિએ આપવાથી પાચ કરોડ યજ્ઞોનુ કળ મળે છે, એમ પ્રાણાહુતિઓ આપવાનુ કૂળ અનત કહેવાયુ છે વળી આ રીતના પ્રાણાગિતિઃ હોત્રને જે ન્નણુતો હોય તેવાને જે અત્નદાત કરે, તે દાતાને જેટલુ પુણ્ય થાય છે, તેટલુ જ પુણ્ય અન્નભાોજન જરતારને પણુ થાય છે, એટતે કે તે ખને ઘન દેનાર તથા લેતાર સમાન યુણ્યફળ પાગે
અધ્યાય ર૩ મે।-સોજનતા અ’તતો વિધિ અતે તસફૂચ્છાદિ ત્રતેદ ૪ર? ૂ6૪€6૪$€6૪$6૪ૂ૭6૭ૂ૭૪૭ૂ૪૭8ૂ૭૪૭$૭ૂ6૭$ૂ૭6૪૭$૭$૭6૭€૭$૭€6$્$6€ૂ€૭6€$€6$6€૭6૭્ટ્નફ્નફ૭ન્નિિન્િનિન્ન્ન્ન્નટ્ન્ટ્નટ્ટ્ન્ન્ન્ન્સ્નનટન્નનનટન પ /##૭૦#૪૪૭૪૦૭૪૦૦૪૫૪૫#૪-૪ છે અતે સ્વર્ગમાં જતારા થાય છે જે ખ્રાહ્મણુ | જમી જપ ફર્યો કરવો લવણુ, ક્ષાર ખાટુ, ગાજર, હાથમાં પવિવી ધારણુ ડરીને વિધિપૂર્વક જમે છે | ફાસાના પાત્રમાં ભોજન, તાખૂલ, ખે વાર ભોજત, તેતે કૉળિમે ફળિયે પચગવ્ય પ્રાશત કર્યાતુ ફળ | દુટટ વસ્ર, માદક પદાથ, શ્રુતિ-્મુતિનો વિરોધ અને મળે છે નિત્ય ત્રણે ફાળ પૂન્ન, જપ, તર્પણુ, હોમ, [ રાનિમા જપ, આ બધુ છોડવું નેઈએ જુગાઝ, શ્રાભણુભાજત તથા માર્જત એ પાચ પુરશ્વરણુતા | સ્્રસેવત, નિદ્રા તથા વાદવિવાદ કરી નડામો વખત અગ કહેવાય છે હે મુનિશ્રેણ ! પુર્થરણુ કરતા ધર્મા | ન ગાળવો પણુ દેવપૂજન, સ્તોન તથા શાસ્્રાવલોકન ત્માએ કાયમ ભોય પર સૂવુ, કોધતે જીતવો, ઇદ્રિ | થી વખત ગાળવો પુથ્વી પર યત, ષ્રહ્મસર્ય, મૌન યૌતે વશ રાખવી, હલકુ, મીઠુ, હિતકારી અન્ન | વ્રતપાલન, નિત્ય ચિષ્નળસ્તાન, શૂદ્ર કર્મતો ત્યાગ, જમનુ, વિતયયુકત રહેવુ, ચિત્તને શાત રાખવુ, ત્રણે | તિત્યપૂજન, તિત્યદાત, આનદ, સ્તુતિ, કીર્તત, નૈમિ કાળ સ્તાન કરવુ, શુભ ભાષણ કરવુ, સરી, શૂદ્ર, | ત્તિક પૂજત અને ગુરદેવ પર વિશ્વાસ-આ ખાર પતિત, સસ્જ્ારભ્રદ, નાસ્તિક, એઠા તથા ચાડાલ | ધર્મો જપતિઇ મનુષ્યને ઉત્તમ પ્રષ્ારની સિજ્ધ સાશે ભાષણુ ફરવુ નહિ, જપ, હોમ તથા પૂજત | આપતારા છે તિત્ય સૂર્યોપસ્થાત કરી સૂર્યતી સામે આદિ ચાલતા હોય ત્યારે કોઈ સનત મતુષ્ય આવે | રહી જપ કરવો અથવા દેવીની પ્રતિમા કે અગ્તિતી તેમતે તમસ્કાર ફરીને પણુ ખોલવુ તાહિ અતે | સામે તેમતી પૂન્ત કરીને જપ કરવો, તેમ જ મૈધુતતી વાતચીત તથા કામી મનુષ્યોનો સખધ | સતાન, પૂજ, જપ, ધ્યાન, હોમ તથા તર્પણુમા તત્પર પણુ છોડવો નેઈએ મન, વચત તથા કર્મથી સર્વ | રહેવુ અને નિષ્કામ થઈ સર્વ કર્મો, પોતાના ઈટ અવસ્થાએમા, સર્વ ફાળે અને સર્વ સ્થળે મૈથુનતો | દેવન અર્પણ કરવા પુરથ્રણુ કરનાર દ્િજિ ઉપર્યુક્ત ત્યાગ 3સ્તો, તેને ઘ્રહમચર્ય કહે છે ક્ષનિય જતિતો | નિયમોતુ પાલત કરવુ, પ્રસત્તચિત્ત રહેવુ, જપ— ગૃહસ્થ ત્રતુકાળે તાહેલી પોતાની સ્ત્રી સાથે વિધિપૂર્વક હોમમ્ય પરાયણ રહેવુ, તપ તથા અધ્યયનમાં નૉંડા સમાગમ કરે તો તેણે ખ્રહ્મચર્ય પાળે(] જ કહેવાય | યેલા રહેવુ અને પ્રાણીઓ પર ધ્યા રાખવી તપ છે સસાર પામેલી અને સમાન વરણેતી પોતાની વડે મનુષ્ય સ્વર્ગતે પામે છે તપ વડે મહાત પદ સૌ સાથે ગ્ાતુકાળે રાતના સમયે જ સમાગમ કરવો | (મોક્ષ)ને મેળવે છે અને તપમાં યુક્ત સ્હેનાર જોઈએ, તેથી મનુષ્ય ખ્રહ્મચર્યનો તાશ કરતો