Gujarati prose translation. Source: 1915 edition, DLI scan.
( (8૦) ઓમાં ઉત્તમ !એ સરસ્વતીની પૂજાતા પ્રકાર, કવચ, ધ્યાન, પૂજન યોગ્ય નેવેઘ, પુષ્પ તથા ચદન વિગેરે વિષે મારી પાસે કહો. એ વિષે મન હુરનારી ને કર્ણને પ્રિય લાગે તેવી શુ’ હુષ્ીકત તમારા હૃદયમાં છે તે જાણુવા મને વદે છે-હે નારદ ! કણ્વશાખાની રીતિ અનુ- સાર વિશ્વરજનની સરસ્વતીની પૂનનુ’ વિધાન કહું છું તે તમે સાંભળો. વિઘાના આર’ભરૂપ વસ’ત પચ- મીતા આગલે દિવસે પૂજાની સૌ સામગ્રી તૈયાર રાખવી. પછી પ્રાત કાળમાં પ- | ચમીના દિને સ્તાનાદિક નિત્ય ક્રિયાઓ આ- રાપીને સ્વશાખા પ્રમાણે “કે તાંત્રિક પ્રકારથી ફળશનુ સ્થાન કરવુ. પ્રથમ ગણુપતિ પૂજન કરીને સરસ્વતીનું પૂજન કરવુ’, આગળ ક- હૈવામાં આવતાં ધ્યાનના પ્રકારાતુસાર ખહુા- રતા કળશમાં ધ્યાન કરી ક્રીવાર સોળ ઉપ ચારથી પૂન્ત કરવી. પૂશ્તમાં ઉપયોગી નૈવેધ રૃવીશાગવત શાષાંતશ—અધ્યાય ૪ શી. ક્રાશા એ પદ્યાર્થો સરસ્વતીને પૂજનમાં વહાલા છે. હવે શ્રવણુ માત્રથી કર્ણની પ્રિય લાગનાફ્’ ભ્રાન્તિને મટાડનાર્’ વેદોકત એનુ’ સરસ્વતીનુ’ ધ્યાન કહું તે સાંભળો. શ્વેત વર્ણુવાળાં, મ’- | મ’દ હુસનારાં, મનોહર, કોટિ ચદ્રળાની નિર’તર સોત્સાહુ જીજ્ઞાસા પ્રકટી છે. નારાયગુ * શેભાને શરમાવનારાં, શોભાવાળાં શરીરવાળાં, અગ્નિમાં ધાચેલાં પરિધાનો પહેરનારાં, વીણા પુસ્તકને ધારનારાં, રત્નાનાં નવાં આભરણોના | શણુગારવાળાં, બ્રજ્ઞા, વિષ્ણુ ને શિવ વિગેરે , દેવેમણુ।થી સમ્યક્ પ્રકારે પૂન્તવાવાળાં,ને મહા ’ મુનિ મતુઓ ને મતુષ્યોએ ભક્તિથી વદેલાં સરસ્વતી દેવીને હું પ્રણામ કરૂ’ છુ ” આમ ધ્યાન કરી મૂળ મત્રથી સઘળુ અર્ષણુ કરવુ’ સ્તુતિ કરી કવચને ધારી પૃથ્વીપર કાછવત્ પડી પ્રણામ કરવા. સરસ્વતી જેમનાં ઇષ્ટ દેવી છે તેમણુ વિધાર’ભના વસ’તપ’ચમીનાદિને આ ક્રિયા ખાસ કરવી. હે નારદ ! શ્રીં ફૉ શર્દય લ્યૈ ₹ર1₹# એ આઠ અક્ષરવાળો વેદોક્ત મ’ત્ર ’ સઘળાં કાર્યોમાં ઉપયોગી છે ને સધળાંના ને પદાર્થો વેદાનુસાર કલ્યા છે તે વિષે મારાં : અધ્યયન ને શરૂ પ્રણાલિકાના અનુસારે કહું છું. માંખણુ, દહીં, દુધ, ત’ડુલ, તિલમે।દક, શેલડી, ધોળી શેરડીનોરસ, પાકે ગોળ, મધ, માંગલીક પદાર્થો, સાકર, વમર પકાવેલા ચોખાના પવા, ધોળા લાડુ, ધી ને સિધવ- વાળુ શાસ્ોકત હુવિષ્યાન્ન, જવ તથા ધઉંને ધીવાળા પિદ, ઘી સહિત દુધપાક, અષત સરખુ મિછ્ઠાન્ન, શ્રીક્ળ, શ્રીક્ળતું’ જળ, ક- ’ રાર, મૂળા આદુ; પાકાં કેળાં, બીલાં, બાર ને તે તે દેશકાળમાં પાકેલાં સસ્કારવાળાં ફૂળોએ ખધાં તૈવેધનાં દ્રવ્યો સમજવાં. શ્વેત ત’દુલના અખડિત અક્ષત, સુગ ધી શ્યેત્તપૃષ્પાો, સુગધી શ્વેતચ’દન, ‘કોર્’ શ્વેતવસ્ર, સુ’દ૨ રખ, શ્વે- મૂળમ ત્રરૂપે કહેવાય છે. જે “કોઈ લોકોને ખી- જા મ’ત્રનાો ઉપદેશ મળ્યો હોય તો તે લેકે એ તે મૂળમ’ત્ર સમજવો. પ્લોકત મ’ત્ર કલ્પ વૃક્ષ સમાન છે. પૂવે” પૂણ્યક્ષેત્રરૂપ ભરતખ’- | ડમાં કૃપા નિધાન બ્રજ્મદેવે ગગાતટે વાહ્મિ- કીને આ મંત્રનો જ્ઞપદેશ કર્યો હુતો. પુષ્કર ક્ષેત્રમાં સૂર્ય ત્રહણુનાયોગમાં ભુગુએ આ મંત્ર શુક્ને કથો હતો. મારીચિએચ દ્ર ત્રહણુસમયે બ્રુહસ્પતિને આ મ’ત્ર ઉપદેશ્યો હતો. ખ્રજ્ઞાએ બદરીકાશ્રમમાં પ્રેમથી ભગુને કથ્યો હતો. ક્ષીરસમુદ્રનાકાંરેજરૂત્કારૂએઆસ્તિકમુનિનેઉપ દૃશઆપ્યોહતો. મેરૂપ્વતમાંવિભાંડકે બુડ્ડિવા- ળારૃષ્યશુ’ગતે ઉપદેશ્યોહતો. સદાશિવે પ્રેમથી કણાદને, તથા ગોતમ મુનિને, સૂચે* ચાશવ- તપૃષ્પની માળા, શ્વેત હારે! ને શ્વેત અલ’- | ૯કય ને ફાત્યાયનને, શેષનાગે બુદ્ધિવાળા પાન
શક્સ્વતી માહાત્મ્ય. ણિનીને, ને શાકટાયને સુતલ પાતાળમાં ખ- ળિરાજાની સભામાં આ મ’ત્રનો ઉપદેશ આ- પ્યો હતો. આ મ’ત્રના ચાર લક્ષ જપથી મતુષ્યાને સિદ્ડ થાય છે. મતુષ્યતે ને આ સત્ર સિદ્ધ થાય તો મતુષ્ય બૃહસ્પતિ જેવો થાય. હે નારદ | પૂવે” વિના જાઇ! બ્રજ્ઞાએ ગધમાદન પર્વતમાં ભુગુને વિશ્વજય નામનુ સરસ્વતીનુ’ કવચ આપ્યુ’ હવું એ વિષે સાં- ભળો. ભગુએ ખ્રદ્ાને કલયું કે-હે બ્ર્મદેવ ! હે વેદ વિદોમાં મેષ ! હે ્રજ્ચજ્ઞાન વિશારદ ! હે સર્વજ્ઞ | હે સર્વ સદા ! હૅ સર્વના સ્વા- મી | હે સર્વથી પૂજિત ! હે પ્રભો ! મ’ત્રોનાં સસ્રુદાયવાળુ’ દોષ વગરતુ સરસ્વતીતુ’ ઉત્તમ ડવચ મને કહે. બ્રક્ઞા કહે છે-હે પુત્ર ! સ- ધળી ઈચ્છાઓ પૂરનારૂ’; વેદસારરૂપ, કર્ણું ને આન’દજનક, વેદોક્ત ને વેઠપૂજ્ય કવચ કહું છું તે સાંભળો. ગોલોકમાં વૃ’દાવનમાં ર।- સના સમયમાં રાસના અધિપતિશ્રીકૃષ્ણુ આ કવચ મને કહ્યું હતું. કયારે પણુ નહીં સાંભ- ળેલા અદ્શુત મ’ત્રોના સમ્ુદાથોવાળું’ ને ક- લ્પવૃક્ષ સમાન આ ઉત્તમ કવચ અત્યન્ત , ગુસ્ત રાખવા યોગ્ય છે. આ કવચતુ’ ધારણુ કરવાથી શ્ક્રાચાર્ય સધળા દાનવોમાં પૂનતયા છે, બ્રુહસ્પતિ તેના પાઠમાત્રથી બુદ્ધિવાળા થયા છે, વાલ્મિકી પાઠથી ને ધારણુથી મોટા કવિ થયા છે, સ્વાયભુવ મતુ આ કવચ ધા- રણુ કરી સર્વમાં પૂશ્નયા છે, ને કણાદ ગૌતમ , કણ્વ, પાણિનિ, શાકટઢાયન દક્ષ તથા કાયા- , ચત વિગેરે મુનિઆએ આ કવચના પ્રભાવથી ! મોઢા મોટા ગથ લખેલા છે. વેદન્યાસે આ કવચનુ’ ધારણુ કરી લીલા માત્રમાં વેદના , વિભાગો ને સઘળાં પુરાણું રચેલાં છે, તથા ! શાતાતપ, સ’વત્ત,, વસિષ્ઠ, પરાશર અને યા- ’ શ્ષવલ્કય એખએ પણુ ધારણુથી તે પાડથી ’ (3૧ ) ગ’થો રચેલા છે. રૂષ્યશુંગ, ભરદ્વાજ, આસ્તિક, રેવલ, જેગિષન્ય, ને યયાતિ આ કવચના પ્ર- ભાવથી સર્વત્ર પૂનતયા છે. હે ભુત્રુ ! આ કવ- ચના પ્રજપતિ રૂષિ છે, બ્રહતી છન્દ છે; ને શારદા માતા દેવતા છે. સઘળાં તત્ત્વજ્ઞાના ને સધળી કવિતાઓ ને સઘળા અર્થો સિદ્ધ થ- વામાં આ કવચનો વિનિયોગ છે. “શ્રી રી શરદતત્યૈ ₹ર૬ એ મ’ત્ર સર્વ પ્રકારે મારાં મસ્તકની રક્ષા કરો. શ્રી વાર્ટેમતાયે રરા એ મંત્ર સર્વ પ્રકારે મારા લલાટતુ’ રક્ષણુ કરો. શેં દી