નથી જિતેન્દ્રિય મનુષ્યતા કર્મા સિદ્ધ થાય છે વદે ષણુ, (જત્મથી જ પોતાના પર પ્રાપ્ત થતા,) ત્રણ શ્રણુને | સહરણુ મારણું તથા રોગનાશન “આદિ જેજે દૂર કર્યા વિતા, પુત્રોને ઉત્પત્ત કર્યા (વના, તેમ જ | કામતાએ( માછે જે ઝાષિએ દેવોને સ્તવ્યા છે, તે યજ્ઞો કર્યો વિના જે મતુષ્ય મોક્ષને ઈચ્છે છે, તે | તે પુરશ્મરણુ કરતારાએની કામતાએ તે તે પ્રમાણે નરકમાં જાય છે અને તેવા મતુષ્યનો જત્મ ખકરીતા સિદ્ધ થાય છે તે (શાતિ આદિ) કર્મા તથા તે ગળે ઉત્પન્ન થતા આચળની પેઠે કવળ તિષ્ફળ | કર્મોના વિધાનો (હવે પછીના અધ્યાયમાં ) હ કહીરા, છે, એમ તેદમા કહ્યુ છે માટે હે ઉત્તમ બ્રાહમણ! પરતુ તે કમતા આદિમાં નને પુરશ્રણ કર્યું હોય દરેક હિજે ત્રણુ ગ્રણુથી મુકત થવુ જ જેઈએ, | તો જ તે કર્મૌતી સિદ્ધિ થાય છે (ગાયત્રીમનના કેમ કે તેએ દેવાના, ત્ર્દધિએના તથા પિતૃએના પુરશ્રણુરૂપ સ્વાધ્યાયતા અભ્યાસની શરૂઆતમાં ગણી છે ખ્ાહ્મચર્ય પાળી ત્ર્ઘધિઓના ત્રશણુથી, શ્રાદ્ધ, | હિજે પ્રાન્તપત્ય આદિ પ્રાયશ્રિપો) ફરવા ન્નેઈએ તર્ષણુ ડરી [પિતૃઓના ત્રણથી અને યજ્ઞો કરી દેવો | અતે તે પ્રાન્તપત્ય આદિ પ્રાયથિત્તે પણુ ફેશ, ના તર્ણુથી મુડત થવુ જોઈએ તેમ જ પોતાના દ્ાઢીમૂછના વાળ તથા નખો ઉતરાવી તાખી, સતાન પે આશ્રમમાં રહી ધર્માચરણુ કરવુ ન્નેઈએએ કૃચ્છ્— | કરી પવિત્ર થઈને, (શાતિ માટે તથા શુર્િ માટે હતે. ચાદ્રાયણુ આદિ વ્રતો ફરનાર વિદ્દાન દ્વિજિ દૂધ, કળ, પછી કહેવાતા મતો જપી,) પછી ફરવા ન્નેઈએ શોક અથવા હવિધ્યાન્ન જમવુ અથવા ભિક્ષાન્ત | દિવસે તથા રાતે પવિત્ર રહી મૌનવ્રત ધરીતે રહેવૃ,
છ્ર્રૃ સત્યવાદી થવુ, પવિત્ર મત્રોનો જય કરવો અને ઝે ફારપૂર્વક વ્યાર્દાતાએ જપી ગાયત્રીતો, * થાવોદ્છિ(૦ ’ એ પાપતાશફ પવિત સૂફતનો, પુતતીનો, સ્વસ્તિ મતીતો તથા પવમાતી સૂકતતો જપ ફરવા સર્ય કમતા આદિ તથા અતમાં આ સૂકતો ડહેવા જોઈએ, ઝકારતો, ત્રણુ વ્યાર્હતિઓતો તયા ગાયગીતો દશ હજાર, એક હજાર, સે। અથવા છેવટે દશસુવી પણુજપકરવે। જેઈએ આચાર્યો, ગવપિએ, છદ્વ તથા દેવતાએતુ જળથી તર્પણુ કરી વેદ્ધર્મ રહેત સાથે, થૂટ્ટ સાથે, [િદિત લેડ સાથે, રજ સ્વલા સ્ત્રી સાથે, પતિત સાથે, અત્યને સાથે, દેવ- શ્રા્મણોનો દેય કરતારાએ સાથે, આચાર્ય તથા ગુરુની નિદ્ય ડરતારાઓ સાથે અને માતાપિતાતો દેષ કરતારાએ સાથે ભાષણુ ન ડગ્નુ તેમ જ ફોઈતું અપમાત ન ડરવું સર્વ કૃચ્છ્, પ્રાયથિત્તાનો આ વિધિ મે અનુન્મૅ કહો હવે કૃચ્છૂ-પ્રાજા પૃત્યતો, સાતપનનો, પરાક્ફૃચ્છૂતો તથા ચાદ્રાયણુનો વિધિ કહેવાય છે તસકૂચ્છૂ કરવાથી પાચ મહાપાપો તથા સર્ત પાપોથી મુકત થાય છે અતે ક્ષણુવારમા સર્વ પાપોને ખાળી તાખે છે ત્રણ ચાદ્રાયણોથી પવિત્ર થયેલો મનુષ્ય ખ્રહ્મલોકતે પામે છે, આઠ ચાટ્રાયણોથી વર આપનારા દેવતાએતે સાક્ષાત્ દેખે છે દશ ચાટ્રાયણો કરવાથી સર્વ વેદોનો જાણી સર્વ કામનાએ મેળવે છે ત્રણુ દિવસ ખપોરે જમવુ, વ્રણુ દિવસ સાયડાળે જમવુ, ત્રણુ દિવસ માગ્યા વિતા ખાવુ અતે છેલ્લા તણુ દિવસ જમવુ જ તહિ અ (“ર હિર? પતત છે અતે હજ તે કરવુ જેઈએ ગોમૂત્ર, ગાયનુ છાણુ, દૂધ, દો, થી તથા ર્દ્ભનું જળ—આ એડ્એઝ્ દરગેજ પીવા અને છેલ્લો એક ઉપવાસ ઝરવો—તે મૃચ્છૂ સાતપત* તામતુ વ્રત કહેવાય છે ત્રણુ દિવસ * અર્થાત્ પહેવૅ વિવસે ગોમૂન્ધ, બીજે દિવસે છાણ, તીજે દિવસે દૂધ, ચાવે વ્વિતતે દહે, થાચમે દિવસે ઘી, છઠ્ઠ દિવસે કર્ભનું પાણો અને સાતમે વિવચે ઉપવાસ કરી એકદરે જાત વિવગર્નું આ વ્રત કરાય છે, અથવા ગોમૂ 4 વગેરે ભેગા કરી એક વિવિસ્તે તે «7 પીને રહેવુ અને બીજે દિવસે ઉપવાસ કરવો બેમ બે હિવ 1નું પણ આ વ્રત છે શ્રીમદ્ ભગવતીભપ્ગવત-સ્ફક’ધ અગિયારમો સુધી પૂર્વતી પેઠે એકએક કોળિયો ખાવો અતે અને ત્રણુ ઉપવાસ ડરવા; એ રીતે હિજવણે’ અતિ કુરછૂ-« વ્રત કરવુ, વળી એ જ પ્રમાણે તણુ દિવસોથી યુકત મહાસાતપન-4- વ્રત કહેવાય છે તપ્નકૂગ્છૂ નામનુ વ્રત કરતાર ખાહમણે ત્રણુ દિવસ ગરમ પાણી પીતે રહેવુ, નણુ દિવસ ગરમ દૂધ પીતે રહેવુ, વણુ હ્વિવસ ગરમ ઘી પીતે રહેવુ અતે ત્રણુ દિવસ ગરમ વાયુનો જ આહાર ફરવે!, તેમ જ એ ખારે દિવસ જિતેન્દ્રિય રહી એક વાર સતાન ફરવુ નિયમનિ૪ રહી ખાર દિવસ સુધી કઈ પણુ જમવુ નહિ તે કેવળ જળપાન જ કરવુ, એ પરાક્કૃચ્છૂ નામનું વ્રત કહેવાય જિતેન્દ્રિય અપ્રમાદી સનુષ્ય માટે આ પ્રાનનપત્યર્વિધ્ર કહેવાય છે અને તે સર્વ પાપોને દૂર કરતાર છે નિત્ય ત્રણે કાળ સ્નાન કરી કૃષ્ણુપણ્માં એક એક ફે[ળિયો ઓછો કરતા જવુ શુક્લપક્ષમા વધારતા જ્વુ અને અમાસના દિવસે ખિલકુલ જમવુ તહિ આ ચાદ્રાયણુવ્રતતી વિધ કહેલી છે પોતાતુ નિત્ય કૃત્ય જેણે ક્યું હોય, તેવો ષ્રાહ્મણુ દરરોજ પ્રાત ઝાળે ચાર ફોળિયા ખાય અને ચાર કોળિયા સૂર્યીસ્ત પછી ખાય, એમ એક મહિના સુધી કરે, તો તે રિશુચાદ્રાયણુ નામનું વ્રત કહેવાય છે મતને વશ રાખી દરરોજ બપોરે હવિષ્યાન્નના આડ આઠ કૉળિયા ખાય અને એ મહિના સુધી એમ કઝ તો યતિચાદ્રાયણુ તામે વ્રત કયું કહેવાય છે આ ડ્રતને સદરો, આદિત્ય, વસુએઓ, વાયુઓ અને પૃથ્વી સહિત ખીજ્ત દેવો પણુ કેરે છે અત તેથી તે બમદ ક-યાણુષાગ ગજ છે પેટે પ્રમ કરેલુ આ વ્રત ચામડી, લોહી, માસ, હાડકા, મંદ મજ્જા અને વસા—આ એડએઝ ધાતુતે સાત રાતિમાં પવિત્ર કેડે છે એમ સાત રકિએથી એક ધાતુ શુદ »૮ ખરી રીતે અતિકૃચ્છ્ વ્રતનો વિડિ આ માણે છે પ્રથમ નવ હિવત એક એક કોળિયો ખાઈને રહવું અતે પછી ત્રણ ઉપવાસ? કરવા એમ બાર હ્વિગનુ અતિકૃચ્છન્રત ઘાડ છે # સણ હિવધ ગેમમૂત્ર પીને રહેવું, ત્રણ દિવસ છાઈ ખાઈને રહેવું, ત્રણ દિવ દૂધ પીને રહેવુ, ત્રણ દિવસ દર્ણા પીને રહેવુ અને ત્રણ દિવસ ઘી પૌને રહેવુ, એમ પદર દિવતનું મડાસાતપનત્રત કહેવાય છે.
મધ્યાય ૨૪ મા-કામ્યકમ તથા પ્રાયશ્રિત્તવિધિ ટ થાય છે, એમા સશય તધી, માટે આ (પૂર્વાકત ) વ્રતોથી નિત્ય પવિગાત્મા થઈને જ મતુષ્યે કર્મ ગરવું ન્નેઈએ, પ્રરણુ કે એમ શુદ્ધ થયેલા મનુષ્યો ના ૩ર્મૌ સિદ્ધ થાય જ છે એમા સરાય નથી શુદ્ધાત્મા, સત્યવાદી અને જિતેન્દ્રિય મનુપ્ય જે કેઈ કર્મ ઝગ છે, તેથી સર્વે ઈટ ઝ્રમતાએ। મેળવે છે, એમા સશય નધી (નને કઈ પણ ન ખની રકે તો છેવટે) ત્રણુ રાત્રિ ઉપવાસ કરવા અતે સર્વ કર્માથી રહિત થવુ, અધવા નણુ દિવઞ રાળ જ ભોજન કરવુ અને તે