સરસ્વત્યે સગાઇ એ મંત્ર સદા મારા કાનની રક્ષા કરજે. ઓં શ્રીં દીં મળવ- સ્યૈ શરસ્તત્ચૈ સ્ત્રાદ્ા એ મંત્ર મારાંબે નેત્રોની રક્ષા કરો. છેં દં માગ્તાટ્ત્યે ₹ર૬ એ મત્ર સર્વદા મારી તાસિકાની રક્ષા કરૉ. ઝે શીવિવ્વ પિણ જ એશ્શાજ્ઞ એ મંત્ર સદા મા- રા ઓછની રક્ષા કરો. ગેંખીષ્ીત્ાસ્યેસ્વાદા ’ એ સત્ર સદા મારી દ’તપ ક્તિની રક્ષા કરે. (જૈ ’ એ એકાક્ષરી મ’ત્ર મારા કહને રક્ષ. શ્રીબાશી એ મત્ર મારી ડોકની રક્ષા કરે, ‘શ્રી’એ મંત્ર માસ ખભાની રક્ષા કરે, સાદીવિજ્ાપિષ્કાતૃરેય્વેશ્માફ એ મંત્ર સહા મારા વક્ષસ્થળની રક્ષા કરો. માંષ્દીનિયાદ્લર- વાથેદ્માદા એ મંત્ર સર્વદા મારી નાભિની | રક્ષા કરો. જદ્રીશતાળી વેરા એ મંત્ર સર્વદા બે હાથની રક્ષા કરો. આર્વેચર્ળાસિમિ- છાથેર્વારી એ મંત્ર મારા બે ચરણોની રક્ષા કરો. શવામષિવ્ાવૂર્ેય્યેશશાફ એ સત્ર સર્વદા મારાં સર્વની રક્ષા કરજે. મસર્ષટશા એ મત્ર સર્વદા પૂર્વ દિશામાં રક્ષા કરજે. મલર્વનિશ્વામરાતિન્યેદ્તાદ એ મ’ત્ર દક્ષિણુ દિશામાં મારી રક્ષા કરો. જેંદ્દીથી એ ત્રણુ અક્ષરોવાળો મંત્ર નૈરૂત્ય ખુણામાં સવા રક્ષા કરજે, મોષ્મિશતાસિન્શે
( (૩૨ ) દ્વાર એ મંત્ર પશ્ચિમ દિશામાં માર્’ રક્ષણ કરો. શેં શેશ્ત્રાદા એ મત્ર વાયુ ખ- ણામાં સર્વદા મારૂ’ રક્ષણુ કરો. મશ છી- મવશવિન્વેશ્સાશ એ મંત્ર ઉત્તર દિશામાં મારૂ’ રક્ષણુ કરો. એ ફ્રીયર્વશૂત્િતાયૈદ્ચાણ્ એ મ’ત્ર સર્વદા નીચે માર્’ રક્ષણુ કરો. શત્રંત- પી્રસ્વરવાયેદ્માદ્ી એ મ’ત્ર મારી સધળાં રથાનમાં રક્ષા કરો. હે બ્રગુ | આ વેદમ-ત્રોના સમૂડુરૂપ વિથજય નામતુ’ ખ્રજ્નમય કવચ મે’ તમારી પાસે કહ્યું. નારાયણુ વદે છે-આ કવચ મે’ પૂવેષે ગધપાદન પવષ્તમાં ધર્મના મુખથી સાંભળ્યુ’ હતુ’ તે તમને સ્નેહથી કહ્યું આ કવચ “કોઈને ન કહેવુ’. બુદ્ધિયાળા મતુ- ષ્ચે વસન, અલ’કાર ને ચ દનથી વિધિસર ગુ- 3 પૂજન કરીને તેમને દડવત્ પ્રણામ કરી આ કવચને ધારણુ કરવુ’. આ કવચને પાંચ લાખવાર જપ થાય ત્યારે તે સિદ્ધ થાય છે. જે સિદ્ધ થાય તો બ્રહસ્પતિ જેવો વાદળાંમાં અત્યન્ત ચતુર મહાકવિ ને વૈલોકયને વશમાં રાખનારો થાય- આ કવચના પ્રસાદથી સૌને વસ્ય કરી શકાય છે, હૈ મુનિ | કણ્વ શાખા- ખામાં કહેલુ’ આ કવચ મે’ તમને કહ્યું. હુવે સ્તોત્ર પૂજ ધ્યાન ને વદન વિષે કહુ’ છુ તે સાંભળે. [ચશળ્વશાલોત્તવમંકથિસંમુને । સ્તોકંશૂગાવિષાનંચમ્યાનંચવંટ્નંજુળુ 1૨3 ઇતિશ્રી મહાપુરાણુ દેવીભાગવત વિષે નવમ સ્ક’ધમાં અધ્યાય ૪ થે સ’પૂર્ણુ. દૈવીભાગવત ભાષાંતશ—અધ્યાય પ શ. અધ્યાય પ સો.” સરસ્તરનીનુ સ્તોત્ર, શ્રી નારાયળ રમાય— થામ ૪ેવતાયાઃ સ્વયં શવતાં સર્વશામરથ્ । થાશયુનિ શાશવસ્તયો વેત તછાયતાં પુરા ।?॥ નારાયણુ જૂદે છે-પૂવે” જે સ્તોત્રવડે મ- હાશ્ઞુનિ યાશ વલ્ડયથે સરસ્વતી દેવીની સ્તુતિ કરી હતી તે વાણીદેવીનુ’ સકળ કામના આ- પનાર્’ સ્તોત્ર કહુ છુ’ તે સાંભળો. ઝુરશાપથી પોતાની સધળી વિઘા નષ્ટ થતાં મહા પવિત્ર મુનિશ્રી યાજ્ઞનહકય દુ ખ પામી લોલાર્ક ના- સના સુર્યના સ્થાનકમાં વિચર્યા. તપથી લે.- લાર્કનાં દર્શન થતાં તે મુનિએ સૂર્યની સ્તુતિ કરી તેની પાસે વારવાર રૂદન કયુ”. મહા શક્તિવાળા સૂર્ય દેવે તેમને વેદ ને વેદાંગ ભ- ણુવી કહ્યું ક “આ વિધાની સ્ષૃતિ રહેવા સારૂ’ તમે ભક્તિથી સરસ્વતીની સ્તુતિ કરો.” આમ ડહી સૂર્ય. અન્તર્ડડાન થયા ને મુનિએ આ પ્રમાણું શક્તિથી મસ્તક નમાવીને સર- સ્વતીની સ્તુતિ કરી. યાજ્ઞવલ્કય સ્તવે છે-હે જગદ’બા | કરૂણાળુ હે ! તેજરહિત થયેલો, ગુરૂના શાપથી સ્મ્રતિહીન, વિઘાહીન, ને દુ - ખીચો જે હું છું તેતું રક્ષણુ કરો. જ્ઞાન, સ્મૃતિ; વિઘા, શિષ્યોને બોધ આપવાની શ- ક્તિ, મથ કતૃષત્ન શક્તિ, સારી રીતે સ્થિરતા વાળો શિષ્ય, બુદ્ધિની સ્કુર્તિ ને ઉત્તમ સદ- નમાં શુભ વિચારો એટલી બાબતો મને આ- પો. દેવથોગે માર્ એ સૌ નાશ પામ્યુ” છે તે પાછુ’ નવીન બનાવો. ઈશ્વર ભસ્મમાં પણુ કયારેક અકુર રયે છે. તેમ તમે મારામાં એ સૌ રચો. આપ બ્રજ્સ્વરૂપ, ઉત્તમ, જ્યોતિ- આ અધ્યાયમાં સરસ્વતીનુ’ સ્તોત્ર કહેવામાં આવશે.
શરસ્વતિનુ’ સ્તોત્ર. રૂપ, સનાતન સરસ્વતી હેવી છે ને સૌ વિ- વિઘાનાં અધિષ્ઠાતા છો તેથી હુ’ આપનેજ અભિવ’દન કરૂ’ છુ’. વિસ્ગ બિન્દુ ને મા- ત્રાઆનાં અધિષ્ઠાન રૂપ આપ અક્ષરેોનાં અ- ધિષ્ઠાતા છે તેને હુ’ પ્રણુમું છુ. ગણિત શાસ્રી ’ આપના વિના સ’ખ્યા “કે ગણિત રચી રકે નહીં. આપને કળારૂપને ને સખ્યારૂપને હુ’ વારવાર પ્રણામ કરૂ’ છુ. ભ્રમ પ્રાસ થતાં આપ સિદ્ધાન્તરૂપ છો તેને હુ’ નમસ્કાર કર્ છુ’. આપ “કે જે સ્પ્ૃરતિ, શક્તિ, જ્ઞાનશક્તિ, બુદ્ધિશક્તિ, પ્રતિભાશક્તિ, ને કલ્પનાશક્તિ રૂપ છે તેને ફ્રી ક્રી નસુ છુ. સનત્કુમારે ખ્રજ્ઞાને પ્રશ્ન કર્ચો ત્યારે ખ્રજ્ઞા પણુ સિદ્ધાન્ત કરવાની અશક્તિથી મું’ગા સમાન થઇ ગયા તે સમચે પરમાત્મા શ્રીકૃષ્યુ ભગવાને આવીને * ખ્રક્ષાને કહ્યુ કે “ હે બ્રક્ષા | તમે પ્યારાં સ- , રસ્વતીની પ્રાર્થના કરો ” આથી બ્રજ્ઞાએ તમારી સ્તુતિ કરી હતી ને પછી તમારીજ કરૂશથી બ્રહ્માએ ઉત્તમ સિદ્ધાન્ત કર્યો હતો. પૃથ્વીએ જ્યારે શેષનાગને મુખ્ય જ્ઞાન પૃછયુ ત્યારે શેષનાગ પણ તેજ કારણુથી સુગા થયા ત્યારે કશ્યપની આજ્ઞાથી તેમણું દીનતાપૂર્વક તમારી સ્તુતિ કરી તેથી તેઓ બ્રમને તોડી નાંખે તેવો નિમળ સિદ્ધાન્ત કરી શકયા હતા. , વ્યાસે વાલ્મીકીને પુરાશુ વિષયક પ્રશ્ન પૃછયો ત્યારે તેઆએ પણુ સુગા થઈ તમારી સ્તુતિ કરી હુતી ને પછી તમારામાંજ વરદાનથી નિર્મળ તથા ભ્રમર્પી અ’ધકારની નિવૃત્તિમાં દીપક સરખુ જ્ઞાન પામીને સિદ્ધાંતર્પ પુરાણ : સુત્ર રચ્યું હવું. શ્રીકૃષ્ણની કળાથી પ્રકઢેલા વ્યાસે પુરાણ સુત્ર સાંભળીને પુષ્કર ક્ષેત્રમાં શત વર્ષ પર્યન્ત તમારૂ’ જ્ઞાન ને ધ્યાન હ્યું” હુતું ત્યારે તમારી પાસેથી વરદાન મેળવીને તે