પછી કર્મનો આરભ કસવા પુરશ્ચરણુના કૂળને આપતુ આ વિધાન મે તમને કહ્ય, હે દેવર્ષિ ! સર્વ કામનાએ આપનાર અને મહાપાપોતો નાશ કરનાર આ ગાયત્રીનુ પુરશ્વરુ મે તમને કહ્યુ મતનો જપ ફરનારે પ્રથમ દેહશુદ્િ કરતારું વ્રત કરવુ જેઈએ અને તે પછી પુરશ્ચરણુ શરૂ કરવુ, તેથી સપૂર્ણી ફળ પામે છે આ ગુદ્ય પુરશરષુતુ વિધાન તમને કલ્લદુ, આ વિધાન ખીજ પાસે કહેવુ નહિ, કેમ કે તે શ્રુતિઓના સાગ્રૂપ છે ૧-૬૩ શતિ તે જાયતે સુરણ વુદ્સરવાસિયાતવજત્। ઘતલ્ વસલ ન થાર જુસિણાર ચલ. રજુતત્ ॥ ઇતિ શ્રીદેવૌભાગવત મહાપુરાણમાં એકાદશ સ્કધ વિષે અધ્યાય ૨૩ મે! તમામ અધ્યાય ૨૪ મો ડામ્યરમ તથા પ્રાયશ્ચિત્તવિધિ સાર સ્તાચ સારાવળ તરમા ગારવતા સતાશસ” 1 શાન્સ્ારર્ાન્ દ્રવોમાય્ું વજ જરળાનિવે ॥ નારદે પૂછ્યુ હે મહાભાગ્ઃશાળી તારાયણુ! હે કરુણાના ભડાર! ગાયત્રીના (પુઝ્થ્રરણુ પછી) શાતિ આદિ પ્રયોગો તમે ટૂકમાં કહો શ્રીનારાયણુ ખોલ્યા હે ખ્રહ્માના પુત્ર નાગ્દ! આ અંતિગુમ વસ્તુ તમે પૂછી છે, દુટ કે ચાડિયા ને આ કહેવા યોગ્ય નથી હવે પ્રથમ શાતિકર્મ કહેવાય છે, હરકોઈ હવિજવર્ણ દૂધથી ભીંજવેલા ખીજ હ્શ્ડ ડીના હૉમકાછોથી જે હોમક કરે છે, તો ભૂત, ગેગ તથા ગ્રહો વગેરે શાત થાય છે, તેમ જ ભૂતો તથા રોગ વગેરેની શાતિ માટે હજ પીપળો, ઉંબરો, પીપળ તથા વડ એમાના કોઈ પણુ વક્ષની લીલી સમિધોથી અથવા તે વૃક્ષોના ટુકડાઓથી હોમ ઝરવો ખે હાથમા જળ લઈ તેનાથી સૂર્યતુ તર્પણુ કરવુ, (અંદ્યે તે વેળા ગાયત્રીમત્રના અતે ’ સૂર્ય તર્યયાસિ ન મમ” એ મત્ર ખોલવો) જેથી શાતિ પામે છે, તેમ જ ઢીંચણ સુધી જળમાં ઊભા રહી %૫ કરીને (મતુષ્ય) સર્વ દોષોને શાત કરે છે ગળા સુધી જળમાં ઊભા રહી જપ કરીને પ્રાણાત ભયથી પણુ છૂટી ન્નય છે (માટે) જળમાં ડ્ખ્યાં રહી જપ ડરવા તે સર્વ શાતિકર્મૌથી આધિક છે ગોનાના, રૂપાના, તાખાના, છીરવાળા વુક્ષના અથવા ફૂ 2/] ન હોય એવા માટીના પાત્રમા પચગબને રાખી, સારી રીતે પ્રન્્ત્વલલિત કરેલા અગિતમાં છીરવાળા વૃક્ષોના લાડડાથી પચ ગવ્ય સહિત હોમ કરવો અને દરેક આહુતિમા પચગવ્યનો સ્પર્શ કરતા જવુ પછી ખાડી રહેલા પચગવ્યતે હજર ગાયમીમત્રથી મત્રીને ઉપદ્રવવાળા સ્થળ પર ગાયત્રીમત્રતુ સ્મરણુ કેરતા કરતા (એ પચગવ્ય વડે) દર્ભથી પ્રોક્ષણુ કરવુ પછી તે પ્રદેશ પર ખલિદ્ાન દેવુ અને પરદેવતા—ભગવતીતુ ધ્યાન ક્યુ આમ કરવાથી અભિચાર વડે ઉત્પન્ન થયેલી કૃત્યા તથા પાપ નાશ પામે છે વળી એમ કરવાથી દેવ, ભૂત તથા પિશાચ વગેરેને વશ ડરે છે અતે ઘરુ ગામ, નગર તથા આખો દેશ તે તે ઉપટ્રવોથી છૂટી જય છે જે સ્થળે ડોઈ પણુ જતનો ઉપદ્રવ થયો હોય તે સ્થળે સર્વ પ્રકારની શાતિ માટે ચતુર મડળ ફરો, તેમા અધગવથી ગિશૂલ આવોખીને તેને ગાયત્રીમમથી હન્નરવાર મતરી ભોયમાં દાટી કરવુ સોનાના, રૂપાના, તાખાના અથવા માહીના તવા અખડ કળશતે સૂતથી વીંટી, તેને રેતીના સ્થડિલ પર સ્થાપી ચારે દ્શિએમાથી ઉત્તમ ખ્રાહ્મણો હારા તીર્થજળ મગાવી તેના વડે ભરવો, પછો એલચી, ચદ્ત, કપૂર જાઈ, પાટલા, મંદિલકા, બિલ્વપજ, * આ અધ્યાયમાં સો શ્ગોઝોયી લોકરક્ષા માટે ટૂક ઝામ્યફર્મા તયા પ્રાયશ્ચિત્તના વિધિ કહવાસે. »€ આ અધ્યાયમાં જ્યા જ્યા હોમની સખ્યા કહી હોય, ન્યા ત્યા એક હભર ને આઠની સખ્યા સમજી લેતો.
૭૨૪ હે શ્રીમદ્ ભગવતીભાગવત-સ્ક’ઘ અગિયારમે! ૫૫/###7#“*##૫###પ “૪૭ #%#૦#૦૦૦૦૪૪૫/૪૦૪૪૧૪૪-૪૫૪૧૦૪૪૫૪૦૪૪૫૪૫/૦૪૪૪૦૪૦૪૫૪૦૪૧/૪૦૪૫૪૪૮૫૪૦૪૫૪૪૫૪૫૪૪%૪૪૪૫૪૪૧૪૮૫૪૦૪%૪%૪નપ૦ વિષ્ણુકાતા, સહદેવી, શાળ, જ્વ, તલ, સરસવ અતે છીરવાળા વુક્ષોની કૂપળે! તે ઘડામાં તાખવી એમ સર્વ સામગ્રી તૈયાર કરી. સતાન કરી સાવધાન થયેલા વિદ્દાન ષ્રાહ્મણે સત્યાવીસ દર્ભૌથી ગૂથેલો કૂચડો લઈ એક હજર ગાયત્રીમત્રથી તે ઘડાના જળને મતરવુ અને તે વેળા વેદને જાણતા ખીન્ન ખ્રા્માણો- એ સર્વ ડિશાએમા સૂર્યના મત્રો ભણવા પછી ભૂત વગેરેથી ઉપદ્રવ પામેલા એ મતુષ્ય ષર તે જળને છાટવુ તથા તેનાથી અભિષેક કરતા કગ્તા તે જળ [પિવડાવવયુ એમ અભિષૅક કરવાથી ભૂંત, રોગ કે કોઈ અભિચારકર્મથી છૂટીને તે સુખી થાય છે અતે મૃત્યુતા મુખમાં ગયો હોય તોપણ તેથી છૂહી જાય છે હે તારદમુતિ! લાખો કાળ જીવવા ઇચ્છતા વિદ્દાન રાજાએ આ પ્રવોગ અવશ્ય કરાવવો જેઈએ અતે તે અભિષેકના સમયે ત્ર’ત્વિજ ખ્રાદા ણોને સે! ગાયોનું દાત કરવુ; અથવા જેથી તે થ્રાહાણોને સતોષ થાય તેવી ર્દક્ષણા આપવી, અથવા (જ્રાભણોની ઇચ્છાનુસાર ત આપી શકાય તો) પોતાની શડિત પ્રમાણે ્દક્ષણા “1 પવી હ્રિજ્વણે” રાનિવારના દિવસે પીપળાના વૃક્ષનો *પર્શ કરી સો વાર જપ ઝરવો જેથી ભૂત, રોગ કે અભિચારથી થયેલા મોટા ભયથી તે છૂટી જાય છે, તેમ જ સાધે- સાપે કાપેલી ગળોની કાતરોએને દુધમાં ભીંજવી ખ્રાહણે હોમ કરવો એમ કરવાથી મૃત્યુજ્ય નામતો હોમ થાય છેં, જે સર્વ વ્યાધ્િએનો તાશ કરતાર છે તાવતી શાત માટે દ્ધમાં ભીજ્વેલા આખાતા પાદડા થી દોમ કરવો દૂધમાં ભીંજવેલી વજ વડે હોમ કમ્વાધી મતુપ્યના ક્ષષરેગતો તાશ કરે છે, તેમ જ દૂધ, દહીં તથા ઘી-એ ત્રણુતો હોમ કરવાથી ક્ષયગેગ નાશ પામે છે હોમ કરી દૂધપાક અન્નતુ સૂર્યને નૈવેઘ ધરી, ક્ષયરોગથી પીડાયેલાને નને તે ખવડાવે, તો તેથો પણુ ક્ષયરોગ મટે છે તેમ જ ક્ષયરોગતી શાતિ માટે અમાસતા દિવસે સોમવલ્લીતી કાતરીએઓ કાપીતે દૂધમાં ભૌજવી તેતો દિજવણે હોમ કરવો સખવૃક્ષતા પુષ્પોતો હેમ કરવાથી ફોઢ તાશ પાસે જે, અઘેડાના ખીતો હોમ કરવાથી વાઈનો રોગ નાથ પામે છે છીગ્વાળા વૃશ્ષેતી સમિધો હોમવાથી ઉત્માદ તાશ પામે છે, અતે ઉંખરાતી સગિધો હોમવાથી મોટો પ્રમેહગેગ નદશ પામે છે, તેમ જ મધથી અથવા શેરડીથી હોમ કરી પ્રમેહતે શાત કરે છે અને દૂધ-દર્ી તથા ઘીનો હોમ કરવાથી અથવા પ્રપિલા ગાયતુ ઘી હોમવાથી મસૂરિકા નામતો પગનો રોગ મટે છે ઉંબરો, વડ તથા પીપળા વડે હોમ કેરવાથી ગાય, હાથી તથા ઘોડાના રોગ મટે છે ઘરમાં ને ડીડીઓના રાફ્ડાનો કે પ્રધપૂડાતો ઉપદ્રવ થયો હોય, તો હિજવણે ઘીયુકત ખીજડીની સમિધતો સૌ વાર હોમ કરવેદ અને ઘીવાળા ભાતતો સો વાર હોમ ફરવા પછી હોમ કરતા ખાઠી રહેલા ભાતતુ (જ્યા ઉપદ્રવ થયો હોય ) ત્યા બલિદાન દેવુ, જેથી તે દ્વારા થયેલો ઉપદ્રવ શાત થાય છે વીજળીનું પડવુ અથવા ભૂકપ વગેરે આક્રમક ઉપદ્રવ થાય ત્યારે સાત દિવસ સુધી જગલી નેતરતી સમિધતો હોમ કરવો એમ કરવાથી દેશ સુખી થાય છે સો! વાર મત્ર જપી મનેલા ઢેકાને જે દિશામાં ડ્રેકે, તે દિશમાથી અગ્તિ, પવન તથા થસુઓથી થતારો ભય નાશ પામે છે ખ્ધધત પામેદો મતુષ્ય ભનથી જ આ ગાયત્રીમતર જપ્યા ફરે છે, તે ખધતથી છૂટી જ્નય છે જેતે ભૂત, રોગ કે ઝેર વગેરેનો ઉપદ્રવ થયો હૉય, તેને દર્ભથી સ્પર્શે ફરી ગાયશ્રીનો જપ ઝરે તો તેને તે ઉપદ્રવોથી છોડાવી શકે છે, તેમ જ ગાયત્રીથી મેદ જળ પીને ભૂત વગેગ્થી છૂટી જય છે, તેમ જ ભૂત આદિની શાતિ માટે ભસ્મતે ગાયત્રીમત્રથી સો વાર મતી મસ્તક પર ધ્રારણુ કરવી વળી તે ભસ્મતે ધારણુ કરવાથી મતુષ્ય સર્વ વ્યાધિનયાથી છૂટી જઈ સે! વર્ષ સુધી સુખી રહી જવે છે જે મતુધ્વ ( પૂર્વાક્ત) યાતિ કરવા ( પોતે) અશક્ત હોય, તેણે દક્ષિણા આપીને ્રાહમણુ પાસે શાતિ કરાવવી પુષ્યોથી હોમ કરીને દ્વિજવર્ણ પુછ, સંપત્તિ તથા લક્ષ્મીને પામે છે જે મતુષ્યને લક્ષ્મીની ઇસ્છા હાય, તેણે લાલ કમળાથી હોમ કરવો, અથવા તાજ ને સુદર જાઈતા પુષ્યોથી હોમ કરવો, જેથી તે લક્ષ્મીને પામૅ છે, તેમ જ શાળના ચોખાનો હોમ ફરવાથી પુષ્કળ લક્ષ્મી મેળવે છે બીલીના કાડતી સમિધથી અથવા ખલીના ટૂકડા, પાદડા પુખ્યો કે
અધ્યાય ર૪ મેદ-કામ્યકમપ તધા પ્રાચશ્ષિત્તનિધિ ૭૨૫ હિ 8 ક 8-83 28::223- 81884: 8 025844 6161444264 666441: હ 6 0લ:6:67:4:46:0676:6:14.4 46:26. 86-7:4 4:44) 82:8.8 8818220: કૂળનો હોમ કરીને પણુ લક્ષ્મીને મેળવે છે, અથવા બલીના મૂળના ટુક્ડાએ વડે હોમ કરવાથી પણુ ઉત્તમ લક્ષ્મી મેળવે છે, તેમ જ ખીલીના ઝાડની સમિધો વડે તથા દૂધપાક અને ઘી વડે સાત દિવસ સુધી સા સો આહુતિઓ હોમવાથી લક્ષ્મીને મેળવે છે દૂધ, દહીં તથા ધી સાહેત ડાગર વડે હોમ ૩૩ તો કન્યાને મેળવે છે અને એ જ વિધિ વડે ડુત્યા જે હોમ કરે, તો ધરિછત વરતે મેળવે છે સો રાતા કમળોને સાત દિવસ સુધી હૉમ કરીને (મતુષ્ય) સોતુ મેળવે છે સૂર્યના ખિખમાં જળ હૉમીને (એટદે સૂર્યનુ જળથી તર્પણુ કરીને) જળમા (ગુપ્ત) રહેલુ સેતુ મેળવે છે, તેમ જ અન્ન હોમીને અન્ન પામે છે અને ડાગરતો હોમ કરી તેનો અધિર્પાત થાય છે વાછરડાના અડાયા જાણાનો ભૂકો હોમીને પશુને મેળવે છે અને કાગ, દૂધપાક તથા ઘી વડે હોમ વગેરે ફરવાથી પ્રજ્નની પ્રાપ્તિ થાય છે દ્ધપાકરૂેપ અન્નનો હોમ કરી સૂર્યને તે ધરાવીને ત$તુકાળે તાહેલી સ્ત્રીને જને ખવડાવે, તો ઉત્તમ પુત્ર પામે છે અગ્રભાગ સહિત લીલી ખાખરાની સમિધથી નને હોમ કરે, તો આયુષ્ય મેળવે છે અને અગ્રભાગ સહિત લીલી તથા દ્ધ, દહીં અને ધીથી ચોપડેવી છીરવાળા વૃક્ષોની સામધો હોામીને પણ આયુષ મેળવે છે ડાગરતી સો આછ તિઓ હોૉમીને સોનુ તથા આયુષ મેળને છે સોનેરો (રગતા) કમળ હોમીને સો વર્ષનું આયુષ પામે છે અને દૂર્વા, દૂધ, મધ તથા ધી વડે સાત દિવસો સુધી સા સા આહુતિઓ હોમીને અકાળ મૃત્યુને દૂર કરે છે, તેમ જ ખીજડીની સમિધ, અન્ન, દૂધ તધા ઘી વડે સાત દિવસ સુધી સા સા આછુતિઓ હોમવાથી અફાળ મૃત્યુને દ્ર કરે છે વળી વડની સંિધો હોમ્યા પછી સાત દિવસ સુધી દૂધપાકની સો સો આણતિઓ હોમે, તોપણુ અપ્રળ મૃત્યુને દૂર કરે છે માત્ર દૂધનો જ આઆળાર