ન્યાસ મૌઢા કવિઓમાં સવોતતમ 3૮૦ (૬88) | થઈ શકયા. પછી તેમણે વેદના વિભાગો તથા | પુરાણા રચ્યાં. ઈન્દ્રે સદાશિવને તત્વજ્ઞાન ’ વિષે પૂછતાં સદાશિવે પણુ તમાર જ ચિંતન કરીને તેને તત્તતાપદ્દેશ દીધો હતો. ઈન્દ્રે બુહ- | સ્પતિને ન્યાકરણુ શાસ્ર પુછ્યુ ત્યારે પુષ્કર | ક્ષેત્રમાં દેનતતાઆનાં એક સહસ્ર વર્ષપર્યન્ત બૃહુસ્પતીએ તપ કયુ” હુતુ’ તેથી તમાર્ વર્- દાન મેળવીને તેઆએ શતવર્ષ” સુધી દેવતા- : ઓને વ્યાકરણુ શાસ્રનો અભ્યાસ કરાવ્યો હુ- | તો. જે જ સુતિઆએ પોતાના શિષ્યોને શ- | ણુાન્યા છે. ને જેઓ શણ્યા છે તેએ સ- ઘળા તમાર્’ ચિતન કરીનેજ પ્રવત્તલા હતા. હે ‘વેશ્વરી ? મહા મુનિઓ, મતુ, મનુષ્યો, ’ મોઢા મોટા દાનવો ને બ્રજ્ષા વિષ્યુ તથા શિ- વ આદિ દેવતાઓએ પણુ તમારી પૂજા તથા સ્ડતિ કરેલી છે. સહસ્ર મ્ુખવાળા રેષનાગ, ’ પાંચ વદનવાળા શિવ, ને ચાર વદતોવાળા | બ્રજ્ઞા પણુ તમારી સ્તુતી કરવામાં અસમથ* છે તો પછી હુ’ એક સુખવાળો મતુષ્ય માત્ર , છુ’ તે તમારી શુ સ્તુતિ કરી શંકુ ; નારાયણુ વદે છે-આમ વદી શક્તિથી નમાવેલાં મસ્ત- કવાળા યાજ્ઞવલ્કય સુનિ પ્રણામ કરીને સર- સ્વતીના સન્મુખ વારવાર રોવા લાગ્યા. આ- થી તેમના દેખવામાં આવેલાં ન્યોતિ સ્વરૂપ સરસ્વતી દેવી ’ તમે કવિઓમાં શ્રેષ્ઠ થશે. ’ એમ કહી પાછાં વૈકુઠમાં પધાર્યા હતાં, યા- | જ્ઞવલ્કય વિરચિત આ સરસ્વતી સ્તોત્રનો જે જાઈ મતુષ્ય પાઠ કરે તે પુરૂષ બૃહસ્પતિ સ- માન કવિઓમાં ઉત્તમ ને બોલનામાં મહા- | નિપુણુ થાય. જે ષહામરર્ખ ને દુબુડ્રિ માણુસ પણુ જે એક વર્ષ” સુધી આ સ્તોત્રનો પાઠ ક- ૨ તો તે માણુસ પણુ અવશ્ય પંડિત, બુદ્દિ- | વાળા ને કવિઓમાં મ્રેણ થાય. ’-** ’ શશ્મીઃક્ોમદ્ાયાગ્થીયુદ્તિશશોપષેલ્ ।
( ૬3૪ ) મશયૂલેશ્ર્યુઝિમષમેરવફાપકેત્ ॥૨૨। સવંરિસશમેધાથીશરયોન્દ્રોમરેર્3૨.। # ઈતીશ્રી મહાપુરાણુ વિષે ભગવતી ભા- ગવત વિષે નવમસ્કધમાં અધ્યાય પ મે. સપર્ણુ અધ્યાય ૬ ડ્રો. ગમા સરસ્વતિ ને લક્ષ્મીની જન્મ કથા, શ્રીનારા૧ળ રત્રાશ- શરસ્શ્તી તુ શેરુંડે સ્તયં નારાયળાંતિજે । મૅમાશાપેન જફ ત્સઝયામારતે સરિત ॥1॥ નારાંયણુ વદે છે-સરસ્વતી વૈકુ’ઠમાં ના રાયણુની પાસે પ્ણુરૂપે રહ્યાં છે ને કકાસથી ગ’ગાના શાપથી ભરતખ’ડમાં અ શરૂપથી સ- રિતારૂપ બન્યાં છે. એ સરસ્વતી નદી પુણ્ય- | દાતા પુણ્યરૂપ પવિત્ર તીર્થરૂપ પુણ્યવાન પુક્ષોથી સેવવાયોગ્ય તપસ્વીઓના તપર્પ તપનાં ફળરૂપ પાપરૂપ કાછેને ખાળવા પ્રજવ લિત અગ્નિરૂપ ને પુણ્યવાન પુરૂષોની વસ્તી વાળા કાંઠાવોળાં છે. જ્ઞાનથી સરસ્તીના જળ માં જેઓ અહીં મરે છે તેઓ વૈકુ’ઠમાં વિ- ષ્યુસદનમાં લાંબોકાળ વસે છે. પાપી મનુષ્ય * લીલામાત્રથી ભારતવર્ષ’માં સરસ્વતીમાં સ્નાન કરે તો તે સઘળાં પાપોથી છુટા થઇને ચિર- કાળ વૈકુ ઠમાં વસે છે. ચારે માસની પૂર્ણિમા અક્ષય નવમી, ક્ષયદિવસ; વ્યતિપાત, મહણુ જે ખીજ કોઇ પવિત્ર દિવસમાં