કરી સાત દિવસ સુધી (ગાયમરીનો) જપ કર્યા ડગે, તો મૃત્યુના ઉપર પણુ વિજયી થાય છે આહાર છેડી મૌન ધરોને ત્રણુ રાગિ સુધી નને જપ કરે, તો યમરાજથી છૂટી નય છે જળની અદર ડુખ્યા રહી નને જપ કરે તો તરત જ મૃત્યુથી ખૂટી ન્નય છે ખીલીના ઝાડનો આશ્રય કરી એક મહિના સુધી જે તપ ફરે, તો રાજ્ય ખમે છે મૂળ, ફળ તથા પાદડા સહિત ખીલીનો હોમ કેરી રાજ્ય મેળવે છે એક મહિના સુધી મો સો કમળા હોમી નિષ્કટક રાત્ત્યને પામે છે અને ડાગર સહિત રાખ હોમીને એક ગામ મેળવે છે પીપળાની સમિધો હોમીને યુદ્ધ વગેરેમા જય પામે છે અને આકડાની સમિધો હોમીને સર્વ સ્થળે વિજયી થાય છે દૂધ સહિત નેતરના પાદડા કે પુષ્પો વડે અથવા દૂધપાકેથી ગ્મ્ત દિવમ સુધી હોમ કરી વરસાદને મેળવે છે નાભ સુધી જળમાં સાત દિવસ સુધી જપ ડરીને પણુ વરસાદને મેળવે છે અને જળમાં સા વાર ભસ્મ હોમીને મોટી વૃદ્િતિ પણુ અટકાવી શકે છે ખાખરાની સમિધો વડે હોમ કરી ખ્રહમતેજને પપ્મે છે અને ખાખરાના પુષ્પો વડે હોમ ફરી સર્વ ઈચ્છિત મેળવે છે દૂધ હોમીને સ્મરણુશકિતને તથા ઘી હોમીતે ખુદ્ધિને પામે છે ખ્રાહ્મીતા રસને મત્રી જે પીએ, તો ધારણાશકિતતે પામે છે પુષ્પનો હોમ કેરે તો સુગધ પામે છે અતે તતુએના હોમથી તે તતુઓ જેવુ વસ્ર મેળવે છે, મધથી મિશ્ર કરતુ લવણુ (મીઠુ) હોમીને ઇચ્છિત મતુષ્યને વશ ડરે છે મધમા ઝખોળેલા ખીલીના પુષ્પો વડે હોમ કનેને પણુ ઈચ્છત મનુષ્યને વશ કરે છે જળમાં ઊભો રહીને મતુષ્ય કાયમ અજલિ વડે પોતાના પર નને અભિષેક કરે, તો ખુદ્ધિ, આરોગ્ય, આયુષ તથા ઉત્તમ સ્વાસ્થ્ય મેળવે છે કોઈ ખ્રાહ્મણુ ખીન્નને ઉદ્દેશી આ અનુધાનો કરે, તો તે પણુ પુષ્ટિ પામે છે આયુષને ઇચ્છતો મનુષ્ય પવિત્ર પ્રદેશમાં રહી એક મહિના સુધી સુદર વિધિપૂર્વક જપ ફરે તો ઉત્તમ આયુષ પામે છે આરોગ્યની ઇચ્છાવાળા હિજ બે મહિના સુધી જપ ફરે તો આયુષ તથા ગ્યાચેગ્ય પામે છે, પણુ લક્ષ્મી માટે ત્રણુ મહિના સુધી જપ કરવા જઈએ ચાગ મહિના સુધી જપ ફરવાથી, આયુધ, લક્ષ્મી, પુત્ર, ત્રી આદિ તવા યશને પામે છે અને પાચ મહિતા સુધી જપ કરવાથી પુત, સ્રી, ન્યાયુષ, આગ્રેગ્ય, લક્ષ્મી તધા વિઘાને મેળવે છે એ જ પ્રમાણે અધિક આંધિક મહિનાએ સુધી
છ્ર્હ શ્રીમદ્ ભ્રગવતીજ્ઞાગવત-સ્ક’ અગિયારસ ૫/૪ ૫૭૪૫૪૪##૪૪#૪-#—૪-૪-#૫૪૪૭#૫પ#તપનત્ત્ટન્ટ* જપ કરવાથી અધિક અધિક કામતાએ પામે છે જે ખાહાણુ એક પતે નિરાધાર ઊભો રહી, હાથ ઊંચા રાખી એક મહિતા સુધી વણુસો વાર જપ કરે છે, તે સ કામતાઓને પામે છે અને એ જ પ્રમાણે એક હન્નર ને એડસો સુધી જપ કરી શર્ત વસ્તુઓ મેળવે છે પ્રાણુ તથા અપાનતે રેકી એક મહિતા સુધી ત્રણુસો (ગાયત્રી )તો જપ કરે, તો જે વસ્તુને ઇચ્છે, તેને પામે છે અને એક હુભ્તર જપ કરવાથી સર્વાત્કૃ ઇન્છિત પામે છે એષ પગે ઊભો રહી દાથ ઊંચા રાખી પ્રાણુવાયુને શેષઠ જિતેન્ટ્રિય થયેલે મતુષ્ય એક મહિતા સુધી સે ગાયત્રીનો જપ કરે તો જે વસ્તુતે ઇચ્છે તે વસ્તુતે પામે છે, એમ વિશ્વામિને કહ્યુ છે એ જ પ્રમાણે તરણુસોનો જપ કરી તેથી વિશેષ કૂળ પામે છે અતે એક હન્નરતો જપ કરી સર્વ ઈર્છિત મેળવે છે જળમાં ડૃખ્યો રહી એક મહિના સુધી સો ગાયત્રીનો જપ ઝરે તો ઇચ્છિત વરતુને પામે છે એ જ પ્રમાણે વણુસતો જપ કરી તેથી અધિક કૂળ મેળવે છે અને એક હન્તરનો જપ કરો સર્વ વસ્તુ મેળવે છે રાત્રે હવિષ્યાન્ન જમતો જે મતુષ્ય એક પગે નિરા ધાર ઊભા રહે, હાથ ઊંચા કરી પ્રાણુવાયુને રોકી જપ કરે તો એફ વવે* તર્દયિપણુ પામે છે અને એ રીતે ખે વર્ષ સુધો જપ ફરે તો અમૉધ વાણી મેળવે છે, વભ વર્ષ સુધી જપ કરે તો નિકાલ દર્શન પામે છે, ચાર વર્ષ સુધી જપ ફેરે તો ભગવાત સૂર્યદેવ તેની પાસે આવે છે, પાચ વર્ષ સુધી જપ કેડે તો ચણિયા ચદ સિદ્ધિઓ મેળવે છે છ વર્વ રુધો જપ કરીને ઈચ્દા પ્રમાણે રૂપ ધારણુ કરવા” પણુ પામે છે, સાત વર્ષ સુધી જપ કરીને અમર પધ પામે છે, નન વર્ષ સુધી જય કરીને મતુપણુ પામે છે, દશ વર્ષ સુધી જપ કરીને છદ્રપણુ પામે છે, અગિયાર વર્ષ સુધી જપ કરોને પ્રશ્નપતિપણુ પામે છે અને ખાર વષે સુધી જપ ફરીતે ષ્રહ્યાપણુ મેળવે છે (તમે) નારદ વગેરેએ આ પ્રમ્નરતા તપથી જ (સ્વર્ગાદિ) લેડ્ઠો મેળવેલા છે કેટલાક કિએ શાક ખાય છે, કેટલાક મૂળ ખાય છે, કેટલાક કળ ખાય છે, કેટલાક દૂધ પીએ છે, કેટલાફ ઘી પીએ છે, કેટલાક સમરસ પીએ છે, કેટલાક ચરૂ ભક્ષણ કરી આજવિકા કે છે, કેટલાક પખવાડિયે જમે છે, કેટલાક દિવસે ભિક્ષાન્ત લે છે અને ફેટ લાક હવિષ્યાત્તતો આહાર કરતા ઉત્તમ તપ કરે છે ગુમ પાપોની શુદ્ધિ માટે હ્િજ્વણે” ત્રણુ હજાર ગાયત્રીનો જપ કરવો જોઈએ ઉત્તમ હ્રેજ એક મહિતા સુધી ત્રણુ હનર ગાયત્રીનો જપ કરે તો સોનાની ચોરી ફર્યાતા પાપથી છૂટીને શુદ્ધ થાય છે મદિરાપાન ઝેરતાર દિજ એફ મહિના સુધી ત્રણ હજાર ગાયત્રી જપે તો શુદ્ધિ પામે છે ગુરુપત્તી સાથે વ્યભિચાર ડરનારો પાપી અઝ મહિતા સુધી ત્રણુ હજર ગાયત્રી જપે તો પવિત્ર થાય છે, ખ્રહમ હત્યા કરતારે પાપી વતમાં ગૂપડી ખાધી એક હિના રુધી ત્યા રહીને વણ હજાર ગાયત્રી જપે તો પાપથી છૂટે છે એવુ વિશ્વાગિત્રતુ વચન છે મહાપાપી સર્વ ઠિન્ને ખાર દિવસ સુધી જળમાં ડ્ખ્યા રહી દરરોજ એક હન્નર ગાયત્રી જપે તો પાપથી છૂડી જ્ય છે મહાપાપથી યુક્ત હોય, તોપણું પ્રાણા- યામ કરી મૌનવ્રત ધરીને એક મહિતા સુધી ત્રણુ હનર ગાયત્રી જપે તો મોટા ભયથી છૂટી ન્નય છે ખ્રહમાહત્યા કરતાર પણુ એક હન્નર પ્રાણાયામ કરવાથી શુદ્ધ થાય છે સાવધાન થઈ પ્રાણુ તથા અપાતને છ વાર ઊંચો લઈ જ્વારૂપ નને અભ્યાસ કરે તો તે પણુ પ્રાણાયામનો એક ભેદ હોઈ તે સર્વ પાયોનો તાથ ફરે છે કોઈ પણુ ક્ષય એક મહિના સુષી એક હજાર ગાયત્રી જપે તો પવિત્રપણુ પામે છે, જેણે ગોહત્જા કરી હૉ તે હેજ” વાર હિવસ સુંગી ગુ હજાર ગાયત્રી જપે ત્તો શુદ્ધ થાય છે અગમ્ય સી સાથે મૈથુન કર્યું હોય ચોરી કે હિસા કરી હોય અને અભક્ષ્ય ખાધુ હોય, તો દશ હન્નર ગાયત્રીનો જપ ફિજ્ને શુદ્ધ કરે છે સો પ્રાણાયામ કરી સવે પાપોથી છૂટી જ્વાય છે સર્વ પાયો ભેગા થયા ણેય તો તેથી શુદ્ધ થવા માટે વતમા જઈ એક મહિના સુધી હશ્મર ગાયત્રીનો જય કરવો ગણું હજર ગાયત્રીનો જપ એક ઉપવાસ સમાન ગણાય છે ચૌવોસ હજાર ગાયત્રીનો જપ રૃચ્છ્ાત સમાત ગપાય છે અતે ચોસઠ હન્નર ગાયતીનો જપ ચાદ્રા-