પ્રસગથી કે ! દ્રવ્યની લાલચ આદિ કારણુની લીધે અશ્ર- , હ્રાથી પણ્ સરસ્વતીમાં સ્નાન કર્યું” હોય તેને ! વૈકુઠમાં વિષ્ણુના સમાનરૂપ મળે છે. જે મોરા મૂર્ખ માણુસ પણુ સરસ્વતીના કહિ * આ અધ્યાયમાં ગગા સેરેરાતી ને લક્મીના , મમાતા શાપથી પૃથીપર જન્મો થયા એ વિષે ! કહવામાં આવશે 1 ક દૈવીભાગવત ભાધાંતશ—અધ્યાય ૬ ડ્રો. એક માસ સુધી મ’ત્રજાપ કરે તો મહાકવિ થાય એમાં સશય નથી. જે મતુષ્ય #પ્રધમ- મુ’ડન કરાવી સરસ્વતીના જળમાં સ્નાન, ફરે તે ફ્રી જન્મે નહી. સુખૃદા, કામદા, ને સાન રરૂપ સરસ્વતીનો મહિમા મે’ આ પ્રકારે ત- મને કદ્યો. હુવે બીજું શુ’ સાંભળવા ધારોછે. સૂતપુરાણી કહે છે-હે શૌનક ! નારાયણુનાં આવાં વચન સાંભળી મુનિઆમાં ઉત્તમ ના- રદજએ પોતાની એક શકા તેમને નીચે પ્ર- માણું પછી. નારદજી કહે છે. સરસ્વતી દેવી ક’કાસ થવાથી ગગાના શાપથી ભરતખ’ડમાં અંશથી પવિત્ર નદીરૂપ કેવીરીતે થયાં. વેદના ’ સારરૂપ કથાઓ સાંભળવા મારો ઉત્સાહુ વ- ધતા જાય છે. કથારૂપ અસૃતથી ઠું તૃત થતો ; જ નથી. પોતાના કલ્યાણુની વાર્તામાં કાને તૃસ થાય | કોઈ ન પામે. ગગા કે જે સત્વ સ્વરૂપ, સદા પુણ્યદા, ને શુભદા છે તેમણે ઉ ત્તમ સરસ્વતીને કેમ શાપ આધ્યા ? કર્ણુને , પ્રિય લાગનાર્’ એવુ’ એ બેયનુ’ વિવાદ થવાનું કારણુ જુતાં પુસ્તકોમાં મળવુ પણુ મુશ્કેલ ’ છે, વાસ્તે એ વૃત્તાન્ત મારી પાસે તમારે કહે વુ ઘટે છે. નારાયણ વદે છે—જેના શ્રવથુમા- ત્રથીસૌ પાપ ટળે છે તેવી આ પુરાંણીકથા હું કહું છુ તે હે નારદ |! તમે સાંભળો. લક્ષ્મી, સરસ્વતી તથા ગ’ગા એ ત્રણે દેવીઓ વિષ્ણુની આઓ , છે ને તેઓ સૌ પ્રીતિ સાથે વિષ્યુના પાસે | વસતી હુતી. એક દિવસ ગ’ગા દેવીએ મ’6 હાસ્ય કરીને કામનાથી કટાક્ષ કરી વિષ્ણુનાં સન્્સુખ જેયુ ત્યારે વિષ્ણુ પણુ ક્ષણુવાર તેમ- તુ’ મુખ જેઈને હસ્યા. આ જેઇને લક્ષ્મીએ ક્ષમા કરી પણુ સરસ્વતીએ સહન ન કયુ”, સત્વગુણુવાળાં લક્ષ્મીએ મ’6 હાસ્યથી સર- સ્વતીને બહુ બહુ સમ્ન્યાં છાં કોધવા— ળાં એ દેવી શાન્ત ન થયાં, કોધથી લાલગ્રુ-
મ’ગા શશ્શ્થતિ બે. લક્ષ્મીની જન્માંધા, * જવાનાં, લાલનેત્રોવાળાં, વારવાર ક્રકતા એવાળાં ને કામવેગથી ક’પતાં સરસ્વતીએ પોતાના સ્વામી વિષ્ણુના પ્રતિ વાણી કરી. સરસ્વતી વદે છે-ધર્માત્મા ને ત્રણ પતિએ સૌ સ્ીઓમાં સમાન બુદ્ધિ રાખવી ધટે પણુ વિષમબુડ્દિ તો ખલજનેમાં હોય. હે ગદાધર! છે પ્રભુ ! તમને ગગામાં અધિક સ્નેહુ છે. એ- મ મે’ નેયુ’. લક્ષ્મીપર પણુ તેવોજ સ્નેહ છે પણુ મારા પર નથી. ગ’ગામાં સ્નેહ રાખના- શી લકમીએ શૌકયની સાથે હસવુ’ નેઈને પણુ ક્ષમા કરી, મારે ત્રણમાં દુટ્ટ ભાગ્યવા- ળીને હવે જીવવાથી શુ’ કૂળ છે | પતિના પ્રે- મથી વચિત સરીતુ’ જવતર નિષ્ફળ છે. જે વિદ્દાના તમને સત્સ્વરૂપ કહે છે તે બધા મૂ- ખં છે, તેઓને તમારી મતિની ખખર નથી. , નારાયણુ વદે છે-હે નારદ ! સરસ્વતીની વા- ણી સાંભળી કોધવાળાં તેને જેઈ વિષ્ણુ ખહા- રની સભામાં ચાલ્યા ગયા. વિષ્યુના ગયા- પછી નિર્ભ’યપણું સરસ્વતીએ ગ’ગાને કડવુ વચન કહ્યું કે “ હે નિર્લ”્નટ | હે કામનાવા- ળી ! તું’ પતિના માનનો ગવ કેમ કરે છે ! તારાપર પતિને અધિક પ્રેમ છે એમ શુ’ તુ જણાવે છે ! પતિના જેવામાંજ આજ ડુ તારા માનનો ક્ષય ફરીશ. હે પતિને પ્યારી ! એ પતિ મને શુ’ કરશે આમ બેલી સર- સ્વતી ગ’ગાનો કેશકલાપ પકડવા તૈયાર થયાં ત્યારે લક્ષ્મીએ વગ્ચમાં પડી તેમને અટકા- વ્યાં આથી મહા બળવાળાં સરસ્વતીએ લ- ક્્મીને શાપ આપ્યો કે “ જેમ સભામાં વિ- વાદ થતાં ત્યાં નદી “કે વૃક્ષ હોય તે જડતા થી બોલે નહી તેષ તમેપણુ ગગાના અન્યા- ય જેઈ કશુ’ બોલ્યા નહી વારતે તમે નદીરૂપ “3 વૃક્ષરૂપ થઈ જશે એમાં સશય નથી ” આ શાપ સાંભળીને પણુ લક્ષ્મીએ સામે ૨- __€$8૫) પ ન આપ્યો ને કોપ પણુ ન કર્યો. તેઓતો માત્ર સરસ્વતીને કરથી પકડી દુ ખિત થઈને ત્યાંજ ઉભાં રઘાં. લાલ નેશ્રવાલાં સરસ્વતીને ખહુજ છકી ગએલાં ને કોધથી ક્રકતાં આજ- , વાળાં દેખી ગ’ગાએ કહ્યું. ગગા વદે છે-હે લક્ષ્મી ! આ અત્યન્ત ઉમ સરસ્વતીને મેલી ઘો. દુષ્ટ સ્વભાવવાળી, બકતારી. છટકેલી, દુર્ચન કાઢનારી ને સર્વદા કલહુમાંજ ખુશી થ ।રી આ સરસ્વતી મને શુ’ કરી શકે તેમ છે | એ ભુ’ડણુ પોતામાં જેટલી ચોગ્યતા ને શક્તિ હોય તે પ્રમાણું ભલે તે મારી સાથે કયો કરે. આ મારા બળની પાસે ધાતાનુ’ ખળ દેખાડવા ઇશ્છેછે. માટે હે સતી | ભલે લે’કકો અમારા બેયના પ્રભાવને તથા પરાદમ- ને આજ જાણે. નારાયણુ વદે છે-આમ | બોલતી ગંગાએ સરસ્વતીને શાપ આપ્યો. “8 “ રે લક્ષ્મી | તમને શાપ આપનારી આ સરસ્વતી પાપીઓના નિવાસ સ્થાવર્પ મૃ- ત્ય લોકમાં જઈ નદીરૂપતાને પામશે. આ | સરસ્વતી કલિયુગમાં પાપીઓનાં પાપોનું ગ્રહુણુ કરશે એમાં શંકા નથી. ’ આવાં ગ- ગાનાં વચનો સાંભળી સરસ્વતીએ પણુ ગગા ને શાપ આપ્યો કે “ તું પણુ પ્રથ્વીમાં નદી થઈશ ને પાપીઓનાં પાપોનું ત્રહણુ કરીશ ” આ સમયમાં ચાર ચાર ભુભવાળા પોતાના ચાર પાર્ષ દોની સાથે ચતુર્જુજ ભગવાન ત્યાં આવી પહોં્યા ને સરસ્વતીનો કર ઝાલીને તેમને છાતીમાં ચાંપ્યાં ને કેટલુક પુરાણુ જ્ઞાન પણુ તેમને આપ્યું. પછી અરસ્પરસના કલહુ- થી અરસપરસ ચાપ થવાનું કારણુ વિષ્ણુએ જાણ્યુ’ તેથી તે ત્રણુ દુ ખીયારી પત્નીઓને વિષ્ણુએ આમ કથ્યું. વિષ્ણુ વદે છે-હે ભલી લક્ષ્મી ! તમે અશથી ધર્મધ્નવજ રાજાને ત્યાં જાખા તમે અયોનિજ ૪ના પૃથ્વીમાં તે રા-
( ૬3૬ ) રી જાની પુત્રી થશેને દેવદોષથી તમને વૃક્ષપણુ’ પણુ પ્રાત થશે. મારા અ શરૂપ શ’ખચુડ ના- મના દ્ાનવની તમે સ્રી થશે ને ત્યાર પછી મારી સ્રી થશે એમાં શ’કા નથી.ભારતભૂમિમાં તમારાં ’ ત્ૈલોકય પાવની ’ ને ’ તુલસી ’ એવાં બે નામા વખણુાશે. વળી તમારે સર- સ્વતીના શાપથી નદીરૂપે પણુ થવુ પડશે વાસ્તે તમે તુરત ભરખ’ડમાં જઈ પદ્માવતી નદી થાઓ. હે ગગા ! અમારે પણુ સરસ્વ- તીનો શાપ ભોગવવો પડશે વાસ્તે તમે અશ થી ભરતખ’ડમાં જર્ઈને પાવન કરનારી નદી થશે ને એ સ્થાનમાં ભગીરથ રાજન તપ કરશે ને તમને લઈ જરે તેથી તમારૂ ભાગી- રથી એવુ પૃથ્વીમાં પવિત્ર નામ વખણાશે. હે પત્ની : તમે મારી આજ્ઞાથી મારા અશ- કૂપ સતતુરાજાની સ્રી પણુ થશે. હે સરસવ તી | તમને ગ’ગાનો શાપ છે તેથી તમે પણુ ત્યાં જઈ ક’કાસતુ’ ફૂળ શોડચો સાથે ભોગવો. તમે હુવે પૂર્ણરૂપથી ખ્રહ્મલોકમાં ખ્રજ્ષનાં પત્ની થજે ને ગગા શિવલેકમાં શિવનાં પત્ની થશે ને શાન્ત, ક્રોધરહિત,; મારામાં ભક્તિવાળાં, સત્વરૂપ, મહા પતિત્રતા;, મહા ભાગ્યવાળાં સારા સ્વભાવવાળાં ને ધમ પાળનારાં લક્ષ્મી પૂર્ણરૂપથી અહી મારી પાસેજ રહેશે. આ વિશ્વમાં જેજે ધર્માત્મા પતિત્રતા શાન્ત સુશી લ ને સર્વત્ર માન પામેલી સ્રીઓ વસે છે તે સધળી લક્ષ્મીના અ’શની કળારૂપ સમજવી. ત્રણુ પત્નીઓ, ત્રણુ સેબકો, ને ત્રણુ બાંધવો નોખા નોખા સ્વભાવવાળાં હોય તો તેઓંથી | સારૂ થાયજ નહી વાસ્તે તેઓને રાખવામાં તદ પણુ ના પાડે છે. જેઆના ધરમાં સ્રી પુરૂષની સમાન પ્રધાન હોય ને પુરૂષ સ્ત્રીને વશ્ય હોય તેઓનો જન્મ નિષ્કળ છે. તેઓ પગલે પમલે અશુભજ દેખે છે, જેની સ્રી રેવીભાગવત શાષાંતર—અષ્યાય ૬ ફો, ન્યભિચારની વાતો કરનારી અથવા ને વ્ય- ભિચારિની કે કજીયામાં ખુશી થનારી હોય તે પુરૂષે વનમાંજ ચાલ્યા જવુ’.એવા પુરૂષને તો ધર કરતાં વનજ સાર્ છે. તેઓને ધરમાં કશુ પણુ ન મળે ને વગડામાં જળ સ્થળ ને કૂળની સર્વદા પ્રાતતિ થયા કરે. _ અગ્નિમાં વસવુ’ “કે ઘાતકી પ્રાણીઓના પાસે વસવું સારૂ છે પણુ દુષ્ટ સ્રીઆની પાસે વસવુ’ સારૂ નથી. તેઓમાં વસતાં તો અધિક દુઃખ થાય છે. દુટટ સ્રીઆના સુખની જવાળાના કરતાં હે ભાર્યાઓ | ન્યાધિની કે વિષની જવાલા સારી છે. દુટ સ્રીઆના સુખની જવાળા તો મરણુથીપણુવસમીછે.સ્રીવશપુર્ષોતોમરણુપછી પણુ પવિત્ર થતા નથી. એવો પુરૂષ જે કાંઈ સત્કર્મ કરે તેતુ તેને કૂળ પણુ મળતું નથી. આ લોકમાં ને પરલોકમાં તિદદા થવાથી તે પુરૂષને નરકવાસ થાય છે. જે પુરૂષને યશ કે ક્ીતિંચ ન હોય તે જીવતો છતાં જુઓ છે. ઝા- ઝી પતનીઓને સાથે રાખવાથી કદી સુખ થ- તુ’ નથી. એકજ સ્ીવાલો સુખી હોય છે પણુ ઘણી સ્રીઆવાલો સુખી નથી હેતો. એટલા વાસ્તે હે ગગા! તમે શિવલેકમાં નએ ને હે સરસ્વતી! તમે બ્રજ્લોકમાં જએ। ને સારા સ્વભાવવાળાં લક્ષ્મી મારી પાસે અહી રૅેહેશે. જેની સ્રી આધીન, સુશીલા ને પ્રતિત્રતા હો- ય તેને આલોક પરલોકમાં પણુ સુખ થાય છે ને ધર્મ તથા મોક્ષની પ્રાત્તિ પણુ થાય છે. પતિત્રતા સીવાલા પુરૂષને મુક્ત પવિત્ર ને સુખી સમજવો. ખરાખ સ્રીનાો સ્વામી જીવ- તો મુવા અપવિત્ર ને દુ ખીચો છે. રૂદસ્તર્મેણુભતર્શપર્યોમોસણા૧ઃત્રય । વતિકનાયસ્યવત્નીમશકુરઃજષિઃયુલી ।૬૭॥ સ્ીવન્ઇનોડપચિર્કુઃ લીટ શીજાવતિરે1થ ।। ઈતિ શ્રી મહાપુરાણુ દેવી ભાગવતવિષે નવમા રકન્ધમાં અધ્યાય ૬ ઠો સ’પૂર્ણા.